gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એમ.એસ.યુનિ.ના ઐતિહાસિક ગુંબજનું લોકાર્પણ વધુ એક વખત પાછંુ ઠેલાયું | restoration of msu dome in delay

G METRO NEWS by G METRO NEWS
September 30, 2025
in GUJARAT
0 0
0
એમ.એસ.યુનિ.ના ઐતિહાસિક ગુંબજનું લોકાર્પણ વધુ એક વખત પાછંુ ઠેલાયું | restoration of msu dome in delay
2
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીના ઐતિહાસિક ગુંબજના રિસ્ટોરેશનનું કામ પુરુ થવામાં વધુ એક વખત વિલંબ થયો છે.અગાઉ ઓકટોબર મહિનામાં  પ્રોજેકટ પૂરો થવાનો હતો અને ગુંબજનું લોકાર્પણ થવાનું હતું પણ હવે  ડિસેમ્બરના અંત સુધીમાં જ આ કામગીરી પૂરી થશે.

લગભગ ૩.૫૦ કરોડ રુપિયાના ખર્ચે ગુંબજના રિસ્ટોરેશનનો પ્રોજેકટ છેલ્લા પાંચ વર્ષથી એક યા બીજા કારણસર વિલંબમાં પડી રહ્યો છે.બે કોન્ટ્રાક્ટર બદલાઈ ગયા બાદ આ કામગીરી સવાણી હેરિટેજ નામની કંપનીને સોંપવામાં આવી છે.

 સત્તાધીશોએ અગાઉ જાહેરાત કરી હતી કે, ગુંબજ અને ફેકલ્ટીની ઐતિહાસિક ઈમારતના રિસ્ટોરેશનનું કામ સપ્ટેમ્બરમાં પુરુ થઈ જશે અને ઓકટોબરમાં તેનું લોકાર્પણ કરાશે.હવે સત્તાધીશોનું કહેવું છે કે,મુખ્ય ગુંબજ અને તેની આસપાસના નાના ગુંબજપ પૈકી એક ગુંબજ પર કલર અને ભવિષ્યમાં કલર ઉતરે નહીં તે પ્રકારનું વિશેષ કેમિકલ લગાવવાની કામગીરી જ બાકી છે અને વરસાદની સિઝન પૂરી થાય તેની રાહ જોવાઈ રહી છે.ચાલુ વરસાદમાં કલર લગાવવાના કારણે તે ધોવાઈ જવાની શક્યતા છે.હવે ડિસેમ્બરના અંત સુધીમાં આ કામગીરી પૂરી થઈ જશે અને નવા વર્ષમાં ગુંબજનું લોકાર્પણ થશે.

અત્યારે ગુંબજની અંદરની તરફ પ્લાસ્ટર કરવાની અને પ્રેમાનંદ હોલના રિનોવેશનની કામગીરી પણ ચાલી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

Next Post
પત્નીની સારવાર માટે આવેલા વૃધ્ધને સોનાનો નકલી હાર પધરાવી દોઢ લાખ પડાવી લેનાર ઠગ પકડાયો | A thief who…

પત્નીની સારવાર માટે આવેલા વૃધ્ધને સોનાનો નકલી હાર પધરાવી દોઢ લાખ પડાવી લેનાર ઠગ પકડાયો | A thief who...

૧૨.૬૨ લાખના ચોરીના દાગીનાની ચાર બેગો સાથે શખ્સ ઝડપાયો | railway theft caught at vadodara station

ગરબામાંથી પરત ફરી રેસકોર્સ સર્કલ પાસે નાસ્તો કરવા બેઠેલા સગીર પર ત્રણ જણાનો હુમલો | assault on minor…

ગરબામાંથી પરત ફરી રેસકોર્સ સર્કલ પાસે નાસ્તો કરવા બેઠેલા સગીર પર ત્રણ જણાનો હુમલો | assault on minor...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વટવા વિસ્તારમાં ૨૮૫ આવાસમાં ગેરકાયદે વસવાટ, હાઉસીંગ કમિટીને ગેરમાર્ગે દોરી અધિકારીએ નોટિસ અપાઈ હોવાન…

9 months ago
ઇડીએ અનિલ અંબાણી જૂથની વધુ ૫૮૧ કરોડની સંપત્તિ ટાંચમાં લીધી | ed attach 581 crore assets of anil amba…

5 months ago
જામનગર નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં બોગસ તબીબોને પકડી પાડવા માટે એસ.ઓ.જી શાખાનું સર્ચ ઓપરેશન | SOG bra…

એસટી બસ સાથે અકસ્માતમાં રિક્ષા ચાલકનું નિપજેલ મોત | Rickshaw driver dies in accident with ST bus

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News