gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

૧૨.૬૨ લાખના ચોરીના દાગીનાની ચાર બેગો સાથે શખ્સ ઝડપાયો | railway theft caught at vadodara station

G METRO NEWS by G METRO NEWS
September 30, 2025
in GUJARAT
0 0
0
૧૨.૬૨ લાખના ચોરીના દાગીનાની ચાર બેગો સાથે શખ્સ ઝડપાયો | railway theft caught at vadodara station
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.30 બાન્દ્રા રેલવે સ્ટેશન પર એક પ્રવાસીના સોના-ચાંદીના દાગીના સહિતનો કિંમતી સામાન મૂકેલી ચાર બેગો મળી કુલ રૃા.૧૨.૬૨ લાખની મત્તા ચોરીને ભાગેલા ચોરને વડોદરા રેલવે સ્ટેશન પરથી ઝડપી પાડવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ સૂર્યનગરી એક્સપ્રેસ ટ્રેનના એન્જિનથી બીજા જનરલ કોચમાં એક શખ્સ પોતાની સાથે ચોરીની બ્લ્યૂ કલરની ટ્રોલીબેગ, પર્પલ કલરની હેન્ડ બેગ, બ્લ્યૂ કાળા રંગની પિઠુબેગ તેમજ લાલ કલરની થેલી સાથે મુસાફરી કરી રહ્યો છે. આ શખ્સને ઝડપી પાડવાની સૂચના વડોદરા રેલવે પોલીસને મળી હતી જેના પગલે આ ટ્રેન વડોદરા રેલવે પ્લેટફોર્મ નંબર-૪ પર આવતા કોચમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.

બાન્દ્રા રેલવે પોલીસ દ્વારા મળેલી માહિતી મુજબનો શખ્સ ટ્રેનના કોચમાં મળતા તેને બેગો સાથે ઉતારી પોલીસ સ્ટેશન લાવી તેનું નામ પૂછતા રામનિવાસ નારાયણજી પલીયા (રહે.ઠક્કરબાપા કોલોની, ચેમ્બુર, મુંબઇ, મૂળ રાજસ્થાન) જાણવા મળ્યું હતું. તેની પાસેની બેગોમાંથી ચોરી થયેલા સોના-ચાંદીના દાગીના તેમજ કપડા મળી કુલ રૃા.૧૨.૬૨ લાખની મત્તા મળી હતી. પોલીસે જણાવ્યું હતુ ંકે આ ટ્રેનનું સ્ટોપેજ બાન્દ્રા બાદ સુરત છે પરંતુ સુરત થોડો સમય જ ટ્રેન ઊભી રહેતી  હોવાથી ત્યા વોચ રાખવામાં આવી હતી કે કોઇ પ્રવાસી નીચે ઉતરતો તો નથી પરંતુ વડોદરા આવતા જ તેને ઝડપી પડાયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

Next Post
ગરબામાંથી પરત ફરી રેસકોર્સ સર્કલ પાસે નાસ્તો કરવા બેઠેલા સગીર પર ત્રણ જણાનો હુમલો | assault on minor…

ગરબામાંથી પરત ફરી રેસકોર્સ સર્કલ પાસે નાસ્તો કરવા બેઠેલા સગીર પર ત્રણ જણાનો હુમલો | assault on minor...

ફાઈન આર્ટસમાં વિદ્યાર્થિનીના મોત બાદ શિક્ષણ કાર્ય અને ગરબા બંધ, નિષ્પક્ષ તપાસ કરાશે | garba of fine …

ફાઈન આર્ટસમાં વિદ્યાર્થિનીના મોત બાદ શિક્ષણ કાર્ય અને ગરબા બંધ, નિષ્પક્ષ તપાસ કરાશે | garba of fine ...

બેટિંગ પ્લેટફોર્મ સામે મની લોન્ડરિંગના કેસમાં ઇડી દ્વારા ઉર્વશીની પૂછપરછ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બંગાળ ચૂંટણી પહેલા 90 લાખ મતદારોના નામ હટાવાયા, ચૂંટણી પંચે જાહેર કર્યો ડેટા | Bengal Elections 2026…

6 months ago
સુરેન્દ્રનગર પોલીસની ‘મેગા કોમ્બિંગ ડ્રાઇવ’- 1193 ગુનેગારોની ચકાસણી | Mega Combing Drive 1193 crimin…

10 months ago
જામજોધપુરના કાપડનો વેપારી 8 વ્યાજખોરોની ચુંગાલમાં ફસાઈ જતાં ઘેનની ગોળીઓ ખાવાનો વારો આવ્યો, 8 લોકો સા…

1 year ago
મહિલા કોન્સ્ટેબલના આપઘાતનું કારણ હજી અકબંધ | Reason behind female constable’s suicide still unknown

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News