gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહિલા કોન્સ્ટેબલના આપઘાતનું કારણ હજી અકબંધ | Reason behind female constable’s suicide still unknown

G METRO NEWS by G METRO NEWS
March 7, 2026
in GUJARAT
0 0
0
મહિલા કોન્સ્ટેબલના આપઘાતનું કારણ હજી અકબંધ | Reason behind female constable’s suicide still unknown
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,કપુરાઇ પોલીસ સ્ટેશનના મહિલા કોન્સ્ટેબલના આપઘાત કેસમાં હજી કારણ જાણવા મળ્યું નથી. પરિવારજનો  અંતિમ વિધિ પૂરી કર્યા પછી વડોદરા આવ્યા પછી તેમજ મોબાઇલ ફોન અનલોક થયા પછી જ કારણ બહાર આવશે. 

 આજવારોડ વોર્ડ –  ૫ ની ઓફિસ નજીક શીવાનંદ સોસાયટીમાં રહેતા પ્રિયંકાબેન રમેશભાઇ પ્રજાપિત (ઉં.વ.૨૮)  કપુરાઇ  પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે શી ટીમમાં ફરજ બજાવતા હતા. તેઓ મૂળ બનાસકાંઠાના વડગામ તાલુકાના રજોસણા ગામના વતની  હતા. પી.એસ.આઇ.ની પરીક્ષા તાજેતરમાં જ પાસ કરનાર મહિલા કોન્સ્ટેબલ પ્રિયંકાબેને ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જોકે, આપઘાતનું કારણ હજી જાણી શકાયું નથી.  પોલીસને બનાવની જાણ કરનાર કપુરાઇ પોલીસ સ્ટેશનનના પોલીસ જવાન  રમેશભાઇ ચૌધરીનું પોલીસે આજે નિવેદન લીધું હતું. તેણે જણાવ્યું હતું કે, પ્રિયંકા અને હું એક જ તાલુકાના વતની છે. તેમજ સાથે નોકરી કરતા હતા. અમારે તેઓની સાથે પારિવારીક સંબંધો હતો. આપઘાતના  કારણ અંગે તેણે  પણ કોઇ સ્પષ્ટતા કરી નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરામાં દબાણ હટાવો ઝુંબેશ : ગેરકાયદે ખડકાયેલા લારી-ગલ્લા, પથારાના દબાણો હટાવાયા, 4 ટ્રક સામાન કબજે…
GUJARAT

June 6, 2026
જામનગરમાં એક્ટીવા પર ખોટી નંબર પ્લેટ લગાવીને ફરતા યુવક સામે પોલીસમાં ગુનો નોંધાયો | FIR against yout…

જામનગર નજીક ઠેબા ગામમાં સસરાની ઉત્તરક્રિયાના પ્રસંગે આવેલા કુટુંબી જેઠ-જેઠાણી સામે ગર્ભવતી પરિણીતાને…

Next Post
૨.૫૦ લાખની લાંચ લેતા ઝડપાઇ ગયેલા વચેટિયાની જામીન અરજી રદ | Bail application of middleman caught taki…

૨.૫૦ લાખની લાંચ લેતા ઝડપાઇ ગયેલા વચેટિયાની જામીન અરજી રદ | Bail application of middleman caught taki...

કુખ્યાત સિગ્નલ ફળિયા ગેંગ વિરુદ્ધ પોલીસે ૨૨૦૦ પેજનું ચાર્જશીટ રજૂ કર્યું | Police submits 2200 page …

કુખ્યાત સિગ્નલ ફળિયા ગેંગ વિરુદ્ધ પોલીસે ૨૨૦૦ પેજનું ચાર્જશીટ રજૂ કર્યું | Police submits 2200 page ...

AIના જોખમને પગલે ફેબુ્રઆરીમાં દેશની IT કંપનીઓમાંથી FIIની પીછેહઠ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નિફ્ટીમાં  IT સેક્ટરનું વેઇટેજ 26 વર્ષના તળિયે

4 months ago
જામનગર અને કાલાવડમાં જુગાર અંગે 2 સ્થળે દરોડા : 10 સ્ત્રી-પુરુષો પકડાયા | Raids at 2 places in Jamna…

8 months ago
રાજકોટના અટીકામાં દરોડો : 5 શંકાસ્પદ કાશ્મીરી નાગરિકો મળ્યા | Raid in Rajkot’s attic: 5 suspected Ka…

7 months ago
વલાદના ખેતરમાં ચાલતા જુગારધામ પર એલસીબીનો દરોડો ઃ ૧૦ પકડાયા | LCB raids gambling den running in Vlad…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News