gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગરના 100 થી વધુ ખેલાડીઓને ગત ખેલ મહાકુંભના રૂપિયા મળ્યાં નથી | More than 100 players from Bhavna…

G METRO NEWS by G METRO NEWS
October 1, 2025
in GUJARAT
0 0
0
ભાવનગરના 100 થી વધુ ખેલાડીઓને ગત ખેલ મહાકુંભના રૂપિયા મળ્યાં નથી | More than 100 players from Bhavna…
0
VIEWS
Share on FacebookShare on Twitter

–  બાસ્કેટબોલ, હેન્ડબોલ, વોલીબોલ, એથ્લેટિક્સ સહિતની કેટલીક રમતના ખેલાડીઓને ઈનામની રકમ નહીં મળતા નારાજગી 

ભાવનગર : ભાવનગર સહિત રાજ્યભરમાં ચાલુ વર્ષે ખેલ મહાકુંભનો ધમધમાટ શરૂ થઈ ગયો છે પરંતુ ભાવનગરના ઘણા ખેલાડીઓને ગત વર્ષની ઈનામની રકમ મળી નથી તેથી ખેલાડીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. 

છેલ્લા કેટલાક વર્ષથી રાજ્ય સરકાર દ્વારા ખેલાડીઓને પ્રોત્સાહન આપવા ખેલ મહાકુંભનું આયોજન કરે છે, જે સારી બાબત છે પરંતુ ગત વર્ષના ઈનામની રકમ ખેલાડીઓને હજુ સુધી ન મળે તે યોગ્ય બાબત નથી. ભાવનગર શહેર અને જિલ્લાના બાસ્કેટબોલ, હેન્ડબોલ, વોલીબોલ, એથ્લેટિક્સ સહિતના કેટલીક રમતના ૧૦૦ થી વધુ ખેલાડીઓને ગત વર્ષના ખેલ મહાકુંભની ઈનામની રકમ મળી નથી તેથી ખેલાડીઓ કચવાટ કરતા નજરે પડી રહ્યા છે. ચાલુ વર્ષે ખેલ મહાકુંભ શરૂ થઈ ગયો છતાં ગત વર્ષના ઈનામની રકમ આયોજનના અભાવે મળી ન હોવાનુ સુત્રોમાંથી જાણવા મળેલ છે. 

શહેર અને જિલ્લામાં તાલુકા, ઝોન કક્ષા, જિલ્લાકક્ષા, રાજ્યકક્ષા વગેરે કક્ષાએ તબક્કાવાર ખેલ મહાકુંભ રમાડવામાં આવે છે અને ખેલાડીઓ ઉત્સાહભેર ખેલ મહાકુંભમાં ભાગ પણ લે છે ત્યારે તેઓને પુરસ્કારની રકમ સમયસર ન મળે ત્યારે ખેલાડીઓનો ઉત્સાહ ઘટી જતો હોય છે. બાસ્કેટબોલના ખેલાડીઓને છેલ્લા બે વર્ષથી પુરસ્કારની રકમ ન મળી હોવાનુ ચર્ચાય રહ્યુ છે ત્યારે આ બાબતે તત્કાલ યોગ્ય તપાસ કરી પગલા લેવા જરૂરી છે તેમ રમતપ્રેમીઓ જણાવી રહ્યા છે. 

15 દિવસમાં ખેલાડીઓને ઈનામની રકમ મળી જશે : જિલ્લા રમત-ગમત અધિકારી 

ભાવનગર શહેર અને જિલ્લાના જે ખેલાડીઓને ગત વર્ષના ખેલ મહાકુંભની ઈનામની રકમ મળી નથી તેઓની જાણ ગાંધીનગર કચેરીએ કરવામાં આવી છે. બેંક એકાઉન્ટ સહિતના કારણોસર ખેલાડીઓને પુરસ્કારની રકમ મળી નથી પરંતુ આ બાબતે વડી કચેરી દ્વારા આગામી ૧પ દિવસમાં ખેલાડીઓના બેંક એકાઉન્ટમાં રકમ જમા થઈ જાય તેવુ આયોજન કરવામાં આવી રહ્યુ છે તેમ માહિતી આપતા ભાવનગરના જિલ્લા રમત-ગમત અધિકારી નરેશ ગોહેલે જણાવેલ છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતના બે IPS સહિત 13 અધિકારી કેન્દ્રમાં ‘IG’ પદ માટે એમ્પેનલ, કેન્દ્ર સરકારની યાદી જાહેર | 13 ips…
GUJARAT

ગુજરાતના બે IPS સહિત 13 અધિકારી કેન્દ્રમાં ‘IG’ પદ માટે એમ્પેનલ, કેન્દ્ર સરકારની યાદી જાહેર | 13 ips…

February 18, 2026
વડોદરા: SSC-HSC,CBSEની પરીક્ષા પૂર્વે બોમ્બ બ્લાસ્ટનો માહોલ, પોલીસ અને શાળા સંચાલકોની મીટીંગ | polic…
GUJARAT

વડોદરા: SSC-HSC,CBSEની પરીક્ષા પૂર્વે બોમ્બ બ્લાસ્ટનો માહોલ, પોલીસ અને શાળા સંચાલકોની મીટીંગ | polic…

February 18, 2026
જામજોધપુરના પાટણ ગામમાં રહેતા ખેડૂત યુવાનનો માનસિક બીમારીથી તંગ આવી જઈ અગ્નિસ્નાન દ્વારા આપઘાત | you…
GUJARAT

જામજોધપુરના પાટણ ગામમાં રહેતા ખેડૂત યુવાનનો માનસિક બીમારીથી તંગ આવી જઈ અગ્નિસ્નાન દ્વારા આપઘાત | you…

February 18, 2026
Next Post
વિરોલ સોજીત્રા રોડ પર બાઇકે ટક્કર મારતા એક બાળકનું મોત | A child died after being hit by a bike on V…

વિરોલ સોજીત્રા રોડ પર બાઇકે ટક્કર મારતા એક બાળકનું મોત | A child died after being hit by a bike on V...

આણંદ રેલવે સ્ટેશન પાસે વિટકોટ બસ સ્ટેન્ડની જગ્યા કોર્પોરેશન હસ્તક લેવાઇ | The site of the Witkot bus…

આણંદ રેલવે સ્ટેશન પાસે વિટકોટ બસ સ્ટેન્ડની જગ્યા કોર્પોરેશન હસ્તક લેવાઇ | The site of the Witkot bus...

હત્યાના આરોપીઓને સેશન્સ કોર્ટ દ્વારા આજીવન કેદની સજા કરાઈ | Murder accused sentenced to life impriso…

હત્યાના આરોપીઓને સેશન્સ કોર્ટ દ્વારા આજીવન કેદની સજા કરાઈ | Murder accused sentenced to life impriso...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દેશમાં પહેલીવાર લોકો ખુદ ભરી શકશે વસ્તીગણતરીનું ફોર્મ, કેન્દ્ર સરકારની ખાસ તૈયારી

દેશમાં પહેલીવાર લોકો ખુદ ભરી શકશે વસ્તીગણતરીનું ફોર્મ, કેન્દ્ર સરકારની ખાસ તૈયારી

8 months ago
અકવાડા નજીક બાઇક અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા યુવાનનું મોત | A young man died in an accident bet…

અકવાડા નજીક બાઇક અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા યુવાનનું મોત | A young man died in an accident bet…

3 months ago
જૂના બિલ્ડિંગને તોડવાની કામગીરી વચ્ચે હિન્દી માધ્યમની સ્કૂલ ચાલુ | vir savarkar school of gorwa runn…

જૂના બિલ્ડિંગને તોડવાની કામગીરી વચ્ચે હિન્દી માધ્યમની સ્કૂલ ચાલુ | vir savarkar school of gorwa runn…

3 months ago
હાઇવે ઉપર ઉભેલી ટ્રકોના કારણે સર્જાતા અકસ્માત રોકવા માટે પોલીસની કવાયત | Police exercise to prevent …

હાઇવે ઉપર ઉભેલી ટ્રકોના કારણે સર્જાતા અકસ્માત રોકવા માટે પોલીસની કવાયત | Police exercise to prevent …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News