gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિરોલ સોજીત્રા રોડ પર બાઇકે ટક્કર મારતા એક બાળકનું મોત | A child died after being hit by a bike on V…

G METRO NEWS by G METRO NEWS
October 1, 2025
in GUJARAT
0 0
0
વિરોલ સોજીત્રા રોડ પર બાઇકે ટક્કર મારતા એક બાળકનું મોત | A child died after being hit by a bike on V…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– બાઇક ચાલક સામે ફરિયાદ 

– બેદરકારીથી બાઇક હંકારીને અકસ્માત સર્જયો, મોટરસાઇકલ ચાલક નાસી છૂટયો 

આણંદ : સોજીત્રા તાલુકાના વિરોલ સોજીત્રા રોડ ઉપર આવેલા એક ફાર્મ નજીક  આજે એક મોટરસાયકલ ચાલકે દાદા સાથે રસ્તે ચાલતા જઈ રહેલા ચાર વર્ષીય બાળકને અડફેટે લેતા બાળકનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ મામલે બાઇક ચાલક સામે ફરિયાદ નોંધાઇ છે. 

વિરોલ ગામે રહેતા રમેશભાઈ મનુભાઈ પરમાર પોતાના પરિવાર સાથે રહે છે.ચાર વર્ષના પૌત્ર પિયુષને લઈને દાદા રમેશભાઈ પરમાર આજે સવારના સુમારે ચાલતા ચાલતા વિરોલ સોજીત્રા રોડ ઉપર આવેલા કરમ ફાર્મ નજીકથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન પાછળથી પુરપાટ ઝડપે આવેલા એક બાઈકના ચાલકે પોતાનું બાઈક ગફલતભરી રીતે હંકારી લાવી ચાર વર્ષીય પૌત્રને ટક્કર મારતા તે રોડ ઉપર પટકાયો હતો અને તેને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ બાઈક ચાલક બાઈકને ઘટના સ્થળે મૂકી ફરાર થઈ ગયો હતો. બીજી તરફ ઈજાગ્રસ્ત ૪ વર્ષીય પિયુષને સારવાર અર્થે સોજીત્રાની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે સોજીત્રા પોલીસે બાઈક ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

65 વર્ષના નિવૃત્ત શિક્ષકે 37 વર્ષથી સાયકલને પરિવહનનું સાધન બનાવ્યું | 65 year old teacher has used b…
GUJARAT

May 26, 2026
ભાવનગર-બોટાદમાંથી દારૃ-બિયર સાથે 5 ઈસમ ઝડપાયા

ભાવનગર, બોટાદ અને અમરેલીની 150 મંડળીઓને આઈ.ટી.ની કરોડોની નોટીસથી રોષ | 150 societies of Bhavnagar Bo…

Next Post
આણંદ રેલવે સ્ટેશન પાસે વિટકોટ બસ સ્ટેન્ડની જગ્યા કોર્પોરેશન હસ્તક લેવાઇ | The site of the Witkot bus…

આણંદ રેલવે સ્ટેશન પાસે વિટકોટ બસ સ્ટેન્ડની જગ્યા કોર્પોરેશન હસ્તક લેવાઇ | The site of the Witkot bus...

હત્યાના આરોપીઓને સેશન્સ કોર્ટ દ્વારા આજીવન કેદની સજા કરાઈ | Murder accused sentenced to life impriso…

હત્યાના આરોપીઓને સેશન્સ કોર્ટ દ્વારા આજીવન કેદની સજા કરાઈ | Murder accused sentenced to life impriso...

સાસરિયાના ત્રાસથી કંટાળેલી પરિણીતાએ ફિનાઈલમાં નાખવાની ટીકડીઓ ખાઈ લીધી | Tired of being harassed by h…

સાસરિયાના ત્રાસથી કંટાળેલી પરિણીતાએ ફિનાઈલમાં નાખવાની ટીકડીઓ ખાઈ લીધી | Tired of being harassed by h...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટ્રમ્પની ધમકીઓથી ફરક નહીં પડે! ટેરિફને લઈને અબજપતિ રોકાણકારે કહ્યું- ભારત પાસે છે આ ‘વરદાન’ | Billio…

10 months ago
એમ.એસ.યુનિવર્સિટીના એન્જિનિયરિંગના વિદ્યાર્થીનો આપઘાત | MS University engineering student commits su…

1 year ago
ઊના નજીક તપોવન આશ્રમમાં તસ્કરો ત્રાટકયા, નવ લાખની મત્તાની ચોરી | Smugglers raid Tapovan Ashram near …

6 months ago
હવામાન વિભાગની આગાહી: બંગાળની ખાડી પર સિસ્ટમ, નવરાત્રિમાં વરસાદ પણ ગરબા રમવા આવશે | gujarat navratri…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News