gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વાડજ જંકશન ઉપર ફોરલેન બ્રિજની કામગીરી, વાડજ જંકશનથી રાણીપ જવાનો રસ્તો બે મહીના બંધ | Work on the fou…

G METRO NEWS by G METRO NEWS
October 1, 2025
in GUJARAT
0 0
0
વાડજ જંકશન ઉપર ફોરલેન બ્રિજની કામગીરી, વાડજ જંકશનથી રાણીપ જવાનો રસ્તો બે મહીના બંધ | Work on the fou…
1
VIEWS
Share on FacebookShare on Twitter

    વાડજ જંકશન ઉપર ફોરલેન બ્રિજની કામગીરી, વાડજ જંકશનથી રાણીપ જવાનો રસ્તો બે મહીના બંધ 1 - image   

 અમદાવાદ,મંગળવાર,30 સપ્ટેમ્બર,2025

અમદાવાદના વાડજ જંકશન ઉપર ફોરલેન ફલાયઓવરબ્રિજ તથા ટુલેન
અંડરપાસ બનાવવાની કામગીરી ચાલી રહી છે.વાડજ જંકશન ઉપર પાઈલકેપ
, પીયર તથા
પીયરકેપની કામગીરી કરવાની હોવાથી ત્રણ ઓકટોબરથી બે મહીના અથવા વાડજ જંકશન ઉપર
કામગીરી પુરી થાય ત્યાં સુધી વાડજ જંકશનથી રાણીપ જવાનો રસ્તો બંધ રહેશે.ટ્રાફિકને
વાડજ જંકશનથી ભીમજીપુરા ચાર રસ્તા થઈને ડાઈવર્ટ કરાશે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેકટ વિભાગ તરફથી વાડજ
જંકશન ઉપર ફોરલેન ફલાયઓવરબ્રિજ બનાવવા અપાયેલી કામગીરી હમણા સુધી મંથરગતિથી ચાલી
રહી હતી. આગામી ફેબુ્આરી માસમાં કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી આવતી હોવાથી આ
ફલાયઓવરબ્રિજની કામગીરી ઝડપથી પુરી કરાવવાની દિશામાં આદેશ થતા વાડજ જંકશન ઉપરથી
રાણીપ તરફ જતો રસ્તો ટ્રાફિક માટે બંધ કરી ટ્રાફિકને વાડજ જંકશનથી ભીમજીપુરા ચાર
રસ્તા થઈ રામાપીરના ટેકરા તરફથી રાણીપ તરફ જવાના રસ્તે તેમજ વાડજ જંકશનથી
ભીમજીપુરા ચાર રસ્તા થઈ અખબારનગર સર્કલથી નેશનલ હેન્ડલુમ જંકશન તરફ જતા રોડ ઉપર
ડાઈવર્ટ કરવામા આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

Next Post
માધવપુરના દરિયામાં પીલાણું પલ્ટી જતાં બે માછીમારના મોત, 3નો બચાવ | Two fishermen die after fishing b…

માધવપુરના દરિયામાં પીલાણું પલ્ટી જતાં બે માછીમારના મોત, 3નો બચાવ | Two fishermen die after fishing b...

કોમનવેલ્થ,ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને ઔડા દ્વારા સાત નવી ટી.પી.સ્કીમની જાહેરાત,શહેરીકરણ વિસ્તાર વધશે …

કોમનવેલ્થ,ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને ઔડા દ્વારા સાત નવી ટી.પી.સ્કીમની જાહેરાત,શહેરીકરણ વિસ્તાર વધશે ...

કાર અપાવવા વાતોમાં લપેટી આંગડીયું કરાવી લેતો વિસનગરનો ઠગ પકડાયો | A thug from Visnagar who was getti…

કાર અપાવવા વાતોમાં લપેટી આંગડીયું કરાવી લેતો વિસનગરનો ઠગ પકડાયો | A thug from Visnagar who was getti...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દાંતા અમીરગઢ તાલુકાના આદિવાસી નાગરિકોને દાખલા બાબતે પડતી મુશ્કેલી બાબતે સીએમ ને રજૂઆત કરી

1 year ago
મહાશિવરાત્રિએ શિવ નહીં શક્તિની આરાધના, નર્મદાના દેવમોગરામાં પાંચ દિવસનો અનોખો ધાર્મિક મેળો શરૂ | Nar…

8 months ago
કિરણ મઝુમદાર શૉએ બાયોકોનના ઉત્તરાધિકારીની કરી જાહેરાત, ભત્રીજીને સોંપશે કંપનીનો કારોભાર | biocon fou…

5 months ago
ભારતની સૈન્ય શક્તિમાં વધારો: આગામી 48 કલાકમાં 63 હજાર કરોડ રૂપિયાની ડીલ પર વાગશે મહોર

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News