gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

અસ્થિ વિસર્જન માટે જતા પરિવારનો ગોઝારો અકસ્માત, ઊભી ટ્રકમાં કાર ઘૂસી જતાં 6ના મોત | Terrible acciden…

G METRO NEWS by G METRO NEWS
October 1, 2025
in INDIA
0 0
0
અસ્થિ વિસર્જન માટે જતા પરિવારનો ગોઝારો અકસ્માત, ઊભી ટ્રકમાં કાર ઘૂસી જતાં 6ના મોત | Terrible acciden…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Uttar pradesh Accident : ઉત્તરપ્રદેશના મુજફ્ફરનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. એક પરિવારના સભ્યો કારમાં સવાર થઇને પરિવારના એક સભ્યના અસ્થિ વિસર્જન માટે હરિયાણાથી હરિદ્વાર જઇ રહ્યા હતા. આ દરમિયાન રોડના કિનારે ઊભેલી ટ્રકના પાછળના ભાગમાં કાર ઘૂસી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક જ પરિવારના લગભગ છ લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે એકની હાલત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે. 

મૃતકોમાં બે મહિલા સામેલ

ઘટનાની જાણ થતાં જ લોકોની ભીડ એકઠી થઇ ગઇ હતી અને પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઈ મોટાભાગના લોકોને હોસ્પિટલ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કોઈને બચાવી ના શકાયા. આ ઘટના મુજફ્ફરનગરના તિતાવી પોલીસ સ્ટેશનની હદમાં બની હતી. મૃતકોમાં બે મહિલા પણ સામેલ છે. 

કેવી રીતે સર્જાયો અકસ્માત? 

મળતી માહિતી અનુસાર જ્યારે કારચાલક પૂરપાટ ગતિએ હાઈવે પર જઈ રહ્યો હતો તે સમયે અચાનક જ ડ્રાઇવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને કાર હાઈવે પર ઊભી ટ્રકના પાછળના ભાગમાં ઘૂસી ગઈ હતી. જેના બાદ ધડાકાભેર ટક્કર થતાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. હાલમાં પોલીસે તમામ મૃતકોના મૃતદેહો કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બંગાળની સ્કૂલોમાં ‘વંદે માતરમ’ ગાવું પણ ફરજિયાત, બાળકોમાં દેશ પ્રેમની ભાવના મજબૂત કરવા શુભેન્દુ સરકા…
INDIA

May 14, 2026
દેશમાં ઈંધણ સંકટ વચ્ચે HPCL પર ગંભીર આરોપ, ડીલરોને મોંઘું ‘પાવર પેટ્રોલ’ વેચવા મજબૂર કરાતા હોવાનો CI…

દિલ્હી દારૂ નીતિ કૌભાંડ કેસથી જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્મા અલગ થયા, સાથે જ કેજરીવાલને આપ્યો ઝટકો | just…

Next Post
શાંત-સલામત ગુજરાતની વાસ્તવિકતા : 1 વર્ષમાં 9000 લોકોએ આત્મહત્યા કરી, 900થી વધુની હત્યા | gujarat 900…

શાંત-સલામત ગુજરાતની વાસ્તવિકતા : 1 વર્ષમાં 9000 લોકોએ આત્મહત્યા કરી, 900થી વધુની હત્યા | gujarat 900...

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગેની તબીયત લથડી, બેંગ્લુરુની એક હોસ્પિટલમાં દાખલ | Congress Preside…

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગેની તબીયત લથડી, બેંગ્લુરુની એક હોસ્પિટલમાં દાખલ | Congress Preside...

ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં મોડી રાત સુધી ખેલૈયાઓએ ગરબે ઘુમ્યા | Players danced in rural and urban…

ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં મોડી રાત સુધી ખેલૈયાઓએ ગરબે ઘુમ્યા | Players danced in rural and urban...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બાયોકેમેસ્ટ્રી વિભાગના સ્થાપક પ્રો.સી વી રામક્રિષ્નનના નામે સીવીઆર ચેરની સ્થાપના | c v ramkrishnan c…

4 months ago
મુંબઇના બે ગઠિયાઓએ કાપડના વેપારીને ૩.૯૦ કરોડની છેતરપિંડી કરી | Economics offence wings file 4 crore …

8 months ago
આણંદ જિલ્લામાં રવિવારે મતદાર યાદી સુધારાની કામગીરી ચાલુ રખાઈ | Voter list revision work continued in…

6 months ago
અમદાવાદમાં બોપલ બાદ પ્રેમચંદનગરમાં PGને લઈને બબાલ, સ્થાનકો કરી રહ્યા છે વિરોધ | Residents anger over…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News