gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જટીલ સર્જરી : અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કિડનીના કેન્સરની ગાંઠ લેપ્રોસ્કોપીથી દૂર કરાઈ | kidney can…

G METRO NEWS by G METRO NEWS
October 20, 2025
in GUJARAT
0 0
0
જટીલ સર્જરી : અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કિડનીના કેન્સરની ગાંઠ લેપ્રોસ્કોપીથી દૂર કરાઈ | kidney can…
7
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Civil Hospital: અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કિડનીના કેન્સરના જટીલ કેસ સામે આવ્યો છે. જેમાં 25 વર્ષ પહેલા જે કિડનીમાંથી કેન્સરની ગાંઠ દૂર કરી હતી તેમાં ફરીથી કેન્સરની ગાંઠ થતાં લેપ્રોસ્કોપિક સર્જરી કરીને દર્દીનો જીવ બચાવાયો છે. સિવિલના યુરોલોજી વિભાગમાં 56 વર્ષીય દર્દી છેલ્લા 3 મહિનામાં અંદાજે 10 કિલો વજન ઘટવાની સમસ્યા લઇને આવ્યા હતા. તેમને છેલ્લા 8 વર્ષથી ડાયાબિટિસની પણ સમસ્યા હતી. 

કિડનીના કેન્સરની ગાંઠ લેપ્રોસ્કોપીથી દૂર કરાઈ

દર્દીને વર્ષ 2000માં ડાબી કિડનીના નીચલા ભાગમાં કેન્સરની સારવાર માટે ઓપન લેફ્‌ટ પાર્શિયલ નેફેક્ટોમી એટલે કે કિડનીનો કેન્સરથી ખરાબ થઇ ગયેલો નીચેનો ભાગ માત્ર દૂર કરીને સર્જરી કરાઇ હતી. દર્દીના પેટના ભાગનો સિટી સ્કેન કરાવતા આ વખતે ડાબી કિડનીના ઉપરના પોલના મઘ્ય ભાગમાં 34 બાય 28 સાઇઝનો કેન્સરવાળો ભાગ જોવા મળ્યો હતો. 

ધુમ્રપાન, બ્લડ પ્રેશર, ફેમિલી હિસ્ટ્રી હોય તો કિડનીનું કેન્સર થવાનું જોખમ વધારે

આ પછી યુરોલોજી વિભાગના વડા ડૉક્ટર શ્રેણિક શાહ અને તેમની ટીમ દ્વારા ખૂબ જ જટીલ એવી દૂરબીનથી દર્દીની કિડનીના કેન્સરની અસરવાળા ભાગને દૂર કરવાનું ઓપરેશન કરાયું હતું. ડૉક્ટરોના મતે ઘુમ્રપાન, બ્લડપ્રેશર, ફેમિલી હિસ્ટ્રી અને યુવા વયમાં રીનલ શેલ કારશીનોમા કેન્સર થવાનું જોખમ વધારે હોય છે.

આ પણ વાંચો: દિવાળીએ અમદાવાદની હવા પણ ઝેરી બની, WHOની મર્યાદાથી સાત ગણું ખરાબ પ્રદૂષણ

સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું કે, ‘છેલ્લા એક વર્ષથી યુરોલોજી વિભાગમાં કિડનીની પથરી લેસરથી તોડી સારવારની સુવિધા, થ્રી-ડી લેપ્રસ્કોપીની સુવિધા શરૂ કરાઇ છે.’

જટીલ સર્જરી : અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કિડનીના કેન્સરની ગાંઠ લેપ્રોસ્કોપીથી દૂર કરાઈ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
‘સ્વદેશી વસ્તુઓ અપનાવો, સોશિયલ મીડિયા પર..’, દિવાળીએ PM મોદીની દેશવાસીઓને અપીલ | Diwali 2025: PM Mod…

'સ્વદેશી વસ્તુઓ અપનાવો, સોશિયલ મીડિયા પર..', દિવાળીએ PM મોદીની દેશવાસીઓને અપીલ | Diwali 2025: PM Mod...

દિવાળીએ અમદાવાદની હવા પણ ઝેરી બની, WHOની મર્યાદાથી સાત ગણું ખરાબ પ્રદૂષણ | Ahmedabad Air Turns Toxic…

દિવાળીએ અમદાવાદની હવા પણ ઝેરી બની, WHOની મર્યાદાથી સાત ગણું ખરાબ પ્રદૂષણ | Ahmedabad Air Turns Toxic...

દિવાળીએ રાજકોટમાં લોહિયાળ ઘટનાઃ સામાન્ય બાબતમાં બબાલ થતાં 3 શખસની હત્યા | rajkot Turns Violent kali …

દિવાળીએ રાજકોટમાં લોહિયાળ ઘટનાઃ સામાન્ય બાબતમાં બબાલ થતાં 3 શખસની હત્યા | rajkot Turns Violent kali ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગણપતિ મહોત્સવમાં ઘસારાને પહોંચી વળવા પશ્ચિમ રેલવે 5 સ્પેશિયલ ટ્રેનો દોડાવશે | Western Railway will r…

ગણપતિ મહોત્સવમાં ઘસારાને પહોંચી વળવા પશ્ચિમ રેલવે 5 સ્પેશિયલ ટ્રેનો દોડાવશે | Western Railway will r…

1 year ago
ગુજરાતના 128 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ મહીસાગરના કડાણામાં 3 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ | 3 inches …

ગુજરાતના 128 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ મહીસાગરના કડાણામાં 3 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ | 3 inches …

1 year ago
ગુજરાત પર માવઠાનું સંકટ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા આ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી | Unseason…

ગુજરાત પર માવઠાનું સંકટ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા આ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી | Unseason…

6 months ago
ઉત્તર પ્રદેશમાં દેશનું સૌથી મોટું એઆઇ આધારિત ડેટા સેન્ટર બનશે | biiggest data centre in uttar prades…

ઉત્તર પ્રદેશમાં દેશનું સૌથી મોટું એઆઇ આધારિત ડેટા સેન્ટર બનશે | biiggest data centre in uttar prades…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News