gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં મહિલાનું મકાન ખાલી કરાવનાર દીવલો ડોન અને તેના સાગરીતની અટકાયત : દીવલો જેલહવાલે | Deewala d…

G METRO NEWS by G METRO NEWS
October 1, 2025
in GUJARAT
0 0
0
જામનગરમાં મહિલાનું મકાન ખાલી કરાવનાર દીવલો ડોન અને તેના સાગરીતની અટકાયત : દીવલો જેલહવાલે | Deewala d…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Crime : જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં એક મહિલાનું મકાન બળજબરીપૂર્વક મકાન ખાલી કરવા અંગેના પ્રકરણમાં પોલીસે કુખ્યાત દીવલા ડોન અને તેના સાગરીત બંનેની ધરપકડ કરી લઈ દિવલાને જેલ હવાલે કરી દીધો છે, જયારે આ પ્રકરણમાં એક વકીલની પણ સંડોવણી ખુલી હોવાથી તેની પણ સુલેહ ભંગના ભાગરૂપે અટકાયત કરી લઈ પોલીસ લોકઅપમાં રખાયા હતા. જિલ્લા પોલીસવડા ડો.રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા સમગ્ર પ્રકરણમાં ઊંડાણપૂર્વકની તપાસ કરાયા બાદ ત્રણ આરોપી સામે કાનુની કાર્યવાહી થઈ છે.

જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં રહેતી એક મહિલા, કે જેનું મકાન ખાલી કરાવવા માટે મહિલાના પાડોશમાં જ રહેતા નિર્મળસિંહ નામના વકીલ દ્વારા દીવલા ડોન અને તેના સાગરીતની મદદ લેવામાં આવી હતી. જે બંને આરોપીઓએ મહિલાના મકાનમાં ઘૂસી જઇ તોડફોડ કરી નાખી હતી, અને વકીલના કહેવાથી પોતે મકાન ખાલી કરાવવા આવ્યા છે, અને ધાકધમકી આપી મકાન ખાલી કરાવવા દબાણ કર્યું હતું. અને રૂપિયા 50 હજારની ખંડણી પણ માગી હતી.

જે અંગેનો એક ગુનો સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયો હતો, જે મામલે દીવલા ડોન ઉપરાંત તેના સાગરીત બલભદ્રસિંહ જાડેજા અને એક વકીલ સામે ફરિયાદ નોંધાવાઇ હતી. જે પ્રકરણની પોલીસ દ્વારા તપાસ શરૂ કરાયા બાદ સૌપ્રથમ દીવલા ડોનની અટકાયત કરી લઈ, તેને જેલ હવાલે કરી દેવાયો છે, એને હાલ જેલવાસ ભોગવી રહ્યો છે. ત્યારબાદ આ પ્રકરણમાં તપાસ દરમિયાન તેના સાગરીત બલભદ્રસિંહ જાડેજા કે જેની પણ પોલીસે અટક કરી લીધી હતી, અને તેની સામે પણ કાનૂની કાર્યવાહી કરી લેવામાં આવી હતી.

 જિલ્લા પોલીસવડા ડો.રવિ મોહન સૈનીના સીધા માર્ગદર્શન હેઠળ અને શહેર વિભાગના ડીવાયએસપી જે.એન.ઝાલા તેમજ સી.ટી બી. ડિવિઝનના પીઆઈ પી.પી.ઝા અને તેઓને ટીમ તેમજ હનુમાન ગેઇટ પોલીસ ચોકીના પી.એસ.આઇ. જે.પી.સોઢા દ્વારા આ પ્રકરણમાં ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી હતી, અને એક એડવોકેટની પણ સંડોવણી હોવાનું સામે આવ્યું હતું. 

દીવલા ડોને એક રીક્ષા ચાલકનો મોબાઇલ ફોન આંચકી લીધો હતો, અને તે મોબાઇલ ફોનમાંથી વકીલ સાથે ધમકી ભર્યા સંવાદ સાથે વાતચીત કરી હતી, અને તે ઓડિયો ક્લિપ પોલીસને હાથ લાગી હોવાથી જેના આધારે પીએસઆઇ જે.પી.સોઢાએ એડવોકેટ નિર્મલસિંહ ઉર્ફે એન.એન.વકીલ સામે અટકાયાથી પગલાં લેવામાં આવ્યા હતા. જોકે તેઓને નોટિસ પાઠવી દેવાઈ હતી. પરંતુ સુલેહ શાંતિના ભંગના સ્વરૂપે પોલીસે એડવોકેટ નિર્મળસિંહ નીઅટકાયત કરી લીધી હતી. જેને પણ પોલીસ લોકઅપમાં રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓને નોટિસ આપી મુક્ત કરી દેવામાં આવ્યા છે. આમ સમગ્ર પ્રકરણમાં પોલીસ દ્વારા ત્રણેય આરોપીઓ સામે કાર્યવાહી કરી લેવામાં આવી છે. નજીકના દિવસોમાં જ આ પ્રકરણનું ચાર્જશીટ તૈયાર કરીને અદાલત સમક્ષ રજૂ કરી દેવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પેવેલિયન હાઈટ્સની સ્કીમમાં પૈસા રોકનાર નિવૃત્ત ચીફ એન્જિનિયર સાથે રૂ.22.81 લાખની છેતરપિંડી | Retired…
GUJARAT

પેવેલિયન હાઈટ્સની સ્કીમમાં પૈસા રોકનાર નિવૃત્ત ચીફ એન્જિનિયર સાથે રૂ.22.81 લાખની છેતરપિંડી | Retired…

June 17, 2026
મોંઘી બનતી ખાનગી શાળાઓ વચ્ચે સુરત પાલિકાની શાળામાં વધ્યો વિશ્વાસ : ગત વર્ષે 13 હજાર વિદ્યાર્થીઓએ લીધ…
GUJARAT

મોંઘી બનતી ખાનગી શાળાઓ વચ્ચે સુરત પાલિકાની શાળામાં વધ્યો વિશ્વાસ : ગત વર્ષે 13 હજાર વિદ્યાર્થીઓએ લીધ…

June 17, 2026
VIDEO: અમદાવાદ ઇન્કમટેક્સ બ્રિજ નીચે યુવક પર જીવલેણ હુમલાનો કેસ, તમામ 5 આરોપીઓ ઝડપાયા | ahmedabad in…
GUJARAT

VIDEO: અમદાવાદ ઇન્કમટેક્સ બ્રિજ નીચે યુવક પર જીવલેણ હુમલાનો કેસ, તમામ 5 આરોપીઓ ઝડપાયા | ahmedabad in…

June 17, 2026
Next Post
સુરત મીની ભારત બનતા ફાફડાના ટેસ્ટમાં પણ વૈવિધ્યતા : સુરતી-કાઠીયાવાડી અને રાજસ્થાની ફાફડાનું વેચાણ | …

સુરત મીની ભારત બનતા ફાફડાના ટેસ્ટમાં પણ વૈવિધ્યતા : સુરતી-કાઠીયાવાડી અને રાજસ્થાની ફાફડાનું વેચાણ | ...

અંગ્રેજીના વિદ્યાર્થી વધતા ગુજરાતી માધ્યમની અમદાવાદની 29 ગ્રાન્ટેડ સ્કૂલોમાં ધો. 9 થી 12ના 35 વર્ગો …

અંગ્રેજીના વિદ્યાર્થી વધતા ગુજરાતી માધ્યમની અમદાવાદની 29 ગ્રાન્ટેડ સ્કૂલોમાં ધો. 9 થી 12ના 35 વર્ગો ...

મોરબીના હળવદમાં તળાવમાં ડૂબી જવાથી પિતા-પુત્રીનું કરુણ મોત, સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ | father daugh…

મોરબીના હળવદમાં તળાવમાં ડૂબી જવાથી પિતા-પુત્રીનું કરુણ મોત, સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ | father daugh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મ્યુ.ફંડમાં DIIના રોકાણે બજારને બચાવ્યું, નહિ તો 30 ટકાનો કડાકો બોલ્યો હોત | DII’s investment in mut…

મ્યુ.ફંડમાં DIIના રોકાણે બજારને બચાવ્યું, નહિ તો 30 ટકાનો કડાકો બોલ્યો હોત | DII’s investment in mut…

9 months ago
ગાંધીનગર ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના અધ્યક્ષ સ્થાને ‘મંથન બેઠક’ યોજાઈ

ગાંધીનગર ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના અધ્યક્ષ સ્થાને ‘મંથન બેઠક’ યોજાઈ

4 months ago
વાઘ આવ્યો રે…!! પાટીલે સાંસદ-ધારાસભ્યોને દોડાવતાં કંઇક નવું થશે તે વાત માત્ર અફવા ઠરી | Gujarat BJ…

વાઘ આવ્યો રે…!! પાટીલે સાંસદ-ધારાસભ્યોને દોડાવતાં કંઇક નવું થશે તે વાત માત્ર અફવા ઠરી | Gujarat BJ…

1 year ago
બ્રાહ્મણો અંગે વિવાદિત નિવેદન આપતાં સપા નેતા રાજકુમાર ભાટી સામે યુપીમાં નોંધાઈ FIR | fir against sp …

બ્રાહ્મણો અંગે વિવાદિત નિવેદન આપતાં સપા નેતા રાજકુમાર ભાટી સામે યુપીમાં નોંધાઈ FIR | fir against sp …

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News