gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અંગ્રેજીના વિદ્યાર્થી વધતા ગુજરાતી માધ્યમની અમદાવાદની 29 ગ્રાન્ટેડ સ્કૂલોમાં ધો. 9 થી 12ના 35 વર્ગો …

G METRO NEWS by G METRO NEWS
October 1, 2025
in GUJARAT
0 0
0
અંગ્રેજીના વિદ્યાર્થી વધતા ગુજરાતી માધ્યમની અમદાવાદની 29 ગ્રાન્ટેડ સ્કૂલોમાં ધો. 9 થી 12ના 35 વર્ગો …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Education News: ચાલુ શૈક્ષણિક વર્ષમાં વર્ગો બંધ કરવા-ઘટાડો કરવા માટે અમદાવાદ શહેર ડીઈઓ હેઠળની ધો.9થી12ની 29 ગ્રાન્ટેડ સ્કૂલોએ દરખાસ્ત મોકલી હતી.જેમાં બે તબક્કામાં ડીઈઓ દ્વારા રૂબરૂ સુનાવણી બાદ વિદ્યાર્થી સંખ્યા નિયમ મુજબ ન હોવા સહિતના કારણોસર આ સ્કૂલોના 35 વર્ગો બંધ કરવા માટેની કાર્યવાહી કરવાની મંજૂરી અપાઈ છે.

મોટા ભાગની ગુજરાતી માઘ્યમની સ્કૂલો

ગુજરાત શિક્ષણ બોર્ડના નિયમો મુજબ વિદ્યાર્થી સરાસરી સંખ્યા ન જળવાતી હોય કે વિદ્યાર્થીઓ ન મળતા હોવાથી ધો.9થી12ની ગ્રાન્ટેડ સ્કૂલો વર્ગ ઘટાડા માટે અરજીઓ કરતી હોય છે.સ્કૂલો પાસેથી 31 ઓગસ્ટ સુધીમાં દરખાસ્ત મંગાવાય છે ત્યારબાદ ડીઈઓ દ્વારા રૂબરૂ સુનાવણી હાથ ધરાય છે. અગાઉ 16 સ્કૂલો બાદ વધુ 13 સ્કૂલો મળી કુલ 29 સ્કૂલોએ વર્ગ ઘટાડા માટે દરખાસ્ત કરી હતી. દરખાસ્ત બાદ ડીઈઓની સુનાવણીને કુલ 35 વર્ગો ઘટાડાવા કે બંધ કરવા માટે આદેશો કરાયા છે અને સ્કૂલોને મંજૂરી અપાઈ છે.

ધો.9થી12ની આ ગ્રાન્ટેડ માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક સ્કૂલોમાં ધો.9ના 13, ધો.10ના 7, ધો.11ના 10 અને ધો.12ના પાંચ સહિત કુલ મળીને 35 વર્ગો બંધ કરવામા આવ્યા છે. આ સ્કૂલોમાં મોટા ભાગની ગુજરાતી માઘ્યમની સ્કૂલો છે અને કેટલીક હિન્દી માઘ્યમની સ્કૂલો છે. દર વર્ષે અંગ્રેજી માઘ્યમમાં નવી નવી સ્કૂલો શરૂ થતા અંગ્રેજી માઘ્યમમાં વિદ્યાર્થીઓ વધી રહ્યા છે જેથી ગ્રાન્ટેડ સ્કૂલોમાં ગુજરાતી માઘ્યમના વર્ગો બંધ થઈ રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા
GUJARAT

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

June 27, 2026
ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
મોરબીના હળવદમાં તળાવમાં ડૂબી જવાથી પિતા-પુત્રીનું કરુણ મોત, સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ | father daugh…

મોરબીના હળવદમાં તળાવમાં ડૂબી જવાથી પિતા-પુત્રીનું કરુણ મોત, સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ | father daugh...

રાજકોટ સોની બજારમાંથી ઝડપાયેલા 3 આતંકીઓને આજીવન કેદની સજા, અલ કાયદાનો કરતા હતા પ્રચાર | 3 terrorists…

રાજકોટ સોની બજારમાંથી ઝડપાયેલા 3 આતંકીઓને આજીવન કેદની સજા, અલ કાયદાનો કરતા હતા પ્રચાર | 3 terrorists...

સુરેન્દ્રનગરમાં ગમખ્વાર અકસ્માત, કાર પલટી ખાઈ જતાં પાણીમાં ખાબકી, 3ના કરુણ મોત | 3 Dead as Car Overt…

સુરેન્દ્રનગરમાં ગમખ્વાર અકસ્માત, કાર પલટી ખાઈ જતાં પાણીમાં ખાબકી, 3ના કરુણ મોત | 3 Dead as Car Overt...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

નડિયાદની રવિન્દ્ર નાનકિંગ હોટેલની વાનગીમાંથી મરેલો વંદો નીકળતા સીલ

9 months ago
વિઠ્ઠલગઢ પીએચસી પાસે ગંદકી : દર્દીઓ-સ્ટાફ કીચડ ખૂંદવા મજબૂર | Dirt near Vithalgarh PHC: Patients and…

વિઠ્ઠલગઢ પીએચસી પાસે ગંદકી : દર્દીઓ-સ્ટાફ કીચડ ખૂંદવા મજબૂર | Dirt near Vithalgarh PHC: Patients and…

6 months ago
ડેસરના સોનીની દાગીના અને રોકડ લીધા બાદ ગ્રાહકો સાથે છેતરપિંડી | jewellers cheating with customer in …

ડેસરના સોનીની દાગીના અને રોકડ લીધા બાદ ગ્રાહકો સાથે છેતરપિંડી | jewellers cheating with customer in …

3 weeks ago
સોના-ચાંદીમાં વિશ્વ બજારમાં તેજી અટકી જો કે ઘરઆંગણે આગેકૂચ જારી | Gold and silver prices halt global…

સોના-ચાંદીમાં વિશ્વ બજારમાં તેજી અટકી જો કે ઘરઆંગણે આગેકૂચ જારી | Gold and silver prices halt global…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News