gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા વિવિધ આવાસ યોજનાના લાભાર્થીઓને મકાનના બાકી રૂપિયા ભરી દેવા તાકીદ | Vadodara Corporation urges…

G METRO NEWS by G METRO NEWS
October 1, 2025
in GUJARAT
0 0
0
વડોદરા વિવિધ આવાસ યોજનાના લાભાર્થીઓને મકાનના બાકી રૂપિયા ભરી દેવા તાકીદ | Vadodara Corporation urges…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મુખ્યમંત્રી ગૃહ યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન મેળવનાર લોકોએ મકાનના લાભાર્થી ફાળાની ભરી ન હોવાથી જો સાત દિવસમાં ભરપાઈ નહીં કરવામાં આવે તો કોર્પોરેશન દ્વારા કામ ચલાઉ ધોરણે ફાળવેલા મકાનને રદ કરી દેવા તાકીદ કરી છે. કોર્પોરેશન દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની આવાસ યોજનાઓમાં શહેરી ગરીબો અને ઘરવિહોણા લોકો માટે જુદી જુદી કેટેગરીમાં પાણી, વીજળી, રસ્તા સહિતની સુવિધાઓ સાથેના મકાનોની યોજના તૈયાર કરેલી છે. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ લોકોને મકાનો ફાળવેલા છે.

મુખ્યમંત્રી ગૃહ યોજના હેઠળ આર્થિક રીતે નબળા વર્ગના લોકોને તેમજ ઓછી આવક ધરાવનારા અને મધ્યમ આવક ધરાવનારા લોકો માટે પણ મકાનો બનાવ્યા છે. આવા આશરે 799 કરોડના ખર્ચે 6855 મકાનો તૈયાર કરવામાં આવેલા છે, અને લોકોને ફાળવી દેવામાં આવ્યા છે. સયાજીપુરા, ગોત્રી, તાંદળજા, સૈયદ વાસણા, હરણી, અટલાદરા વગેરે વિસ્તારમાં ઇ ડબલ્યુ એસ, એલઆઈજી અને એમઆઈજીના મકાનો તૈયાર કરવામાં આવ્યા હતા. જેમાં રહેતા લોકો પૈકી 112 જેટલા લોકોએ હજી મકાનની લાભાર્થી ફાળાની રકમ ભરી નથી. આ લોકો અરજી કર્યા બાદ કરાયેલા ડ્રોમાં પસંદ થયા હતા. જે લોકોએ બાકી રૂપિયા ભર્યા નથી તેઓની યાદી કોર્પોરેશને તેની વેબસાઈટ પર પ્રસિદ્ધ કરી છે. આ અગાઉ પણ તેઓને બાકી રૂપિયા ભરી દેવા સૂચના આપવામાં આવી હતી, છતાં રૂપિયા ભર્યા નથી. અંદાજે 10.62 કરોડ રૂપિયા ભરવાના બાકી નીકળે છે, તેમ જાણવા મળ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો
GUJARAT

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો

September 30, 2026
ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:
GUJARAT

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

September 30, 2026
ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ
GUJARAT

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

September 30, 2026
Next Post
અમદાવાદમાં ગરબામાંથી પાછા ફરતા યુવક-યુવતી ઉપર લુખ્ખાઓનો હુમલો, કારમાં તોડફોડ | ahmedabad garba retur…

અમદાવાદમાં ગરબામાંથી પાછા ફરતા યુવક-યુવતી ઉપર લુખ્ખાઓનો હુમલો, કારમાં તોડફોડ | ahmedabad garba retur...

વડોદરાના શેરી ગરબામાં મારામારીની ઘટના : પાંચ ખેલૈયાઓની અટકાયત | Five people including two women arre…

વડોદરાના શેરી ગરબામાં મારામારીની ઘટના : પાંચ ખેલૈયાઓની અટકાયત | Five people including two women arre...

ગાંધીનગરમાં મહિલા પોલીસકર્મીના હત્યા કેસમાં મોટો ખુલાસો, પરિણીત પ્રેમી જ નીકળ્યો હત્યારો | gandhinag…

ગાંધીનગરમાં મહિલા પોલીસકર્મીના હત્યા કેસમાં મોટો ખુલાસો, પરિણીત પ્રેમી જ નીકળ્યો હત્યારો | gandhinag...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શાહીબાગમાં બે યુવકો પર તલવારથી જીવલેણ હુમલો કરતાં સારવાર હેઠળ | Ruemon sarafo ra atake lon Shahibaug

શાહીબાગમાં બે યુવકો પર તલવારથી જીવલેણ હુમલો કરતાં સારવાર હેઠળ | Ruemon sarafo ra atake lon Shahibaug

5 months ago
વડોદરાના કારેલીબાગ બાલભવન પાસે ઉચ્ચ અધિકારીઓના બંગલાની નજીક સપ્તાહથી પાણીની લાઈનમાં લીકેજ | Leakage …

વડોદરાના કારેલીબાગ બાલભવન પાસે ઉચ્ચ અધિકારીઓના બંગલાની નજીક સપ્તાહથી પાણીની લાઈનમાં લીકેજ | Leakage …

5 months ago
150 ટ્રેક્ટર સાથે રાજુ કરપડાની કિસાન સંકલ્પ યાત્રા: અમરેલી-ધારી બાદ ગોપાલ ઇટાલિયાના ગઢ વિસાવદરમાં સભ…

150 ટ્રેક્ટર સાથે રાજુ કરપડાની કિસાન સંકલ્પ યાત્રા: અમરેલી-ધારી બાદ ગોપાલ ઇટાલિયાના ગઢ વિસાવદરમાં સભ…

6 months ago
પાટડી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં આખરે 5 ડોક્ટરની નિમણૂક | 5 doctors finally appointed in Patdi Sub D…

પાટડી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં આખરે 5 ડોક્ટરની નિમણૂક | 5 doctors finally appointed in Patdi Sub D…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News