gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આણંદમાં નિર્માણ પામી રહેલી અત્યાધુનિક ૩૫૦ બેડની સિવિલ હોસ્પિટલની મુલાકાત લેતા આરોગ્ય રાજ્યમંત્રીશ્રી

G METRO NEWS by G METRO NEWS
October 13, 2026
in GUJARAT
0 0
0
આણંદમાં નિર્માણ પામી રહેલી અત્યાધુનિક ૩૫૦ બેડની સિવિલ હોસ્પિટલની મુલાકાત લેતા આરોગ્ય રાજ્યમંત્રીશ્રી
2
VIEWS
Share on FacebookShare on Twitter

સિવિલ હોસ્પિટલના નિર્માણની ચાલી રહેલી કામગીરીની આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ કરી સમીક્ષા

આણંદ, મંગળવાર::::  આણંદ ખાતે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની ગ્રાન્ટ દ્વારા નિર્માણ પામી રહેલી ૩૫૦ બેડની અત્યાધુનિક સિવિલ હોસ્પિટલની મુલાકાત રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયા દ્વારા લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન તેમની સાથે આણંદના સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

મંત્રીશ્રીએ હોસ્પિટલના ચાલી રહેલા બાંધકામની કામગીરીની સમીક્ષા કરી હતી તેમજ ત્યાં હાજર ડોક્ટરો સાથે ચર્ચા કરીને જરૂરી બાબતોથી માહિતગાર થયા હતા

આ તકે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારનો મુખ્ય હેતુ આટલું મોટું ભવન અને મોટો ખર્ચ કરીને અંત્યોદય સુધીના નાનામાં નાના વ્યક્તિ અને પરિવારને ઓપરેશન સહિત દવા વગેરેની શ્રેષ્ઠ સારવાર વિનામૂલ્યે અને સરળતાથી મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે.

આ નવી સિવિલ હોસ્પિટલમાં તમામ પ્રકારના આધુનિક સાધનો, ઓપરેશન થિયેટર તેમજ ચાઈલ્ડ અને મધર માટેની સ્પેશિયલ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ હોસ્પિટલ સરકાર દ્વારા કરવામાં આવેલી લોકકલ્યાણની કામગીરીનું એક ઉત્તમ ડેસ્ટિનેશન બનશે, જેનાથી સામાન્ય જનતાને ખૂબ જ મોટો લાભ મળશે.

આ પ્રસંગે મંત્રીશ્રીએ હોસ્પિટલના બાંધકામને વહેલામાં વહેલી તકે પૂર્ણ કરીને  લોકાર્પણ કરવાની આશા વ્યક્ત કરી હતી. તેમણે મુખ્યમંત્રીશ્રીની સૂચના અનુસાર ચાલી રહેલા આ તમામ કન્સ્ટ્રક્શનના કાર્યો ઝડપભેર પૂર્ણ થાય અને જનતાના ઉપયોગમાં આવે તે માટે સરકારી સ્તરે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી હોવાનું પણ જણાવ્યું હતું.

આ સમયે મંત્રીશ્રીની સાથે સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી, કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી આર. એન. ડોડીયા, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ જસાણી, આણંદના પ્રાંત અધિકારી શ્રી અને મદદનીશ કલેકટર શ્રી અંજલી ઠાકુર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર પિયુષ પટેલ સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર માનસી રાઠવા આણંદ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમોદ્રાધામ ખાતે સંતશ્રી મૂળદાસ બાપાની ૩૫૨મી જન્મજ્યંતી અને ભવ્ય મંદિર પુનઃપ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન
GUJARAT

November 29, 2026
રામપર ગૌધામનું પાણીનું કનેક્શન કપાતાં ગૌસેવક સંતનો તંત્ર સામે આક્રોશ

જેલમાં પથુભા ગોહિલના મૃત્યુ બાદ પરિવારની ન્યાયની માંગ

November 28, 2026
Next Post
સાધુમત, લોકમત, રાજમત અને વેદમત એ રાષ્ટ્ર કલ્યાણ માટેનો સ્વસ્તિક સમજાવતાં પૂ મોરારિબાપુ

ભાવનગર રેલવે કોલોનીમાં નવનિર્મિત લૉન ટેનિસ કોર્ટનું શુભારંભ, રેલવે કર્મચારીઓને રમતગમત અને ફિટનેસની વ…

ભાવનગર રેલવે કોલોનીમાં નવનિર્મિત લૉન ટેનિસ કોર્ટનું શુભારંભ, રેલવે કર્મચારીઓને રમતગમત અને ફિટનેસની વ...

રાજપરા ગીરમાં રવેચી માતાજીના મહાયજ્ઞ સાથે ભવ્ય રાસોત્સવનું આયોજન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માંજલપુર વિસ્તારમાં 30મી માર્ચે પાણીકાપ રહેશે | There will be water cut in Manjalpur area on March 3…

8 months ago
વડોદરામાં ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલને ભીની આંખે વિદાય, અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા | …

6 months ago
સુરતમાં બાળકોના ઝઘડામાં પડોશીનો પિતા-પુત્ર પર જીવલેણ હુમલો, 30 વર્ષીય પુત્રનું મોત, પિતા ગંભીર રીતે …

10 months ago
ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર, ઇફ્કોએ NPK ખાતરના ભાવમાં કર્યો તોતિંગ વધારો, જાણો નવી કિંમત | iffc…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News