gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘નાણાંની જવાબદારી ફકત મારી જ હતી’, અમદાવાદમાં ગરબા આયોજકે જીવન ટૂંકાવ્યું, સ્યુસાઈડ નોટ પણ મળી આવી |…

G METRO NEWS by G METRO NEWS
October 1, 2025
in GUJARAT
0 0
0
‘નાણાંની જવાબદારી ફકત મારી જ હતી’, અમદાવાદમાં ગરબા આયોજકે જીવન ટૂંકાવ્યું, સ્યુસાઈડ નોટ પણ મળી આવી |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News : નવરાત્રિમાં અમદાવાદના વિવિધ પાર્ટીપ્લોટમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું. આ દરમિયાન મંગળવારે(30 સપ્ટેમ્બર) અમદાવાદના હાથીજણ સર્કલ નજીક વૃંદાવન પાર્ટી પ્લોટમાં ગેલેક્સી રાસ ગરબાનું આયોજન કરનાર એક વ્યક્તિએ આત્મહત્યા કરી લીધી છે. આ ઘટના નવરાત્રિની નવમી રાત્રે બની હતી, જેના કારણે ગરબા કાર્યક્રમ અચાનક રદ કરવામાં આવ્યો હતો. ગરબા આયોજકે વટવા GIDCમાં આવેલી ફેબ્રિકેશનની દુકાનમાં આપઘાત કરી હતી. ઘટનાસ્થળેથી સ્યુસાઈડ નોટ મળી આવી છે, ત્યારે પોલીસે સ્યુસાઈડ નોટના આધારે વધુ તપાસ આદરી છે.

વટવામાં ગરબા આયોજકે કર્યો આપઘાત

પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકની ઓળખ વટવાના રહેવાસી મયંક પરમાર તરીકે થઈ છે. વટવા GIDCમાં ફેબ્રિકેશનની દુકાન ચલાવતા પરમારની લાશ તેની દુકાનની અંદર લટકતી મળી આવી હતી. મૃતકે સ્યુસાઈડ નોટમાં ગરબા ટિકિટના વેચાણ અને વ્યક્તિગત લોનને કારણે નાણાકીય સંકડામણનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં મયંકે અમિત પંચાલ નામના વ્યક્તિ પાસેથી 10% વ્યાજે 10 દિવસ માટે 2 લાખ રૂપિયા ઉછીના લીધા હતા અને તેમને 2 કોરા ચેક પણ આપ્યા હતા અને આ કાર્યક્રમ માટે કોઈ એડવાન્સ ટિકિટ વેચી ન હોવાનો સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો છે. 

પોલીસ ઇન્સ્પેક્ટરે શું કહ્યું?

વટવા GIDC પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે, ‘મયંક અપરિણીત હતા અને તેમની 75 વર્ષીય માતા સાથે રહેતા હતા. ગરબા કાર્યક્રમમાં તેમનો કોઈ ભાગીદાર નહોતો અને તેમણે પહેલી વાર બધું જાતે જ ગોઠવ્યું હતું. તેમની પાસેથી મળેલી સ્યુસાઈડ નોટ સંભવિત નાણાકીય મુશ્કેલી સૂચવે છે. જોકે, આત્મહત્યા આર્થિક દબાણને કારણે કરી કે વ્યક્તિગત કારણોસર, તે દિશામાં પોલીસ તપાસ શરૂ છે.’

'નાણાંની જવાબદારી ફકત મારી જ હતી', અમદાવાદમાં ગરબા આયોજકે જીવન ટૂંકાવ્યું, સ્યુસાઈડ નોટ પણ મળી આવી 2 - image

મૃતકના પરિવારે જણાવ્યું હતું કે, ‘છેલ્લા ઘણાં દિવસોથી મયંક ચિંતામાં દેખાતો હતો, પરંતુ અમે ક્યારેય વિચાર્યું ન હતું કે આવું પગલું ભરશે. બનાવને લઈને પોલીસ સંપૂર્ણ તપાસ કરે તેવી માગ છે.’ 

આ પણ વાંચો: અમદાવાદમાં ગરબામાંથી પાછા ફરતા યુવક-યુવતી ઉપર લુખ્ખાઓનો હુમલો, કારમાં તોડફોડ

જ્યારે વટવા GIDC પોલીસે સ્યુસાઈડ નોટ ફોરેન્સિક તપાસ માટે મોકલી આપી છે, અને મૃતકના કોલ રેકોર્ડની પણ ચકાસણી કરી રહી છે. ઘટનાને લઈને પોલીસ મૃતકના પરિવાર અને નજીકના સાથીઓના નિવેદનો નોંધી રહી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

September 22, 2026
RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત
GUJARAT

RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

September 22, 2026
Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.
GUJARAT

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

September 22, 2026
Next Post
VIDEO : ‘હેરાન ન કરો, બચાવી લો…’ 500 કિમી દૂર જેલમાં શિફ્ટ કરાતા અતીક અહમદના પુત્રની CM યોગીને વિન…

VIDEO : ‘હેરાન ન કરો, બચાવી લો...’ 500 કિમી દૂર જેલમાં શિફ્ટ કરાતા અતીક અહમદના પુત્રની CM યોગીને વિન...

અમદાવાદના બોપલમાં બે શખ્સો વચ્ચે બોલાચાલી બાદ એકની હત્યા, કારણ જાણીને પોલીસ પણ ચોંકી | Security guar…

અમદાવાદના બોપલમાં બે શખ્સો વચ્ચે બોલાચાલી બાદ એકની હત્યા, કારણ જાણીને પોલીસ પણ ચોંકી | Security guar...

સતત 48 કલાકથી તાવ આવતો હોય તો સાવધાન! ઝડપથી ફેલાઈ રહ્યો છે આ ખતરનાક વાયરસ | continuous fever 48 hour…

સતત 48 કલાકથી તાવ આવતો હોય તો સાવધાન! ઝડપથી ફેલાઈ રહ્યો છે આ ખતરનાક વાયરસ | continuous fever 48 hour...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં ગરમી વધશે, અમદાવાદમાં 7 દિવસ હિટવેવનું ઍલર્ટ, QR કોડ સ્કેન કરી જાણો તમારા વિસ્તારની સ્થિતિ…

ગુજરાતમાં ગરમી વધશે, અમદાવાદમાં 7 દિવસ હિટવેવનું ઍલર્ટ, QR કોડ સ્કેન કરી જાણો તમારા વિસ્તારની સ્થિતિ…

5 months ago
Gold-Silver Rate : સોના-ચાંદીના ભાવમાં ઉથલ-પાથલ, જાણી લો તમારા શહેરના ભાવ | Gold Silver in Turmoil: …

Gold-Silver Rate : સોના-ચાંદીના ભાવમાં ઉથલ-પાથલ, જાણી લો તમારા શહેરના ભાવ | Gold Silver in Turmoil: …

11 months ago
ભુજ : સ્વતંત્ર શાળાની મંજૂરી ન મળતા ભારતનગર પ્રા.શાળાના 154 વિદ્યાર્થીઓ સ્કૂલ છોડવા મજબૂર | bhuj bha…

ભુજ : સ્વતંત્ર શાળાની મંજૂરી ન મળતા ભારતનગર પ્રા.શાળાના 154 વિદ્યાર્થીઓ સ્કૂલ છોડવા મજબૂર | bhuj bha…

1 year ago
વડોદરાના લકુલેશ નગરમાં પીવાના પાણીનો ત્રાસ : મહિલાઓએ થાળી વગાડીને સૂત્રોચાર કર્યા | Drinking water c…

વડોદરાના લકુલેશ નગરમાં પીવાના પાણીનો ત્રાસ : મહિલાઓએ થાળી વગાડીને સૂત્રોચાર કર્યા | Drinking water c…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News