gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગર જિલ્લાના 1127 ખેડૂતોએ 3 ફેસમાં તાર ફેન્સિંગની અરજી મંજૂર | 1127 farmers of Bhavnagar district…

G METRO NEWS by G METRO NEWS
October 2, 2025
in GUJARAT
0 0
0
ભાવનગર જિલ્લાના 1127 ખેડૂતોએ 3 ફેસમાં તાર ફેન્સિંગની અરજી મંજૂર | 1127 farmers of Bhavnagar district…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– બીજા તબક્કાના 687 પૈકી 127 ખેડૂતોને 15 ઓક્ટો. સુધીની છુટ અપાઇ

– 60 દિવસની મર્યાદામાં માત્ર 25 કામો થયા, અગસ્ટના ફેસની મુદત લંબાવવા માંગ

ભાવનગર : ખેતરોની મૌલાતને સુરક્ષિત રાખવા તાર ફેન્સિંગ યોજના અમલી છે જે અંતર્ગત ત્રણ તબક્કામાં મંજુર થયેલ ૧૧૨૭ પૈકી ૨૫ ખેતરોમાં સંપૂર્ણ અમલ થઇ શક્યો છે. જ્યારે બીજા ફેસમાં ૬૦ દિવસની મુદતમાં વરસાદને લઇ ૬ ઓક્ટો.ના પૂર્ણ થતી હોય સમય મર્યાદા વધારવા માંગ ઉઠી છે.

પાકના રક્ષણ માટે ખએતર ફરતે તાર ફેન્સિંગ બનાવવાની યોજના અમલી છે જેમાં એક મીટરે રૂા.૨૦૦ની સહાય કામ પૂર્ણ થયે ચુકવણું થતું હોય છે. સામાન્ય રીતે આ યોજના હેઠળ તબક્કાવાર ત્રણ ફેસમાં ખેડૂતોની અરજી પાસ કરવામાં આવી હતી જેમાં એપ્રિલમાં ૪૪, ઓગસ્ટમાં ૬૮૭ અને સપ્ટેમ્બરમાં ૩૯૬ જે તે તાર ફેન્સિંગ કરવા ૬૦ દિવસની સમય મર્યાદા અપાઇ હતી. આમ જિલ્લાના કુલ ૧૧૨૭ ખેડૂતોને પોતાના ખેતર ફરતા તાર ફેન્સિંગની અરજી ખેતીવાડી વિભાગ દ્વારા મંજુર કરાઇ હતી. પ્રથમ ફેસમાંથી ૨૫ જેટલા કામો પૂર્ણ થયા હતા તો કેટલાક ખેડૂતોએ તાર ફેન્સિંગનો લાભ લીધો ન હતો. જ્યારે બીજા ફેસમાં ૬ ઓગસ્ટ

ે મંજુર કરેલ ૬૮૭ ખેડૂતોની મુદત ૬ ઓક્ટોબરે પૂર્ણ થતી હોય જે મુદતમાં હાલના ચોમાસાના દિવસોને કારણે કામ પૂર્ણ કરવું શક્ય બન્યું ન હોય તે વધારી આપવા સામુહિક રજૂઆત ભાવેશ ગાબાણીએ કરી છે. જો કે, સુત્રો પાસેથી મળતી વિગતે આ ૬૮૭ પૈકીના ૧૨૭ ખેડૂતોએ વ્યક્તિગત મુદત લંબાવવા માંગ કરતા તંત્રએ ૧૫ ઓક્ટો. સુધીની મુદત લંબાવી હોવાનું જણાયું છએ. જ્યારે તાજેતરમાં સપ્ટે.માં તાર ફેન્સિંગની નવી ૩૯૬ ખેડૂતોની અરજી મંજુર કરાઇ છે. જે નવે.માં ૬૦ દિવસની મુદત પૂર્ણ થશે. આમ સરકારી યોજના હેઠળ મંજુરી ૧૧૨૭ને અપાઇ હોવા છતાં માંડ ૨૫ ખેડૂતો સુધી યોજનાકીય લાભ મળી શક્યો છે.

તાલુકાવાર મંજુર થયેલ તાર ફેન્સિંગ

ઉમરાળા

૯૯

ગારિયાધાર

૧૨૮

ઘોઘા

૮૩

જેસર

૫૪

તળાજા

૧૫૯

પાલિતાણા

૮૧

ભાવનગર

૬૫

મહુવા

૧૦૧

વલ્લભીપુર

૧૩૪

સિહોર

૨૨૦

કુલ

૧૧૨૭

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કચ્છના મુન્દ્રા બંદરેથી 140 કિલો ડ્રગ્સ ઝડપાયાની આશંકા, કન્ટેનરમાં ‘ઊન’ની આડમાં જથ્થો છુપાવ્યાનો સૂત…
GUJARAT

કચ્છના મુન્દ્રા બંદરેથી 140 કિલો ડ્રગ્સ ઝડપાયાની આશંકા, કન્ટેનરમાં ‘ઊન’ની આડમાં જથ્થો છુપાવ્યાનો સૂત…

May 15, 2026
અમદાવાદમાં બેફામ ડમ્પરનો કહેર, સરખેજ-ધોળકા રોડ પર 20 વર્ષીય યુવતીનું કમકમાટીભર્યું મોત | Ahmedabad A…
GUJARAT

અમદાવાદમાં બેફામ ડમ્પરનો કહેર, સરખેજ-ધોળકા રોડ પર 20 વર્ષીય યુવતીનું કમકમાટીભર્યું મોત | Ahmedabad A…

May 15, 2026
મોરબીમાં કલંકિત ઘટના : મકાન માલિકે સગીરા પર આચર્યું દુષ્કર્મ, પિતાએ જ દીકરીને સોંપી દીધી હતી | morbi…
GUJARAT

મોરબીમાં કલંકિત ઘટના : મકાન માલિકે સગીરા પર આચર્યું દુષ્કર્મ, પિતાએ જ દીકરીને સોંપી દીધી હતી | morbi…

May 15, 2026
Next Post
ગઢડાના 3 ગામમાં ધરા ધ્રુજી, ભૂકંપ સ્વોર્મથી ગ્રામજનોમાં ભય | Earthquake tremors in 3 villages of Gad…

ગઢડાના 3 ગામમાં ધરા ધ્રુજી, ભૂકંપ સ્વોર્મથી ગ્રામજનોમાં ભય | Earthquake tremors in 3 villages of Gad...

બાવળાની કેરાળા જીઆઇડીસીમાં ‘એલબી ટેક્સ’ કંપનીમાં ભીષણ આગ | Massive fire breaks out at ‘LB Tax’ compa…

બાવળાની કેરાળા જીઆઇડીસીમાં 'એલબી ટેક્સ' કંપનીમાં ભીષણ આગ | Massive fire breaks out at 'LB Tax' compa...

આજે સૌરાષ્ટ્રમાં શસ્ત્રપૂજન, રાજકોટ, જામનગર સહિત સ્થળે રાવણ દહન થશે | Today Shastra Pujan will be he…

આજે સૌરાષ્ટ્રમાં શસ્ત્રપૂજન, રાજકોટ, જામનગર સહિત સ્થળે રાવણ દહન થશે | Today Shastra Pujan will be he...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભદ્રકાળી માતાની નગરયાત્રા જોવા આવેલી મહિલાનો દોરો તૂટયો

ભદ્રકાળી માતાની નગરયાત્રા જોવા આવેલી મહિલાનો દોરો તૂટયો

3 months ago
મિત્રો સાથે જ્યોર્જિયાના વર્ક પરમીટ વિઝાના બહાને રૂ.24.35 લાખની ઠગાઈ કરનાર વડોદરાના મહિલા ઠગ એજન્ટ સ…

મિત્રો સાથે જ્યોર્જિયાના વર્ક પરમીટ વિઝાના બહાને રૂ.24.35 લાખની ઠગાઈ કરનાર વડોદરાના મહિલા ઠગ એજન્ટ સ…

5 months ago
પંજાબમાં કેબિનેટ મંત્રીના ઘરો વહેલી સવારે ED ત્રાટકી, ભગવંત માન ભાજપ પર બગડ્યાં | ED Raids Punjab Ca…

પંજાબમાં કેબિનેટ મંત્રીના ઘરો વહેલી સવારે ED ત્રાટકી, ભગવંત માન ભાજપ પર બગડ્યાં | ED Raids Punjab Ca…

6 days ago
VIDEO: CPR આપીને બેભાન અજગરનો જીવ બચાવાયો, દેડિયાપાડાના કોળીવાળા ગામે ઈજાગ્રસ્ત હાલત મળ્યો હતો | Nar…

VIDEO: CPR આપીને બેભાન અજગરનો જીવ બચાવાયો, દેડિયાપાડાના કોળીવાળા ગામે ઈજાગ્રસ્ત હાલત મળ્યો હતો | Nar…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News