gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સૌથી નાની વયના ભારતીય બિલિયનોર જેમનું આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સે ભાગ્ય બદલ્યું | /perplexity ai aravin…

G METRO NEWS by G METRO NEWS
October 2, 2025
in INDIA
0 0
0
સૌથી નાની વયના ભારતીય બિલિયનોર જેમનું આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સે ભાગ્ય બદલ્યું | /perplexity ai aravin…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Hurun India Rich List: ચેન્નઈમાં જન્મેલા અરવિંદ શ્રીનિવાસ ભારતના સૌથી યુવા અબજોપતિ બન્યા છે. M3M Hurun India Rich List 2025માં તેઓ રૂ. 21190 કરોડની નેટવર્થ સાથે ધનિકોની યાદીમાં સામેલ થયા છે. તેમણે 2022 માં એક AI સ્ટાર્ટઅપની સ્થાપના કરી હતી. શ્રીનિવાસ Perplexity AI ના CEO અને કો-ફાઉન્ડર છે. ચેટ જીપીટીની સમકક્ષ કામ કરતું આ AI પ્લેટફોર્મ તાજેતરમાં લોકપ્રિય બન્યું છે. જેના 2.2 કરોડ એક્ટિવ યુઝર છે.

અહેવાલો અનુસાર, અરવિંદ શ્રીનિવાસની કુલ સંપત્તિ રૂ. 21,190 કરોડ છે. આ યાદીમાં અન્ય ઘણા લોકોનો પણ સમાવેશ થાય છે, જેમ કે ઝેપ્ટોના કો-ફાઉન્ડર કૈવલ્ય વોહરા (22) અને આદિત પાલિચા (23). તેઓ પણ સૌથી ધનિક યુવાનોની યાદીમાં સામેલ થયા છે. આ યાદી પ્રમાણે, ભારતમાં હવે 358 અબજોપતિ છે. 1,687 વ્યક્તિઓ છે જેમની કુલ સંપત્તિ રૂ. 1,000 કરોડથી વધુ છે.

કોણ છે અરવિંદ શ્રીનિવાસ?

અરવિંદ શ્રીનિવાસનો જન્મ 7 જૂન, 1994 ના રોજ ચેન્નઈમાં થયો હતો. તેમને બાળપણથી જ વિજ્ઞાન વિષયમાં રૂચિ હતી. તેમજ સમસ્યાનું નિરાકરણ કરવામાં રૂચિ હતી. તેમણે IIT મદ્રાસમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ડિગ્રી મેળવ્યા બાદ બર્કલેમાંથી કમ્પ્યુટર સાયન્સમાં પીએચડીની ડિગ્રી મેળવી હતી. જ્યાં તેમણે રિઇન્ફોર્સમેન્ટ લર્નિંગ, ઇમેજ જનરેશન અને ટ્રાન્સફોર્મર-આધારિત વિઝન મોડલ્સ પર કામ કર્યું હતું.

Perplexity AIની શરૂઆત

પર્પ્લેક્સિટી AI 2022માં લોન્ચ કરવામાં આવ્યું હતું. અરવિંદ શ્રીનિવાસે તેને ડેનિસ યારાટ્સ અને એન્ડી કોનવિન્સ્કી સાથે આ પ્લેટફોર્મ તૈયાર કર્ુયં હતું. તેમનો વિચાર સરળ હતો: એક ચેટબોટ-આધારિત સર્ચ એન્જિન બનાવવું, જે લોકોના પ્રશ્નોના જવાબ આપી શકે. આ વિચાર હિટ બન્યો, અને પર્પ્લેક્સિટી AI ના વિશ્વભરમાં 2.2 કરોડ એક્ટિવ યુઝર્સ છે.

સૌથી નાની વયના ભારતીય બિલિયનોર જેમનું આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સે ભાગ્ય બદલ્યું 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …
INDIA

13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

March 24, 2026
લોકસભામાં 816 બેઠકો કરાશે, 273 બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે, મોટા ફેરફારની તૈયારી | India’s Women’s…
INDIA

લોકસભામાં 816 બેઠકો કરાશે, 273 બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે, મોટા ફેરફારની તૈયારી | India’s Women’s…

March 24, 2026
મિડલ ઈસ્ટ યુદ્ધ લાંબુ ખેંચાયું તો ગંભીર દુષ્પરિણામ આવશે: રાજ્યસભામાં PM મોદીનું સંબોધન | pm modi raj…
INDIA

મિડલ ઈસ્ટ યુદ્ધ લાંબુ ખેંચાયું તો ગંભીર દુષ્પરિણામ આવશે: રાજ્યસભામાં PM મોદીનું સંબોધન | pm modi raj…

March 24, 2026
Next Post
દશેરા પર ગોધરામાં અસામાજિક તત્ત્વો પર બુલડોઝર વાળી, 35થી વધુ દબાણો તોડી પાડાયા | Godhra Demolition D…

દશેરા પર ગોધરામાં અસામાજિક તત્ત્વો પર બુલડોઝર વાળી, 35થી વધુ દબાણો તોડી પાડાયા | Godhra Demolition D...

ઈઝરાયલ વિરુદ્ધ યુદ્ધ ખતમ કરવા હમાસને ટ્રમ્પની 20માંથી 2 શરતો નામંજૂર, જાણો શું કરી માગ | /hamas want…

ઈઝરાયલ વિરુદ્ધ યુદ્ધ ખતમ કરવા હમાસને ટ્રમ્પની 20માંથી 2 શરતો નામંજૂર, જાણો શું કરી માગ | /hamas want...

માનવતા મરી પરવારી, હરિદ્વારમાં ગર્ભવતી મહિલાને પ્રસવ પીડામાં હોસ્પિટલના કર્મીએ દાખલ ન કરી | Woman Gi…

માનવતા મરી પરવારી, હરિદ્વારમાં ગર્ભવતી મહિલાને પ્રસવ પીડામાં હોસ્પિટલના કર્મીએ દાખલ ન કરી | Woman Gi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

PM મોદીએ અત્યાર સુધી રાત્રે 8 વાગ્યે 16 વખત કર્યું રાષ્ટ્રજોગ સંબોધન, જુઓ યાદી | PM Modi Address Nat…

PM મોદીએ અત્યાર સુધી રાત્રે 8 વાગ્યે 16 વખત કર્યું રાષ્ટ્રજોગ સંબોધન, જુઓ યાદી | PM Modi Address Nat…

11 months ago
ધોલેરા SIR બનશે ગ્લોબલ AI હબ: ગુજરાત સરકાર અને L&T વ્યોમા વચ્ચે હાઈપરસ્કેલ ડેટા સેન્ટર માટે MOU | Dh…

ધોલેરા SIR બનશે ગ્લોબલ AI હબ: ગુજરાત સરકાર અને L&T વ્યોમા વચ્ચે હાઈપરસ્કેલ ડેટા સેન્ટર માટે MOU | Dh…

1 month ago
અમરેલી પર વરસાદી આફત! સગર્ભાને JCBમાં લઈ જવાઈ, રાજુલામાં 50 લોકોનું રેસ્ક્યૂ; સર્વત્ર પાણી જ પાણી | …

અમરેલી પર વરસાદી આફત! સગર્ભાને JCBમાં લઈ જવાઈ, રાજુલામાં 50 લોકોનું રેસ્ક્યૂ; સર્વત્ર પાણી જ પાણી | …

5 months ago
ભાવનગરમાં હિટ એન્ડ રન: બેફામ કારચાલકે મહિલાને અડફેટે લેતા મોત, મોપેડચાલક પણ ઈજાગ્રસ્ત | Bhavnagar Hi…

ભાવનગરમાં હિટ એન્ડ રન: બેફામ કારચાલકે મહિલાને અડફેટે લેતા મોત, મોપેડચાલક પણ ઈજાગ્રસ્ત | Bhavnagar Hi…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News