gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

નવા ઉપરાષ્ટ્રપતિના વડપણ હેઠળની પહેલી જ બેઠકમાં હોબાળો, વિપક્ષના સરકાર સામે ગંભીર આરોપ | uproar in cp…

G METRO NEWS by G METRO NEWS
October 9, 2025
in INDIA
0 0
0
નવા ઉપરાષ્ટ્રપતિના વડપણ હેઠળની પહેલી જ બેઠકમાં હોબાળો, વિપક્ષના સરકાર સામે ગંભીર આરોપ | uproar in cp…
0
VIEWS
Share on FacebookShare on Twitter

NDA Vs I.N.D.I.A. Meeting: ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણનના નેતૃત્વ હેઠળ મંગળવારે યોજાયેલી રાજ્યસભા ફ્લોર લીડર્સની બેઠકમાં સરકાર અને વિપક્ષ વચ્ચે બોલાચાલી થઈ છે. બેઠકમાં વિપક્ષે ભાજપ પર આક્ષેપ કર્યો છે કે, તે સંસદમાં વિપક્ષનો અવાજ દબાવી રહ્યું છે અને સવાલોના જવાબ આપવાથી અંતર જાળવી રહ્યું છે. બેઠકમાં રાજ્યસભાના નેતા જેપી નડ્ડા પણ ઉપસ્થિત હતાં. માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી (CPI-M)ના સાંસદ જ્હોન બ્રિટાસે સરકાર પર ગંભીર આરોપ મૂક્યા છે કે, તે હંમેશા સવાલોના જવાબ આપવાનું ટાળે છે અને પારદર્શિતાથી કામ કરવાનો ઈનકાર કરે છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, સરકાર એવા સવાલોની મંજૂરી સુધ્ધા પણ આપતી નથી, જેની જાણકારી સામાન્ય જનતા આરટીઆઈ (સૂચનાના અધિકાર) મારફત હાંસલ કરવા માગે છે. તેનું આ વલણ લોકતંત્ર માટે જોખમી સંકેત આપે છે. બ્રિટાસે જણાવ્યું હતું કે, નવા સંસદ ભવનના ખર્ચ સંબંધિત સવાલ પૂછવાની મંજૂરી આપી ન હતી. તેમજ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની આયાત પર પૂછવામાં આવેલા સવાલોને ગોપનીય હોવાનું કહી જવાબ આપવાનું ટાળ્યું હતું. જ્યારે આ માહિતી ઓઈલ કંપનીઓના સંગઠન જાહેર કરતાં હોય છે.

આ પણ વાંચોઃ NDAમાં બિહાર ચૂંટણી માટે બેઠક વહેંચણીનું કોકડું ગુંચવાયું, સહયોગી પક્ષોએ માગી 75 બેઠક

સંસદમાં માહિતી છુપાવવામાં આવી રહી છેઃ વિપક્ષ

વિપક્ષના નેતાઓનું કહેવું છે કે, સંસદમાં સરકાર માહિતી જાહેર કરવામાં ખચકાટ અનુભવે છે. અનેક વખત જનતાના હિત સાથે જોડાયેલા મુદ્દાઓ પર ચર્ચા કરવાનું પણ ટાળી રહી છે. જો કે, સંસદ જ સરકારને સવાલો કરવાનું સર્વોચ્ચ મંચ છે. જો ત્યાં જ સવાલો નહીં પૂછી શકાય તો પછી જવાબદારી કોણ લેશે?

ભાજપે કોઈ જવાબ આપ્યો નહીં

સુત્રો અનુસાર, બેઠક દરમિયાન ભાજપ નેતાઓએ વિપક્ષના આ આક્ષેપો પર સ્પષ્ટ પ્રતિક્રિયા આપી નથી. તેમણે એટલું જરૂર કહ્યું છે કે, તમામ પ્રશ્ન સંસદના નિયમો અને પ્રક્રિયા અનુસાર સ્વીકારવામાં આવે છે. ઉલ્લેખનીય છે, છેલ્લા કેટલાક સેશનમાં સંસદમાં સવાલોનો અસ્વીકાર અને વિપક્ષ સાંસદોના સસ્પેન્શન મુદ્દે વારંવાર વિવાદ થયો છે. વિપક્ષનું કહેવું છે કે, તેનાથી સંસદનું લોકતાંત્રિક ચરિત્ર  નબળું પડી રહ્યું છે. જ્યારે સરકારનો તર્ક છે કે, તે સદનમાં સદભાવના અને અનુશાસન જાળવી રાખવાનો પ્રયાસ કરી રહી છે.

નવા ઉપરાષ્ટ્રપતિના વડપણ હેઠળની પહેલી જ બેઠકમાં હોબાળો, વિપક્ષના સરકાર સામે ગંભીર આરોપ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તમિલનાડુમાં વિજય સરકારને સપોર્ટ કરવો ભારે પડ્યો, પાર્ટીએ 29 બળવાખોર નેતાઓના પદ પર કાતર ફેરવી | suppo…
INDIA

તમિલનાડુમાં વિજય સરકારને સપોર્ટ કરવો ભારે પડ્યો, પાર્ટીએ 29 બળવાખોર નેતાઓના પદ પર કાતર ફેરવી | suppo…

May 13, 2026
NEET UG-2026 પેપર લીક: CBI એ 5 આરોપીઓની ધરપકડ કરી, દેશભરમાં દરોડાથી ફફડાટ | neet ug 2026 paper leak …
INDIA

NEET UG-2026 પેપર લીક: CBI એ 5 આરોપીઓની ધરપકડ કરી, દેશભરમાં દરોડાથી ફફડાટ | neet ug 2026 paper leak …

May 13, 2026
તેલ સંકટમાં ઘેરાયેલા ભારતને ‘દોસ્ત’ દેશે આપ્યો મજબૂત ટેકો, કહ્યું,-‘ઊર્જા સપ્લાય ઓછી નહીં કરીએ’ | ru…
INDIA

તેલ સંકટમાં ઘેરાયેલા ભારતને ‘દોસ્ત’ દેશે આપ્યો મજબૂત ટેકો, કહ્યું,-‘ઊર્જા સપ્લાય ઓછી નહીં કરીએ’ | ru…

May 13, 2026
Next Post
નવરાત્રિમાં હિંસા બાદ બહિયલમાં તોફાની તત્ત્વોના ગેરકાયદે દબાણો તોડી પડાયા | gandhinagar illegal stru…

નવરાત્રિમાં હિંસા બાદ બહિયલમાં તોફાની તત્ત્વોના ગેરકાયદે દબાણો તોડી પડાયા | gandhinagar illegal stru...

PTC એડમિશન કૌભાંડ: ગુજરાતમાં રૂ. 2 લાખમાં સીટો વેચાય છે, ‘ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચે છે પૈસા’ | gujar…

PTC એડમિશન કૌભાંડ: ગુજરાતમાં રૂ. 2 લાખમાં સીટો વેચાય છે, 'ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચે છે પૈસા' | gujar...

વડોદરાના કરજણમાં ગેસ રીફીલીંગનું કૌભાંડ : એકની ધરપકડ | Gas refilling scam in Karjan Vadodara: One ar…

વડોદરાના કરજણમાં ગેસ રીફીલીંગનું કૌભાંડ : એકની ધરપકડ | Gas refilling scam in Karjan Vadodara: One ar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કાલાવડના કોઠા ભાડુકીયા ગામે બની રહેલા નવા સીસી રોડમાં લોટ પાણીને લાકડા જેવી પરિસ્થિતિ : તંત્રને રજૂઆ…

કાલાવડના કોઠા ભાડુકીયા ગામે બની રહેલા નવા સીસી રોડમાં લોટ પાણીને લાકડા જેવી પરિસ્થિતિ : તંત્રને રજૂઆ…

9 months ago
મતદારોએ પરચો બતાવતા ગત ચૂંટણીમાં અમદાવાદના ચાર વોર્ડમાં ભાજપના ઉમેદવારોએ ડિપોઝીટ ગુમાવી હતી | Voters…

મતદારોએ પરચો બતાવતા ગત ચૂંટણીમાં અમદાવાદના ચાર વોર્ડમાં ભાજપના ઉમેદવારોએ ડિપોઝીટ ગુમાવી હતી | Voters…

1 month ago
અમરેલીમાં માછલી પકડતા સમયે ત્રણ સગા ભાઈ સહિત 4 યુવકો ડૂબ્યાં, એકનો મૃતદેહ મળ્યો | Amreli Four Youths…

અમરેલીમાં માછલી પકડતા સમયે ત્રણ સગા ભાઈ સહિત 4 યુવકો ડૂબ્યાં, એકનો મૃતદેહ મળ્યો | Amreli Four Youths…

7 months ago
ભાવનગર-રાજકોટ શહેર ભાજપના નવા હોદ્દેદારોની નિમણૂક, જુઓ યાદી | Bhavnagar Rajkot city BJP new office b…

ભાવનગર-રાજકોટ શહેર ભાજપના નવા હોદ્દેદારોની નિમણૂક, જુઓ યાદી | Bhavnagar Rajkot city BJP new office b…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News