gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

UPના બરેલીમાં જુમ્માને લઈને એલર્ટ, બે દિવસ માટે ઈન્ટરનેટ બંધ, ચાર જિલ્લાઓમાં હાઈ એલર્ટ | internet se…

G METRO NEWS by G METRO NEWS
October 2, 2025
in INDIA
0 0
0
UPના બરેલીમાં જુમ્માને લઈને એલર્ટ, બે દિવસ માટે ઈન્ટરનેટ બંધ, ચાર જિલ્લાઓમાં હાઈ એલર્ટ | internet se…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Image Source: IANS

Uttar Pradesh News: દશેરા ઉત્સવ દરમિયાન જુમ્માની નમાઝને લઈને તંત્ર દ્વારા ઉત્તરપ્રદેશના બરેલી મંડળના ચાર જિલ્લામાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ, પીએસી અને આરએએફના જવાનોને તૈનાત કરાયા છે. સાથે જ ડ્રોન દ્વારા દેખરેખ રખાઈ રહી છે. અધિકારીઓએ માહિતી આપી છે કે, ગુરૂવાર (2 ઓક્ટોબર) બપોરે 3 વાગ્યાથી ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવાઈ છે. આ પ્રતિબંધ શનિવાર બપોર સુધી રહેશે. આ અગાઉ પણ ઈન્ટરનેટ 48 કલાક માટે બંધ કરી દેવાયું હતું. 

ઉત્તરપ્રદેશ સરકારના ગૃહ સચિવ ગૌરવ દયાલે આદેશ પણ જાહેર કર્યા છે. ગૃહ સચિવે આદેશમાં લખ્યું છે કે, બરેલીમાં કાયદો વ્યવસ્થા બગડવાની સ્થિતિ બની શકે છે. તેનાથી જાન-માલને નુકસાન પણ થઈ શકે છે. SMS અને વોટ્સએપની સાથે ફેસબુક અને યૂટ્યુબ સહિતના અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા લોકોની ભાવનાઓને ભડકાવવાનો પ્રયાસ કરાઈ શકે છે. તેને જોતા ઈન્ટરનેટના દુરુપયોગને રોકવા માટે ગુરૂવારથી 4 ઓક્ટોબર સુધી ટેલિકોમ સેવાઓ જેમ કે, મેસેજિંગ, ઇન્ટરનેટ અને બ્રોડબેન્ડ સેવાઓ સ્થગિત કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ફેક ન્યૂઝ ફેલાવનારાઓની ખેર નહીં… નેપાળ-લદાખમાં હિંસા બાદ આંધ્રપ્રદેશ એલર્ટ…! સોશિયલ મીડિયા પર નજર રાખવા સમિતિ બનાવી

ચાર જિલ્લાઓમાં હાઈએલર્ટ

ડિવિઝનલ કમિશ્નર ભૂપેન્દ્ર એસ. ચૌધરીએ જણાવ્યું કે, બરેલીમાં હાલમાં થયેલી હિંસા બાદ આજે દશેરાના તહેવારને ધ્યાને રાખીને બરેલી, શાહજહાંપુર, પીલીભીત અને બદાયૂ જિલ્લાઓ માટે હાઈએલર્ટ જાહેર કરી દેવાયું છે.

પોલીસ અધિકારીઓએ ભીડભાડ વાળા કાર્યક્રમો રામલીલા, દુર્ગા પૂજા મેળા અને રાવણ દહન કાર્યક્રમો દરમિયાન એલર્ટ રહેવાના વિશેષ નિર્દેશ અપાયા છે. વિજયાદશમી અને તેનાથી જોડાયેલા તહેવારોનું શાંતિપૂર્ણ આયોજન થઈ શકે તે માટે તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત અને દેખરેખ રખાઈ રહી છે.

આ પણ વાંચો: ભારતની લોકશાહી પર હુમલા, દેશમાં ધર્મના નામે તિરાડો… કોલંબિયામાં રાહુલ ગાંધીના પ્રહાર

ચૌધરીએ અધિકારીઓને અસામાજિક તત્ત્વોને યોગ્ય જવાબ આપવાના નિર્દેશ આપ્યા છે અને કર્તવ્યમાં કોઈપણ પ્રકારની બેદરકારી રાખનાર વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરાશે.

26 સપ્ટેમ્બરે બરેલીમાં થઈ હતી હિંસા

બરેલી સહિત અન્ય જિલ્લાઓમાં હાઈ એલર્ટ સંબંધી પગલા ગત 26 સપ્ટેમ્બરે બરેલીમાં પોલીસ અને ટોળા વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ લેવાયા હતા. ગત શુક્રવારે જુમ્માની નમાઝ બાદ કોતવાલી વિસ્તારની એક મસ્જિદની બહાર 2000થી વધુ લોકોની ભીટ એકઠી થઈ ગઈ હતી. આ દરમિયાન પથ્થરમારો અને લાઠીચાર્જમાં કેટલાક પોલીસ કર્મચારીઓ સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ હિંસા ઇત્તેહાદ-એ-મિલ્લત કાઉન્સિલના અધ્યક્ષ મૌલાના તૌકીર રઝા ખાં દ્વારા ‘આઈ લવ મોહમ્મદ’ પોસ્ટર વિવાદને લઈને જાહેર કરાયેલા વિરોધ પ્રદર્શનને રદ કરાયા બાદ શરૂ થઈ.

UPના બરેલીમાં જુમ્માને લઈને એલર્ટ, બે દિવસ માટે ઈન્ટરનેટ બંધ, ચાર જિલ્લાઓમાં હાઈ એલર્ટ 2 - image

IANS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
UGC એ ગુજરાતની આઠ સહિત દેશની 54 ખાનગી યુનિવર્સિટીને ડિફોલ્ટ જાહેર કરી | ugc declares 54 state privat…

UGC એ ગુજરાતની આઠ સહિત દેશની 54 ખાનગી યુનિવર્સિટીને ડિફોલ્ટ જાહેર કરી | ugc declares 54 state privat...

‘હું ટૂંક સમયમાં મારૂ કામ શરૂ કરીશ…’, હૃદયની સર્જરી બાદ મલ્લિકાર્જુન ખડગેની પહેલી પ્રતિક્રિયા | Co…

'હું ટૂંક સમયમાં મારૂ કામ શરૂ કરીશ...', હૃદયની સર્જરી બાદ મલ્લિકાર્જુન ખડગેની પહેલી પ્રતિક્રિયા | Co...

ફેક ન્યૂઝ ફેલાવનારાની ખેર નહીં… નેપાળ-લદાખમાં હિંસા બાદ આંધ્ર પ્રદેશમાં એલર્ટ | Andhra Pradesh Gov…

ફેક ન્યૂઝ ફેલાવનારાની ખેર નહીં... નેપાળ-લદાખમાં હિંસા બાદ આંધ્ર પ્રદેશમાં એલર્ટ | Andhra Pradesh Gov...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આવકવેરા સુધારા બિલને માત્ર ત્રણ મિનિટમાં લોકસભાની મંજૂરી | Income Tax Amendment Bill approved by Lok…

આવકવેરા સુધારા બિલને માત્ર ત્રણ મિનિટમાં લોકસભાની મંજૂરી | Income Tax Amendment Bill approved by Lok…

11 months ago
સ્મૃતિ ઈરાનીએ અમેઠીમાં હારનું કારણ જણાવ્યું, રાજકારણમાંથી નિવૃત્તિ અંગે પણ તોડ્યું મૌન | smriti iran…

સ્મૃતિ ઈરાનીએ અમેઠીમાં હારનું કારણ જણાવ્યું, રાજકારણમાંથી નિવૃત્તિ અંગે પણ તોડ્યું મૌન | smriti iran…

11 months ago
વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય પર ટિકિટ માટે દાવેદારોના ધસારાથી અવ્યવસ્થા | Vadodara district BJP offic…

વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય પર ટિકિટ માટે દાવેદારોના ધસારાથી અવ્યવસ્થા | Vadodara district BJP offic…

3 months ago
અંકલેશ્વરમાં બાપ્પાના આગમન ટાણે કરૂણાંતિકા, બે મોટી દુર્ઘટનામાં એકનું મોત, 12થી વધુ ઇજાગ્રસ્ત | Ankl…

અંકલેશ્વરમાં બાપ્પાના આગમન ટાણે કરૂણાંતિકા, બે મોટી દુર્ઘટનામાં એકનું મોત, 12થી વધુ ઇજાગ્રસ્ત | Ankl…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News