gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

UGC એ ગુજરાતની આઠ સહિત દેશની 54 ખાનગી યુનિવર્સિટીને ડિફોલ્ટ જાહેર કરી | ugc declares 54 state privat…

G METRO NEWS by G METRO NEWS
October 2, 2025
in INDIA
0 0
0
UGC એ ગુજરાતની આઠ સહિત દેશની 54 ખાનગી યુનિવર્સિટીને ડિફોલ્ટ જાહેર કરી | ugc declares 54 state privat…
1
VIEWS
Share on FacebookShare on Twitter

UGC 54 Private Universites Defaulter List: યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) દ્વારા ઓછામાં ઓછી 54 ખાનગી યુનિવર્સિટીઓને UGC એક્ટ, 1956 ની કલમ 13 હેઠળ ફરજિયાત માહિતી સબમિટ ન કરવા અને તેમની વેબસાઇટ પર જાહેર જાહેરાતો કરવા બદલ ડિફોલ્ટર જાહેર કરવામાં આવી છે.  ઈ-મેઈલ અને ઓનલાઈન મીટિંગ્સ દ્વારા અનેક રીમાઇન્ડર્સનો ઉલ્લેખ કરતાં UGC એ આ અંગે જાણકારી આપી હતી.

UGC સચિવ મનીષ જોશીએ જણાવ્યું હતું કે યુનિવર્સિટીઓને રજિસ્ટ્રાર દ્વારા યોગ્ય રીતે પ્રમાણિત સહાયક દસ્તાવેજો સાથે નિરીક્ષણ હેતુ માટે વિગતવાર માહિતી સબમિટ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. તેમને હોમ પેજ પર એક લિંક આપીને દર્શાવેલા ફોર્મેટ અને પરિશિષ્ટો પોતાની વેબસાઇટ પર અપલોડ કરવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો હતો. જેથી માહિતી વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકો માટે સુલભ બને, પણ તેઓએ આ નોટિફેકશનનું પાલન ન કરતાં ડિફોલ્ટ જાહેર કરવામાં આવી છે. તેમને ઈ-મેઈલ અને ઓનલાઈન મીટિંગ્સ દ્વારા આ આદેશનું પાલન કરવા માટે અનેક રીમાઇન્ડર્સ પણ આપવામાં આવ્યા હતા.

આ નિયમનું પાલન કરવુ આવશ્યક

પબ્લિક સેલ્ફ-ડિસ્ક્લોઝર પર આપવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર, ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના સ્ટેકહોલ્ડર્સને માહિતી આપવા માટે એક ફંક્શનલ વેબસાઇટ જાળવવી આવશ્યક છે. વેબસાઇટ પર જાહેર કરાયેલી માહિતી હોમ પેજ પર, રજિસ્ટ્રેશન કે લોગઈન વિના દરેક માટે સરળતાથી સુલભ હોવી જોઈએ. વધુમાં, સરળ નેવિગેશન માટે સર્ચ સુવિધા પણ ઉપલબ્ધ હોવી જરૂરી છે. આ નિયમોનું પાલન કરવુ અત્યંત જરૂરી છે.

ગુજરાતની આઠ યુનિવર્સિટી ડિફોલ્ટ જાહેર

ઉપરોક્ત નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ રહેનારી સૌથી વધુ યુનિવર્સિટી મધ્યપ્રદેશની છે. મધ્યપ્રદેશમાં 10 યુનિવર્સિટી ડિફોલ્ટ જાહેર થઈ છે. જ્યારે ગુજરાતમાં આઠ, સિક્કિમમાં પાંચ અને ઉત્તરાખંડમાં ચાર યુનિવર્સિટી ડિફોલ્ટ સાબિત થઈ છે. યુજીસીએ ડિફોલ્ટિંગ યુનિવર્સિટીની યાદી જાહેર કરી તેમને સંબંધિત નિયમોનું ઝડપથી પાલન કરવા ચેતવણી આપી છે. યુજીસીના અધિકારીઓના જણાવ્યા અનુસાર, જો યુનિવર્સિટીઓ સૂચનાઓને અવગણવાનું ચાલુ રાખશે તો આગળ કડક કાર્યવાહી હાથ ધરાશે. ઉચ્ચ શિક્ષણ નિયમનકારે તાજેતરના મહિનાઓમાં ખાનગી યુનિવર્સિટીઓ પર દેખરેખ કડક બનાવી છે. જુલાઈમાં, તેણે લોકપાલની નિમણૂક ન કરવા બદલ 23 યુનિવર્સિટીને ચેતવણી આપી હતી.

UGC એ ગુજરાતની આઠ સહિત દેશની 54 ખાનગી યુનિવર્સિટીને ડિફોલ્ટ જાહેર કરી 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
‘હું ટૂંક સમયમાં મારૂ કામ શરૂ કરીશ…’, હૃદયની સર્જરી બાદ મલ્લિકાર્જુન ખડગેની પહેલી પ્રતિક્રિયા | Co…

'હું ટૂંક સમયમાં મારૂ કામ શરૂ કરીશ...', હૃદયની સર્જરી બાદ મલ્લિકાર્જુન ખડગેની પહેલી પ્રતિક્રિયા | Co...

ફેક ન્યૂઝ ફેલાવનારાની ખેર નહીં… નેપાળ-લદાખમાં હિંસા બાદ આંધ્ર પ્રદેશમાં એલર્ટ | Andhra Pradesh Gov…

ફેક ન્યૂઝ ફેલાવનારાની ખેર નહીં... નેપાળ-લદાખમાં હિંસા બાદ આંધ્ર પ્રદેશમાં એલર્ટ | Andhra Pradesh Gov...

ભારત અને ચીન વચ્ચે ઓક્ટોબરના અંતથી શરૂ થશે સીધી ફ્લાઈટ્સ, 5 વર્ષ બાદ હવાઈ સેવા ફરી શરૂ કરાશે

ભારત અને ચીન વચ્ચે ઓક્ટોબરના અંતથી શરૂ થશે સીધી ફ્લાઈટ્સ, 5 વર્ષ બાદ હવાઈ સેવા ફરી શરૂ કરાશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા કોર્પોરેશનમાં 53.34 ટકા મતદાન : કાલે મતગણતરી | 53 34 percent voting in Vadodara Corporation: …

વડોદરા કોર્પોરેશનમાં 53.34 ટકા મતદાન : કાલે મતગણતરી | 53 34 percent voting in Vadodara Corporation: …

3 months ago
અમદાવાદમાં શશિ થરુરે કહ્યું – યુનિવર્સિટીઓના શિક્ષણમાં શૈક્ષણિક સ્વતંત્રતા અને અભિવ્યક્તિ સંકટમાં | …

અમદાવાદમાં શશિ થરુરે કહ્યું – યુનિવર્સિટીઓના શિક્ષણમાં શૈક્ષણિક સ્વતંત્રતા અને અભિવ્યક્તિ સંકટમાં | …

1 year ago
‘આ તો થવાનું જ હતું, ભારતમાં પણ જનતાનો મૂડ આવો જ છે’ ટ્રમ્પ પર ફાયરિંગ મામલે કોંગ્રેસ નેતાનું વિવાદિ…

‘આ તો થવાનું જ હતું, ભારતમાં પણ જનતાનો મૂડ આવો જ છે’ ટ્રમ્પ પર ફાયરિંગ મામલે કોંગ્રેસ નેતાનું વિવાદિ…

3 months ago
ઈન્ડિગો સંકટ વચ્ચે પિતાએ રાતભર કાર હંકારી દીકરાને 800 કિ.મી. દૂર સ્કૂલે પહોંચાડ્યો! | indigo flight …

ઈન્ડિગો સંકટ વચ્ચે પિતાએ રાતભર કાર હંકારી દીકરાને 800 કિ.મી. દૂર સ્કૂલે પહોંચાડ્યો! | indigo flight …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News