gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં 83 ટકા માર્ગ અકસ્માતથી મોત ઓવરસ્પીડના કારણે થાય છે : NCRBનો રિપોર્ટ | Gujarat Accidental D…

G METRO NEWS by G METRO NEWS
October 2, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતમાં 83 ટકા માર્ગ અકસ્માતથી મોત ઓવરસ્પીડના કારણે થાય છે : NCRBનો રિપોર્ટ | Gujarat Accidental D…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Accidental Death Report 2023 : ગુજરાતમાં અલગ અલગ માર્ગ અકસ્માતોમાં કુલ 7,854 લોકોના મોત થયા છે, જે પૈકી 6,594 લોકોના મોત ઓવરસ્પીડથી વાહન ચલાવવાની ઘટનામાં થયા હોવાનો ઘટસ્ફોટ એક્સિટેન્ટલ ડેથ એન્ડ સ્યુસાઈડ ઈન ઈન્ડિયા રિપોર્ટ 2023માં કરવામાં આવ્યો છે.

અગાઉના વર્ષોની સરખામણીમાં, રાજ્યમાં વર્ષ 2023માં માર્ગ અકસ્માતોની સંખ્યામાં લગભગ 3.6 ટકા જેટલો વધારો નોંધાયો છે. વર્ષ 2023માં ગુજરાતમાં કુલ 16,349 માર્ગ અકસ્માતની ઘટના બની હતી, જ્યારે વર્ષ 2022માં માર્ગ અકસ્માતની ઘટના 15,777 હતી.

ઓવરસ્પીડિંગ માર્ગ અકસ્માત મૃત્યુમાં મોખરે

ગુજરાતમાં 83.95 માર્ગ અકસ્માત મોત ઓવરસ્પીડથી વાહન ચલાવવાના કારણે થાય છે. વર્ષ 2023માં રાજ્યમાં બનેલા 16,349 માર્ગ અકસ્માતમાં 15,383 લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જૈ પૈકી 12,653 લોકોને ઓવસ્પીડિંગના કારણે ઈજાઓ થઈ હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે.

આ ઉપરાંત રાજ્યમાં જોખમી, બેદરકારીપૂર્વક વાહન ચલાવવા અથવા ઓવરટેકિંગ કરવાના કારણે 816 લોકોના મોત થયા હતા, જ્યારે જ્યારે 1,812 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા. માર્ગ અકસ્માતમાં જીવ ગુમવનારા કુલ 7,854 લોકો પૈકી 4,406 વ્યક્તિઓએ હાઈવે પર અકસ્માતોમાં મૃત્યુ પામ્યા હતા. 2,267  લોકોએ સ્ટેટ હાઈવે પર  અને 2,139 વ્યક્તિઓએ નેશનલ હાઈવે પર બનેલી અલગ અલગ માર્ગ અકસ્માતની ઘટનાઓમાં જીવ ગુમાવ્યા હતા. એક્સપ્રેસ-વે પર માર્ગ અકસ્માતમાં 55 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

અમદાવાદમાં માર્ગ અકસ્માતમાં 535 લોકોએ જીવ ગુમાવ્યા

વર્ષ 2023માં અમદાવાદમાં બનેલી 1,767 માર્ગ અકસ્માતની ઘટનાઓમાં 535 લોકોના મોત, જ્યારે 1,347 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા. આ જ રીતે સુરતમાં બનેલા 650 માર્ગ અકસ્માતમાં 309 લોકોના મોત, જ્યારે વડોદરામાં 199 લોકોએ, તો રાજકોટમાં 178 વ્યક્તિઓએ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યા હતા.

આ પણ વાંચો : ગુજરાતની મુલાકાતે આવેલા રાજનાથ સિંહની પાકિસ્તાનને ચેતવણી, કહ્યું, ‘સર ક્રિકમાં આંખ ઉઠાવીને જોયું તો…’

3,833 વ્યક્તિઓએ ટુ-વ્હીલર સંબંધિત માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યા

રાજ્યમાં 3,833 લોકોએ ટુ-વ્હીલર સંબંધિત માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યા હતા, જ્યારે 1,025 વ્યક્તિઓ SUV, કાર અને જીપ સંબંધિત માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા અને 3,125 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પ્રદેશમાં ટ્રક, લોરી અને મિની-ટ્રક સંબંધિત અકસ્માતમાં 412 લોકોના મોત થયા હતા, જ્યારે 772 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા. વર્ષ 2023માં ગુજરાતમાં રિક્ષા અથવા થ્રિ-વ્હીલર સંબંધિત માર્ગ અકસ્માતમાં 519 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

સાંજના પીક અવર્સમાં વધુ માર્ગ અકસ્માત

રાજ્યમાં લગભગ 21 ટકા માર્ગ અકસ્માત એટલે કે, દર 5માંથી 1 ઘટના સાંજના પીક અવર્સ દરમિયાન સાંજે 6 થી 9ના સમયગાળા દરમિયાન બની હતી. જ્યારે 2,719 માર્ગ અકસ્માતની ઘટના બપોરે 3 વાગ્યાથી સાંજના 6 વાગ્યા દરમિયાન બની હતી. આમ બપોરના 3 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધીના સમયગાળામાં કુલ 38 ટકા અકસ્માત સર્જાય હતા.

વર્ષ 2023માં ગુજરાતમાં માર્ગ અકસ્માતના સૌથી વધુ 1,575 બનાવ મે મહિનામાં બન્યા હતા, ત્યારબાદ જાન્યુઆરીમાં 1,493 અને માર્ચ -2023માં 1,447 માર્ગ અકસ્માતની ઘટના બની હતી.

આ પણ વાંચો : ગુજરાત ભાજપના નવા ‘સુકાની’ કોણ? 4 ઓક્ટોબરે થશે ઘોષણા, ચૂંટણી કાર્યક્રમ જાહેર

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરા કોર્પોરેશનની સ્થાયી સમિતિમાં રૂ.15.21 કરોડના વિકાસના વિવિધ કામો રજૂ | development works worth…
GUJARAT

વડોદરા કોર્પોરેશનની સ્થાયી સમિતિમાં રૂ.15.21 કરોડના વિકાસના વિવિધ કામો રજૂ | development works worth…

June 17, 2026
પાનમ યોજનામાં વડોદરા કોર્પોરેશન ભાગીદાર છતાં રાહતની વિવાદિત દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ : રૂ.1039.54…
GUJARAT

પાનમ યોજનામાં વડોદરા કોર્પોરેશન ભાગીદાર છતાં રાહતની વિવાદિત દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ : રૂ.1039.54…

June 17, 2026
બેંગ્લોર ગયેલા દંપતીના ઘરમા ચોરી : રૂ.1.80 લાખની મત્તા તસ્કરો લઈ ફરાર | Theft at the house of a coup…
GUJARAT

બેંગ્લોર ગયેલા દંપતીના ઘરમા ચોરી : રૂ.1.80 લાખની મત્તા તસ્કરો લઈ ફરાર | Theft at the house of a coup…

June 17, 2026
Next Post
VIDEO : JNUમાં રાવણ દહન વખતે વિવાદ, પુતળા પર ઉમર ખાલિદ અને શરજીલની ફોટો લગાવાતા બબાલ

VIDEO : JNUમાં રાવણ દહન વખતે વિવાદ, પુતળા પર ઉમર ખાલિદ અને શરજીલની ફોટો લગાવાતા બબાલ

VIDEO: ગાંધીધામમાં ઈન્દ્રદેવના વરસાદી તીરથી 65 ફૂટ ઊંચો રાવણ ધરાશાયી, ઊંધા પડેલા પૂતળાનું કરાયું દહન…

VIDEO: ગાંધીધામમાં ઈન્દ્રદેવના વરસાદી તીરથી 65 ફૂટ ઊંચો રાવણ ધરાશાયી, ઊંધા પડેલા પૂતળાનું કરાયું દહન...

‘મિસ યૂ બોથ ઓફ માય પાટનર્સ…’, બે ભાઈઓ સાથે લગ્ન કરનારી કન્યાએ પહેલીવાર મૌન તોડ્યું, સોશિયલ મીડિયા …

'મિસ યૂ બોથ ઓફ માય પાટનર્સ...', બે ભાઈઓ સાથે લગ્ન કરનારી કન્યાએ પહેલીવાર મૌન તોડ્યું, સોશિયલ મીડિયા ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હીટ વેવ બાદ હવે માવઠાની આગાહી: ગુજરાતના 20થી વધુ જિલ્લામાં ત્રણ દિવસ કમોસમી વરસાદનું ઍલર્ટ | Gujarat…

હીટ વેવ બાદ હવે માવઠાની આગાહી: ગુજરાતના 20થી વધુ જિલ્લામાં ત્રણ દિવસ કમોસમી વરસાદનું ઍલર્ટ | Gujarat…

3 months ago
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: ગિરધરનગર ફ્લાયઓવર પર 12 દિવસમાં 1200 ટન વજનના બ્રિજનું કામ પૂર્…

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: ગિરધરનગર ફ્લાયઓવર પર 12 દિવસમાં 1200 ટન વજનના બ્રિજનું કામ પૂર્…

9 months ago
વડોદરા એરપોર્ટ પર આજથી વિન્ટર શિડ્યુઅલ લાગુ, હવે રોજ 15 ફ્લાઇટની અવરજવર | Winter schedule implemente…

વડોદરા એરપોર્ટ પર આજથી વિન્ટર શિડ્યુઅલ લાગુ, હવે રોજ 15 ફ્લાઇટની અવરજવર | Winter schedule implemente…

8 months ago
ભાજપ સંગઠનના પૂર્વ મંત્રી પર હુમલો કરનાર ત્રણ શખ્સ ઝડપાયા | Three people arrested for attacking form…

ભાજપ સંગઠનના પૂર્વ મંત્રી પર હુમલો કરનાર ત્રણ શખ્સ ઝડપાયા | Three people arrested for attacking form…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News