gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘મિસ યૂ બોથ ઓફ માય પાટનર્સ…’, બે ભાઈઓ સાથે લગ્ન કરનારી કન્યાએ પહેલીવાર મૌન તોડ્યું, સોશિયલ મીડિયા …

G METRO NEWS by G METRO NEWS
October 2, 2025
in INDIA
0 0
0
‘મિસ યૂ બોથ ઓફ માય પાટનર્સ…’, બે ભાઈઓ સાથે લગ્ન કરનારી કન્યાએ પહેલીવાર મૌન તોડ્યું, સોશિયલ મીડિયા …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Himachal Pradesh News : હિમાચલ પ્રદેશના સિરમોરમાં બે ભાઈઓએ એક કન્યા સાથે લગ્ન કર્યા હતા. જેને લઈને અનેક ચર્ચા થઈ. ઘણાં દિવસોથી બંને ભાઈઓએ કોઈ પ્રતિક્રિયા આપી નથી. પરંતુ પછી સોશિયલ મીડિયામાં વીડિયો જાહેર કરીને એક કન્યા સાથે લગ્ન કર્યાનું કારણ જણાવ્યું હતું. જોકે, આ મામલે કન્યાએ કોઈ પ્રતિક્રિયા આપી ન હતી, ત્યારે બે ભાઈઓ સાથે લગ્ન કરનારી કન્યાએ પહેલીવાર મૌન તોડ્યું છે. સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને લખ્યું કે, ‘મિસ યૂ બોથ ઓફ માય પાટનર્સ…’

ગત બુધવારે એક ભાઈ કપિલ નેગી વિદેશ (બહેરીન) નોકરી પર પરત ફર્યો, આ મામલે તેણે સોશિયલ મીડિયામાં જાણકારી આપી હતી. જેને લઈને બીજા ભાઈ પ્રદિપ નેગીએ લખ્યું કે, ‘બાળપણથી લઈને અત્યાર સુધીની તમામ યાદો તારી સાથે જોડાયેલી છે. જેમાં શાળાએ જતી વખતે તારો સાથ, માતાના ઠપકાથી મને બચાવવાની તારી રીત, અને તારા વિના દરેક તહેવાર અધૂરો લાગે છે. આજે તું વિદેશ ગયો છે, પણ સાચું કહું તો, તારા વિના ઘરની રોનક ગાયબ થઈ ગઈ છે. તું અમને હસાવતો અને મજાક કરતો હતો તે હવે નથી, ફક્ત તારી યાદો મારા હૃદયને સાંત્વના આપે છે. ભાઈ, આ અંતર ગમે તેટલું મોટું થઈ જાય, મારા હૃદયની પ્રાર્થના અને પ્રેમ હંમેશા તારી સાથે રહેશે. જલ્દી પાછા આવ, તારા વિના આપણું જીવન અધૂરું બનાવવા અને તારા હાસ્યને ફરીથી પૂર્ણ કરવા. મારા પ્રિય ભાઈ, મને તારી યાદ આવે છે.’

'મિસ યૂ બોથ ઓફ માય પાટનર્સ...', બે ભાઈઓ સાથે લગ્ન કરનારી કન્યાએ પહેલીવાર મૌન તોડ્યું, સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ 2 - image

જ્યારે પ્રદીપ અને કપિલની પત્ની સુનિતાએ પ્રેમ વ્યક્ત કર્યો અને જવાબ આપતા લખ્યું કે, “મને બધું નવું ગમે છે, પણ મને તમારી જૂની યાદો ખૂબ ગમે છે. મિસ યૂ બોથ ઓફ માય પાટનર્સ, લવયુ…” તાજેતરમાં પ્રદિપ અને કપિલ નેગીના પિતાની મૃત્યું નીપજ્યું હતું. આના પર પણ બંને ભાઈઓ સોશિયલ મીડિયામાં પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું. 

આ પણ વાંચો: ઝુબીન ગર્ગના પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યું મોતનું સત્ય, જાણો પોલીસે શું કહ્યું?

પાંચાલી પરંપરાથી લગ્ન 

સિરમૌરના શિલાઈ ગામના રહેવાસી પ્રદિપ અને કપિલ, 13 જુલાઈના રોજ એક જ કન્યા સુનિતા સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન સિરમૌર અને ઉત્તરાખંડમાં પ્રચલિત જોડીદાર પરંપરા હેઠળ કરવામાં આવ્યા હતા. આ લગ્નની દેશભરમાં ઘણી ચર્ચા થઈ હતી, અને બંને ભાઈઓ મીડિયા હેડલાઇન્સમાં આવ્યા હતા. સિરમૌર જિલ્લાના હાટી સમુદાયમાં, એક મહિલાના અનેક ભાઈઓ સાથે લગ્ન કરવાની પ્રથા લાંબા સમયથી પ્રચલિત છે. ઘણી વખત, એક મહિલાના પાંચ ભાઈઓ સાથે લગ્ન થયા છે, અને આ પરંપરાને પાંચાલી પરંપરા તરીકે ઓળખવામાં આવે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ભારત અને ચીન વચ્ચે ઓક્ટોબરના અંતથી શરૂ થશે સીધી ફ્લાઈટ્સ, 5 વર્ષ બાદ હવાઈ સેવા ફરી શરૂ કરાશે | india…

ભારત અને ચીન વચ્ચે ઓક્ટોબરના અંતથી શરૂ થશે સીધી ફ્લાઈટ્સ, 5 વર્ષ બાદ હવાઈ સેવા ફરી શરૂ કરાશે | india...

ઝુબીન ગર્ગના પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યું મોતનું સત્ય, જાણો પોલીસે શું કહ્યું? | Zubeen Garg Post…

ઝુબીન ગર્ગના પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યું મોતનું સત્ય, જાણો પોલીસે શું કહ્યું? | Zubeen Garg Post...

VIDEO : મધ્યપ્રદેશમાં ગંભીર દુર્ઘટના, મૂર્તિ વિસર્જન કરવા જઈ રહેલ ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં ખાબકી, 11ના…

VIDEO : મધ્યપ્રદેશમાં ગંભીર દુર્ઘટના, મૂર્તિ વિસર્જન કરવા જઈ રહેલ ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં ખાબકી, 11ના...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉમરેઠમાં જમીન કૌભાંડનો પર્દાફાશ : બોગસ ખેડૂત બનવાના ખેલમાં સામસામે ફરિયાદ | Land scam exposed in Umr…

ઉમરેઠમાં જમીન કૌભાંડનો પર્દાફાશ : બોગસ ખેડૂત બનવાના ખેલમાં સામસામે ફરિયાદ | Land scam exposed in Umr…

5 months ago
જામનગર મહાનગર પાલિકાની ચૂંટણીમાં યુવાનોમાં મતદાન બાદ સેલ્ફીનો ક્રેઝ | Selfie craze among youth after…

જામનગર મહાનગર પાલિકાની ચૂંટણીમાં યુવાનોમાં મતદાન બાદ સેલ્ફીનો ક્રેઝ | Selfie craze among youth after…

2 months ago
કરમસદ આણંદ મનપાના ગામડીમાં પાણીના નિકાલની સમસ્યા વિકટ બની | The problem of water disposal has become…

કરમસદ આણંદ મનપાના ગામડીમાં પાણીના નિકાલની સમસ્યા વિકટ બની | The problem of water disposal has become…

8 months ago
ઈસરોએ 2025ને ‘ગગનયાન વર્ષ’ જાહેર કર્યું, 7200 પરીક્ષણ પૂરા, યુદ્ધના ધોરણે કામગીરી | isro declared 20…

ઈસરોએ 2025ને ‘ગગનયાન વર્ષ’ જાહેર કર્યું, 7200 પરીક્ષણ પૂરા, યુદ્ધના ધોરણે કામગીરી | isro declared 20…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News