gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારત અને ચીન વચ્ચે ઓક્ટોબરના અંતથી શરૂ થશે સીધી ફ્લાઈટ્સ, 5 વર્ષ બાદ હવાઈ સેવા ફરી શરૂ કરાશે | india…

G METRO NEWS by G METRO NEWS
October 2, 2025
in INDIA
0 0
0
ભારત અને ચીન વચ્ચે ઓક્ટોબરના અંતથી શરૂ થશે સીધી ફ્લાઈટ્સ, 5 વર્ષ બાદ હવાઈ સેવા ફરી શરૂ કરાશે | india…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Direct flights between India and China: ભારત અને ચીને લાંબા સમય બાદ સીધી હવાઈ સેવા ફરીથી શરૂ કરવા પર મંજૂરી આપી દીધી છે. આ નિર્ણય ગલવાન ઘાટીમાં અથડામણ બાદ પાંચ વર્ષ સુધી તણાવપૂર્ણ સંબંધો બાદ લેવાયો છે. વિદેશ મંત્રાલયે ગુરૂવારે તેની સત્તાવાર જાહેરાત કરી. ત્યારબાદ એરલાઈન IndiGoએ પણ જાહેરાત કરી છે કે તેઓ 26 ઓક્ટોબરથી ભારત-ચીન વચ્ચે પ્રત્યક્ષ ઉડાનો ફરીથી શરૂ કરશે.

જોકે, વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું કે, આ વર્ષની શરૂઆતથી જ ભારત અને ચીન વચ્ચે સંબંધો ધીરે-ધીરે સામાન્ય કરવાના સરકારના દૃષ્ટિકોણ હેઠળ બંને દેશોના સિવિલ એવિએશન ઓથોરિટીએ સીધી હવાઈ સેવાઓ ફરી શરૂ કરવા અને હવાઈ સેવા કરારમાં સુધારો કરવા માટે ટેકનિકલ સ્તરે ચર્ચાઓ કરી છે.

ભારત અને ચીન વચ્ચે ઓક્ટોબરના અંતથી શરૂ થશે સીધી ફ્લાઈટ્સ, 5 વર્ષ બાદ હવાઈ સેવા ફરી શરૂ કરાશે 2 - image

સીધી ફ્લાઈટ્સ ડોકલામ વિવાદ બાદ બંધ કરી દેવાઈ હતી અને કોવિડ-19 મહામારીના કારણે તેના પર વધુ સમય સુધી પ્રતિબંધ લંબાવાયો હતો.

ઓક્ટોબરના અંત સુધીમાં શરૂ થશે ફ્લાઈટ્સ

વિદેશ મંત્રાલયના અનુસાર, હવે વાતચીત બાદ નક્કી થયું છે કે, ભારત અને ચીન હવાઈ માર્ગો પર સીધી ઉડાનો ઓક્ટોબર 2025ના અંત સુધી શરૂ થશે. આ ઉડાનો બંને દેશોની એરલાઈન્સની વ્યાવસાયિક મંજૂરી અને તમામ સંચાલન નિયમોના પાલન પર નિર્ભર હશે. આ કરારથી બંને દેશોના લોકો વચ્ચે સંપર્ક સરળ થશે અને દ્વિપક્ષીય સંબંધો ધીરે-ધીરે સામાન્ય થશે.

26 ઓક્ટોબરથી ફ્લાઈટ્સને શરૂ કરશે IndiGo

IndiGoએ કહ્યું કે, હાલની રાજનૈતિક પહેલ બાદ એરલાઈન્સે પોતાની સેવાઓને મુખ્યભૂમિ ચીન માટે ફરીથી શરૂ કરવાની જાહેરાત કરી છે, જે કોલકાતા થી ગ્વાંગઝૂ (CAN) વચ્ચે દરરોજ, નોન-સ્ટોપ ફ્લાઈટ્સ 26 ઓક્ટોબર, 2025થી સંચાલિત કરાશે.

એરલાઈને એમ પણ કહ્યું કે, તેઓ દિલ્હી અને ગ્વાંગઝૂ વચ્ચે પ્રત્યક્ષ ફ્લાઈટ્સને ટૂંક સમયમાં જ શરૂ કરશે. આ ફ્લાઈટ્સના સંચાલન માટે Airbus A320neo વિમાનોનો ઉફયોગ કરાશે. તેનાથી બંને દેશો વચ્ચે વેપાર, રણનીતિક ભાગીદારી અને પર્યટનના નવા અવસરો પુનઃસ્થાપિત કરી શકાશે.

ચીનના વિદેશ મંત્રીની મુલાકાત બાદ લેવાયો હતો નિર્ણય

જણાવી દઈએ કે, સીધી ફ્લાઈટ્સને ફરીથી શરૂ કરવાની પહેલી જાહેરાત ગત મહિને ચીનના વિદેશ મંત્રી વાંગ યીની નવી દિલ્હી યાત્રા બાદ કરાઈ હતી. ગત મહિનાથી બંને દેશોના સંબંધોમાં સુધારો થઈ રહ્યો છે. 2024ના અંતમાં દેપસાંગ અને ડેમચોકમાં LAC પર સૈનિકોની વાપસી અને ભરોસાપાત્ર પગલા ભરવાથી સંબંધો સ્થિર થયા છે.

તેમાં ઉચ્ચ સ્તરની રાજનૈતિક અને સૈન્ય વાતચીત, ટ્રેક-2 વાચતી અને કેટલાક વ્યાપારિક પ્રતિબંધોમાં છૂટછાટ સામેલ છે. સીધી ફ્લાઈટ્સને ફરીથી શરૂ કરવી ભારત અને ચીન વચ્ચે સામાન્ય આદાન-પ્રદાનની દિશામાં એક મોટું પગલું છે. આ વ્યાપાર, યાત્રા અને લોકો વચ્ચે સંપર્કને સરળ બનાવવામાં મદદ કરશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ઝુબીન ગર્ગના પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યું મોતનું સત્ય, જાણો પોલીસે શું કહ્યું? | Zubeen Garg Post…

ઝુબીન ગર્ગના પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યું મોતનું સત્ય, જાણો પોલીસે શું કહ્યું? | Zubeen Garg Post...

VIDEO : મધ્યપ્રદેશમાં ગંભીર દુર્ઘટના, મૂર્તિ વિસર્જન કરવા જઈ રહેલ ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં ખાબકી, 11ના…

VIDEO : મધ્યપ્રદેશમાં ગંભીર દુર્ઘટના, મૂર્તિ વિસર્જન કરવા જઈ રહેલ ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં ખાબકી, 11ના...

VIDEO : JNUમાં રાવણ દહન વખતે વિવાદ, પુતળા પર ઉમર ખાલિદ અને શરજીલની ફોટો લગાવાતા બબાલ | JNU Ravana Da…

VIDEO : JNUમાં રાવણ દહન વખતે વિવાદ, પુતળા પર ઉમર ખાલિદ અને શરજીલની ફોટો લગાવાતા બબાલ | JNU Ravana Da...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધોળકા પંથકમાં છેલ્લા બે દિવસથી ધીમી ધારે વરસાદ | Dholka district has been receiving light rain for t…

ધોળકા પંથકમાં છેલ્લા બે દિવસથી ધીમી ધારે વરસાદ | Dholka district has been receiving light rain for t…

10 months ago
પાર્કિંગના મુદ્દે કમિટી મેમ્બરે ચાકૂના ઉપરાછાપરી ઘા ઝીંકી  દીધા

પાર્કિંગના મુદ્દે કમિટી મેમ્બરે ચાકૂના ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા

5 months ago
ગુજરાતના 5 ટાપુઓ પર સહેલાણીઓના પ્રવેશ પર પ્રતિબંધ! જાહેરનામાનો ભંગ કરનાર સામે કાર્યવાહી થશે | gujara…

ગુજરાતના 5 ટાપુઓ પર સહેલાણીઓના પ્રવેશ પર પ્રતિબંધ! જાહેરનામાનો ભંગ કરનાર સામે કાર્યવાહી થશે | gujara…

11 months ago
ભારતમાં મોટા હુમલાનું કાવતરું નિષ્ફળ! બે રાજ્યોમાંથી 8 શંકાસ્પદ આતંકીઓ ઝડપાયા | 8 suspects planning …

ભારતમાં મોટા હુમલાનું કાવતરું નિષ્ફળ! બે રાજ્યોમાંથી 8 શંકાસ્પદ આતંકીઓ ઝડપાયા | 8 suspects planning …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News