gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા કોર્પોરેશન 10 પ્લોટોની તા.23 અને 30મીએ હરાજી કરાશે | Vadodara Corporation will auction 10 plo…

G METRO NEWS by G METRO NEWS
April 4, 2025
in GUJARAT
0 0
0
વડોદરા કોર્પોરેશન 10 પ્લોટોની તા.23 અને 30મીએ હરાજી કરાશે | Vadodara Corporation will auction 10 plo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation : વડોદરા મહાનગર પાલિકા હસ્તકના રહેઠાણના હેતુ માટે સમા વિસ્તારમાં અને કોમર્શિયલ સહિત હોસ્પિટલના હેતુ માટે હરણી અને સમાવિષ્ટ વિસ્તારમાં વધુ પાંચ પ્લોટો મળી જુદા-જુદા ક્ષેત્રફળના 10 પ્લોટો વેચાણથી આપવા અંગે જાહેર હરાજી આગામી તા.23, એપ્રિલ અને 30 એપ્રિલે ખંડેરાવ માર્કેટ બિલ્ડીંગના કોન્ફરન્સ હોલમાં કરાશે. 

ઉલ્લેખનીય છે કે મહાનગરપાલિકા હસ્તકના વસવાટના હેતુ માટેના સબ પ્લોટો જાહેર હરાજીથી વેચાણ માટે અરજીઓ મંગાવાઇ છે. ભારતનું નાગરિકત્વ ધરાવતી અને સબ પ્લોટો મેળવવા ઈચ્છુંક વ્યક્તિઓએ આગામી તા.16 એપ્રિલ સુધીમાં અરજી કરવાની રહેશે. જેમાં ટીપી નં.11 સમા વિસ્તારમાં વિવિધ 398ના ભાગના સબ પ્લોટ નં. 4, 21, 26, 28 અને 44 મળીને કુલ પાંચ પ્લોટ ઉપરાંત ટીપી સ્કીમ 11 સમા વિસ્તારમાં હોસ્પિટલના હેતુ માટે ફા.પ્લોટ નં.82, હરણી ફા. પ્લોટ 143, 156+157, 154 મળીને કુલ 10 પ્લોટોની જાહેર હરાજી ખંડેરાવ માર્કેટ બિલ્ડીંગના કોન્ફરન્સ હોલમાં આગામી તા.24 અને તા.30 એપ્રિલે યોજાશે. હરાજીમાં ભાગ લેવા અંગે અને ડિપોઝિટની રકમ તા.16 એપ્રિલ સુધીમાં ભરવાની રહેશે. આ અંગેની વધુ વિગત મહાનગરપાલિકાની જમીન મિલકત શાખા ખાતેથી મળશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને કોલેજ પ્રિન્સિપાલ દ્વારા જેન-ઝી (Gen-Z) વિદ્યાર્થી આંદ…
GUJARAT

July 27, 2026
ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી

July 26, 2026
મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

Next Post
સુરત પાલિકાની વધુ એક બેદરકારીના કારણે લોકોના જીવ તાળવે ચોંટ્યા : ગટરના ઢાંકણામાં બસનું ટાયર ફસાઈ જતા…

સુરત પાલિકાની વધુ એક બેદરકારીના કારણે લોકોના જીવ તાળવે ચોંટ્યા : ગટરના ઢાંકણામાં બસનું ટાયર ફસાઈ જતા...

જૂનાગઢમાં વાહનચેકિંગ દરમિયાન બાઇકચાલકે સબ ઈન્સપેક્ટરને ફંગોળી નાખ્યો, હોસ્પિટલ ખસેડાયા | Gujarat Jun…

જૂનાગઢમાં વાહનચેકિંગ દરમિયાન બાઇકચાલકે સબ ઈન્સપેક્ટરને ફંગોળી નાખ્યો, હોસ્પિટલ ખસેડાયા | Gujarat Jun...

અમેરિકન શેરબજારમાં કોરોનાકાળ જેવા હાલ, ભારતમાં પણ 11 લાખ કરોડનું નુકસાન: દુનિયામાં મંદીનો ફફડાટ | rs…

અમેરિકન શેરબજારમાં કોરોનાકાળ જેવા હાલ, ભારતમાં પણ 11 લાખ કરોડનું નુકસાન: દુનિયામાં મંદીનો ફફડાટ | rs...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદના નારોલમાં વીજ કરંટથી દંપતીના મોતનો કેસ: AMCના અધિકારીઓ સહિત પાંચ લોકોની ધરપકડ | Couple dies…

11 months ago
મહિલા પત્રકારોની હાજરીમાં અફઘાની વિદેશ મંત્રીની પ્રેસ કોન્ફરન્સ, કહ્યું- અમે વાઘા બોર્ડર ખોલવા અને વ…

10 months ago
હાઈકોર્ટમાં દાદ માંગનારા ૩૬ પીટીશનરોને હેપી સ્ટ્રીટ ફુડ પ્લાઝામાં જગ્યા ફળવાશે | Those seeking compe…

1 year ago
ભાજપ નેતાએ કારથી 5ને કચડ્યાં, ટોળાએ પકડી ઢીબી કાઢ્યા, પોલીસ પર આરોપીને ભગાડવાનો આરોપ | morena porsa …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News