gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મોપેડની ટક્કરે ઘાયલ સાયકલસવારનું સારવાર દરમિયાન મોત | Cyclist injured in moped collision dies during…

G METRO NEWS by G METRO NEWS
May 13, 2026
in GUJARAT
0 0
0
મોપેડની ટક્કરે ઘાયલ સાયકલસવારનું સારવાર દરમિયાન મોત | Cyclist injured in moped collision dies during…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,સાઇકલ લઇને નોકરી જતા સિક્યુરિટી જવાનને મોપેડચાલક મહિલાએ ટક્કર મારતા ગંભીર ઇજા થતા બેભાન થઇ ગયા હતા. સારવાર દરમિયાન તેઓનું મોત થયું છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, પાદરામાં રહેતા ૭૩ વર્ષના હરિભાઈ ડાહ્યાભાઈ મકવાણા ગઈ ૧૦ તારીખે પાદરાથી સાડા પાંચ વાગ્યે નીકળી સાઈકલ પર શ્રીમય સોસાયટીમાં સિક્યુરિટી જવાનની નોકરી પર જતા હતા. તે દરમિયાન નારાયણ વાડીથી સન ફાર્મા રોડ તરફ જતા માર્ગ પર મોેપેડ  લઈને જતી મહિલાએ સાઈકલને ટક્કર મારતા માથામાં ગંભીર ઈજા થતા તેઓ બેભાન થઈ ગયા હતા. સયાજી હોસ્પિટલમાં  સારવાર દરમિયાન ઇજાગ્રસ્તનું મોત થયું હતું. અટલાદરા પોલીસે મોપેડ ચાલક પૂજા શર્માની સામે કાયદેસરની કાર્યવાહી  હાથ ધરી છે. પોલીસે જણાવ્યું છે કે, તેનીપાસે ડ્રાઇવિંગ લાયસન્સ પણ નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

BAPS સ્વામિનારાયણ મંદિર, મહુવા દ્વારા.ઐતિહાસિક ભવ્યાતિભવ્ય અન્નકૂટ ઉત્સવ નું સંપન્ન થયેલ વિશિષ્ટ આયો…
GUJARAT

November 11, 2026
દીપાવલી પર્વ નિમિત્તે આરોગ્ય રાજ્યમંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને રાજ્યભરના અધિકારીઓ તેમ…

November 8, 2026
1979 वोटों से ऐतिहासिक जीत दर्ज कर लक्ष्मण सिंह जोधा ने बनाया रिकॉर्ड, पावा में खुशी की लहर

November 7, 2026
Next Post
સપ્તાહમાં એક દિવસ નો મોટર વ્હિકલ ડે તરીકે ઉજવવામા આવે, યુનિ.સત્તાધીશોની ગાઈડલાઈન | msu declares guid…

સપ્તાહમાં એક દિવસ નો મોટર વ્હિકલ ડે તરીકે ઉજવવામા આવે, યુનિ.સત્તાધીશોની ગાઈડલાઈન | msu declares guid...

મોડી રાત્રે તરસાલી રોડ પર અકસ્માત કરીને કાર ચાલક ફરાર | Car driver flees after accident on Tarsali R…

મોડી રાત્રે તરસાલી રોડ પર અકસ્માત કરીને કાર ચાલક ફરાર | Car driver flees after accident on Tarsali R...

લાલુ સિંધી ગેંગના સાગરીત મનોજ પાપડના ૨૧ મે સુધીના રિમાન્ડ મંજૂર | Lalu Sindhi gang associate Manoj P…

લાલુ સિંધી ગેંગના સાગરીત મનોજ પાપડના ૨૧ મે સુધીના રિમાન્ડ મંજૂર | Lalu Sindhi gang associate Manoj P...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઓકટોબરના પ્રથમ સપ્તાહમાં નર્મદા ડેમ સંપૂર્ણ ભરાઇ જશે | Narmada Dam will be completely filled in the …

1 year ago
ધોળકામાં પ્રેમલગ્નની જીદમાં સગીરાનો આપઘાતનો પ્રયાસ, અભયમે બચાવી

12 months ago
મા અંબાના સાનિધ્યમાં શ્રેષ્ઠ શિક્ષકોનો મહાસંગમ: એવોર્ડી ટીચર્સ ફેડરેશનનું ગરિમાપૂર્ણ અધિવેશન યોજાયું…

2 months ago
વડોદરા જિલ્લામાં કરજણ અને શિનોર તાલુકા પંચાયતમાં ભાજપને વધુ બે બેઠકનો ફાયદો | BJP win more two seats…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News