gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરત પાલિકાની વધુ એક બેદરકારીના કારણે લોકોના જીવ તાળવે ચોંટ્યા : ગટરના ઢાંકણામાં બસનું ટાયર ફસાઈ જતા…

G METRO NEWS by G METRO NEWS
April 4, 2025
in GUJARAT
0 0
0
સુરત પાલિકાની વધુ એક બેદરકારીના કારણે લોકોના જીવ તાળવે ચોંટ્યા : ગટરના ઢાંકણામાં બસનું ટાયર ફસાઈ જતા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat City Bus Stuck in Gutter : સુરત પાલિકાના રાંદેર ઝોનમાં અમરોલી-વરિયાવ રોડ પર ડ્રેનેજમાં બાળક પડી જતા મૃત્યુ થયાં બાદ પણ તંત્રની આંખ ખુલતી નથી, આ ઘટના બાદ પણ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ડ્રેનેજના ખુલ્લા કે ક્ષતિગ્રસ્ત ઢાંકણા મળી રહ્યા છે પરંતુ કોઈ નક્કર કામગીરી થતી નથી. આજે પુણા વિસ્તારમાં પાલિકાની બેદરકારીના કારણે ડ્રેનેજના એક ક્ષતિગ્રસ્ત ઢાંકણાના કારણે સીટી બસ ફસાઈ ગઈ હતી જેના કારણે મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. એક સ્કૂલ નજીક જ ગટરનું ઢાંકણું ક્ષતિગ્રસ્ત હોવાની ફરિયાદ બાદ પણ કામગીરી થઈ ન હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યાં છે. 

સુરત પાલિકાના વરાછા ઝોનના પુણા વિસ્તારમાં અર્ચના સ્કૂલ આવી છે આ સ્કૂલમાં હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને આ રોડ ઉપરથી રોજ હજારો વાહન પસાર થાય છે. આ જગ્યાએ છેલ્લા બે દિવસથી ડ્રેનેજનું ઢાંકણું ક્ષતિગ્રસ્ત હોવાની સ્થાનિકોની ફરિયાદ છે. આ ફરિયાદનો નિકાલ ન થતાં આજે પુણા વિસ્તારના બોમ્બે માર્કેટ પાસે અર્ચના સ્કૂલ નજીક મુસાફરો ભરેલી બસનું ટાયર ક્ષતિગ્રસ્ત ઢાંકણ પર ચઢી ગયું હતું અને બસ ફસાઈ ગઈ હતી. અચાનક બસનું ટાયર ફસાઈ જતાં બસ ઉભી રહી જતા મુસાફરો ગભરાઇ ગયા હતા. સ્થાનિકો આક્ષેપ કરી રહ્યાં છે કે, છેલ્લા બે દિવસથી આ ગટર ઉભરાઈ રહી હતી અને ગટરનું ઢાંકણું પણ ક્ષતિગ્રસ્ત થઈ ગયું હતું. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી અને જેના કારણે આજે બસ ફસાઈ ગઈ હતી. જો કોઈ ટુ વ્હીલર હોત તો મોટો અકસ્માત થાય અને જીવ જાય તેવી શક્યતા પણ નકારી શકાતી નથી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….
GUJARAT

અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….

September 23, 2026
નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …
GUJARAT

નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …

September 23, 2026
ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

September 22, 2026
Next Post
જૂનાગઢમાં વાહનચેકિંગ દરમિયાન બાઇકચાલકે સબ ઈન્સપેક્ટરને ફંગોળી નાખ્યો, હોસ્પિટલ ખસેડાયા | Gujarat Jun…

જૂનાગઢમાં વાહનચેકિંગ દરમિયાન બાઇકચાલકે સબ ઈન્સપેક્ટરને ફંગોળી નાખ્યો, હોસ્પિટલ ખસેડાયા | Gujarat Jun...

અમેરિકન શેરબજારમાં કોરોનાકાળ જેવા હાલ, ભારતમાં પણ 11 લાખ કરોડનું નુકસાન: દુનિયામાં મંદીનો ફફડાટ | rs…

અમેરિકન શેરબજારમાં કોરોનાકાળ જેવા હાલ, ભારતમાં પણ 11 લાખ કરોડનું નુકસાન: દુનિયામાં મંદીનો ફફડાટ | rs...

વિધવા છું, કોર્ટ કેસમાં 50 કરોડ મળવાના છે..મદદ કરનારને ડબલ રકમ આપીશ! તેમ કહી 75 લાખ પડાવનાર મહિલા પક…

વિધવા છું, કોર્ટ કેસમાં 50 કરોડ મળવાના છે..મદદ કરનારને ડબલ રકમ આપીશ! તેમ કહી 75 લાખ પડાવનાર મહિલા પક...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પિતા- પુત્રએ વૃદ્ધને ગડદાપાટુંનો માર માર્યો | Father and son beat an old man with a hammer

પિતા- પુત્રએ વૃદ્ધને ગડદાપાટુંનો માર માર્યો | Father and son beat an old man with a hammer

1 year ago
વિરમગામમાં ડિગ્રી વગર ક્લિનિક ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો | Bogus doctor caught running clinic without…

વિરમગામમાં ડિગ્રી વગર ક્લિનિક ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો | Bogus doctor caught running clinic without…

9 months ago
વિદેશી ઓનલાઇન પ્લેટફોર્મનો બહિષ્કાર; ‘તહેવારોમાં નાના વેપારીઓ પાસેથી ખરીદી કરો’, સ્વદેશી જાગરણ અભિયા…

વિદેશી ઓનલાઇન પ્લેટફોર્મનો બહિષ્કાર; ‘તહેવારોમાં નાના વેપારીઓ પાસેથી ખરીદી કરો’, સ્વદેશી જાગરણ અભિયા…

1 year ago
સુરતમાં ભાજપના ગઢ એવા વેસુ-ભરથાણામાં પ્રચાર માટે ગયેલા ભાજપના નેતાઓને પાછા કઢાયા | BJP leaders who w…

સુરતમાં ભાજપના ગઢ એવા વેસુ-ભરથાણામાં પ્રચાર માટે ગયેલા ભાજપના નેતાઓને પાછા કઢાયા | BJP leaders who w…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News