gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પિતા-પુત્રએ સ્વબચાવમાં દાતરડાના 8થી 10 ઘા ઝીંકી દીપડાને રહેંસી નાખ્યો | Father and son in self defen…

G METRO NEWS by G METRO NEWS
January 30, 2026
in GUJARAT
0 0
0
પિતા-પુત્રએ સ્વબચાવમાં દાતરડાના 8થી 10 ઘા ઝીંકી દીપડાને રહેંસી નાખ્યો | Father and son in self defen…
1
VIEWS
Share on FacebookShare on Twitter

ઊના પંથકના ગાંગડા ગામની સીમનો બનાવ : ખાટલામાં સૂતેલા પ્રૌઢ પર સીધો જ હુમલો કરી દેતાં બચાવવા ગયેલા પુત્ર પર પણ ત્રાટક્યો હતો, ઈજાગ્રસ્ત પિતા- પુત્ર સારવારમાં 

ઊના/સામતેર, : ઊના પંથકના ગાંગડા ગામની સીમમાં પિતા-પુત્રએ સ્વબચાવમાં દાંતરડાના ૮થી ૧૦ ઘા ઝીંકી દીપડાને મોતને ઘાટ ઉતારી દીધો હતો. દીપડાએ પ્રથમ ખાટલા પર સૂતેલા પ્રૌઢ પર જ સીધો હુમલો કરી દેતા પિતાને બચાવવા ગયેલા પુત્ર પર પણ ત્રાટક્યો હતો. ઈજાગ્રસ્ત પિતા-પુત્રને હોસ્પિટલે સારવારમાં ખસેડાયા હતા.

તાલુકાના રામેશ્વર ગામના વતની બાબુભાઈ નારણભાઈ સોલંકી (ઉ.વ. 60)ની ગાંગડા ગામની સીમમાં નવ વીઘા ખેતીની જમીન આવેલી છે. બાબુભાઈ ગત રાત્રિના સમયે ભોજન લઈ મકાનની ઓસરીમાં ખાટલા પર સુતા હતા ત્યારે શિકારની શોધમાં અચાનક આવી ચડેલા ખૂંખાર દીપડાએ તેમની પર સીધો જ હુમલો કરી દીધો હતો. બાબુભાઈએ રાડારાડી કરતા બાજુના રૂમમાં રહેલ પુત્ર શાર્દુળભાઈ (ઉ.વ.27) જાગી જતા તાત્કાલિક બહાર આવી પિતાને બચાવવા દોડી જતા દીપડાએ તેની પર પણ હુમલો કરી દીધો હતો. જેથી પુત્રને દીપડાના સકંજામાંમાંથી છોડાવવા ઇજાગ્રસ્ત લોહીલુહાણ હાલતમાં બાબુભાઈ હિંમતપૂર્વક હાથમાં દાંતરડું અને લાકડી લઈ દોડયા હતા અને સ્વબચાવમાં દાંતરડાના અંદાજે 8થી 10 ઘા ઝીંકી દેતા દીપડો મોતને ભેટી ગયો હતો. ઈજાગ્રસ્ત પિતા-પુત્રને 108  મારફત સરકારી હોસ્પિટલે સારવારમાં ખસેડાયા હતા. શાર્દુળભાઈને હાથમાં જ્યારે બાબુભાઈને માથા અને શરીરના ભાગોમાં ગંભીર ઇજા થઈ હોવાથી ખાનગી હોસ્પિટલમાં રીફર કરાયેલા અને તેમને 50થી વધુ ટાંકા આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જશાધાર રેન્જ કચેરીના આરએફઓ ભરવાડ સ્ટાફ સાથે સ્થળ પર પહોંચી ગયા હતા. મૃત દીપડાનો કબ્જો લઈ પીએમ માટે એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડાયો હતો. તેમજ દાંતરડું અને લાકડી પણ કબ્જે કરી વધુ તપાસ શરૂકરી છે. પંથકમાં પ્રથમ વખત દીપડાનું મોત સ્વબચવમાં થયું હોવાનું જાણવા મળે છે. 

દીપડાના માનવ પર હુમલાના બનાવ વધ્યા

ઊના અને ગીરગઢડા પંથકમાં રેવન્યુ, ગ્રામ્ય અને વાડી વિસ્તારમાં દીપડાના માનવ પર હુમલાના વધેલા બનાવ ગંભીર ચિંતાનો વિષય છે. ત્યારે હિંસક વન્ય પ્રાણીઓથી લોકોને રક્ષણ મળે તે માટેના ઠોસ પગલાં લેવા હવે જરૂરી બન્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
SRP કોન્સ્ટેબલે પોલીસ બનવા પગની બંને ચીપ મિત્રને આપી | SRP constable gives both his leg chips to his…

SRP કોન્સ્ટેબલે પોલીસ બનવા પગની બંને ચીપ મિત્રને આપી | SRP constable gives both his leg chips to his...

ગાંધીજીએ સોમનાથ મંદિરનું નિર્માણ ટ્રસ્ટ રચી લોકફાળાથી કરવા કહ્યું હતું | asked for the construction …

ગાંધીજીએ સોમનાથ મંદિરનું નિર્માણ ટ્રસ્ટ રચી લોકફાળાથી કરવા કહ્યું હતું | asked for the construction ...

સોનું ઉછળીને રૂ.1,84,000ની ઐતિહાસિક ટોચે

સોનું ઉછળીને રૂ.1,84,000ની ઐતિહાસિક ટોચે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગૂગલ ભારતમાં રૂ. 1.33 લાખ કરોડનું રોકાણ કરશે | Google to invest Rs 1 33 lakh crore in India

ગૂગલ ભારતમાં રૂ. 1.33 લાખ કરોડનું રોકાણ કરશે | Google to invest Rs 1 33 lakh crore in India

12 months ago
સંસદમાં રાહુલ ગાંધીએ 16 નંબરનું ‘મિસ્ટ્રી કાર્ડ’ બતાવતા તર્ક-વિતર્ક! કહ્યું- સમજી જાવ તો મેસેજ કરજો …

સંસદમાં રાહુલ ગાંધીએ 16 નંબરનું ‘મિસ્ટ્રી કાર્ડ’ બતાવતા તર્ક-વિતર્ક! કહ્યું- સમજી જાવ તો મેસેજ કરજો …

5 months ago
ભાજપને જૂથબંધીનો ડર કે ઉદાસીનતા,બરોડા ડેરી, સેન્ટ્રલ બેન્ક,પાંચ APMC અને જિલ્લા સંઘની ચૂંટણીઓ અટવાઇ …

ભાજપને જૂથબંધીનો ડર કે ઉદાસીનતા,બરોડા ડેરી, સેન્ટ્રલ બેન્ક,પાંચ APMC અને જિલ્લા સંઘની ચૂંટણીઓ અટવાઇ …

9 months ago
…તો ડ્રાઈવિંગ લાઇસન્સ જ જપ્ત કરાશે, વાહન ચલાવતી વખતે 5 ભૂલ કરતાં બચવું! | Driving License May Be S…

…તો ડ્રાઈવિંગ લાઇસન્સ જ જપ્ત કરાશે, વાહન ચલાવતી વખતે 5 ભૂલ કરતાં બચવું! | Driving License May Be S…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News