gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિદાય લેતા મેઘરાજા મન મૂકીને વરસ્યા, સૌરાષ્ટ્ર-કચ્છના 17 તાલુકામાં 1 થી 3 ઈંચ ખાબક્યો | saurashtra k…

G METRO NEWS by G METRO NEWS
October 3, 2025
in GUJARAT
0 0
0
વિદાય લેતા મેઘરાજા મન મૂકીને વરસ્યા, સૌરાષ્ટ્ર-કચ્છના 17 તાલુકામાં 1 થી 3 ઈંચ ખાબક્યો | saurashtra k…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rain Forecast: ગુજરાતમાંથી વિદાય લઈ રહેલા મેઘરાજાએ જતાં જતા ધમાકેદાર ઈનિંગ શરૂ કરી છે. સૌરાષ્ટ્ર-કચ્છના 17 તાલુકાઓમાં ગુરૂવારે 1થી 3 ઈંચ સુધી વરસાદ વરસી ગયો છે. આવી રીતે જ દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પણ વરસાદની હાજરી નોંધાઈ છે. આજે શુક્રવારે પણ સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

વિદાય લઈ રહેલા ચોમાસાના અંતિમ દિવસોમાં ગુજરાતભરમાં વરસાદ વરસ્યો છે. નવરાત્રિમાં પણ બે દિવસ સુધી વરસાદ વરસતા ખેલૈયાઓના રંગમાં ભંગ પડ્યો હતો. દરમિયાનમાં દશેરાના દિવસે સવારથી સાંજ સુધીમાં સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ વિસ્તારોમાં એકથી ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હોવાનું નોંધાયું છે. આવી રીતે જ દક્ષિણ ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં અડધાથી પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો. ગુજરાતના કુલ 104 તાલુકાઓમાં હળવો-ભારે વરસાદ આજના દિવસમાં વરસ્યો છે.

અમદાવાદમાં હળવો વરસાદ વરસ્યો

વેસ્ટર્ન ડિસ્ટબર્નસ અને લો પ્રેસર સિસ્ટમની અસરના પગલે અમદાવાદના વાતાવરણમાં ગુરૂવારે પલટો આવતા બપોરના સમયે કાળા ડીબાંગ વાદળો સાથે શહેરના અનેક વિસ્તારમા હળવો વરસાદ વરસ્યો હતો.વાતાવરણ જોતા ભારે વરસાદ પડશે એ આશા ઠગારી નિવડી હતી.ઉસ્માનપુરા ઉપરાંત નવા વાડજ, ચાંદખેડા ઉપરાંત  ગોતા, ચાંદલોડીયા, જોધપુર, સરખેજ અને મકતમપુરા વિસ્તારમાં થોડી મિનીટ હળવો વરસાદ પડયા પછી બંધ થઈ ગયો હતો. 

સવારના 6થી રાતના 8 કલાક સુધીમાં શહેરમા સરેરાશ 0.15 મિલીમીટર વરસાદ થતા મોસમનો કુલ 42.52 ઈંચ વરસાદ થયો હતો.વાસણા બેરેજનુ લેવલ 134.25 ફુટ નોંધાયુ હતુ. નર્મદા કેનાલમાંથી 7,021 તથા સંત સરોવરમાંથી 5,186 કયુસેક પાણીનો ઈનફલો નોંધાયો હતો.નદીમાં 12,061 તથા કેનાલમાં 155 કયૂસેક પાણીનો આઉટફલો નોંધાયો હતો.બેરેજના ચાર ગેટ 2થી 3.5 ફુટ સુધી ખોલવામા આવ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION
GUJARAT

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

September 29, 2026
Next Post
અમદાવાદમાં ચોંકાવનારી ઘટના, અકસ્માત બાદ યુવકે કારના સનરુફમાંથી નીકળી છરી બતાવી, લોકોએ માર્યા પથ્થર |…

અમદાવાદમાં ચોંકાવનારી ઘટના, અકસ્માત બાદ યુવકે કારના સનરુફમાંથી નીકળી છરી બતાવી, લોકોએ માર્યા પથ્થર |...

અમદાવાદમાં પિતરાઈ ભાઈએ બહેનના રૂ.1.75 કરોડ ચાઉં કરી લીધા, ત્રણ વિરૂદ્ધ છેતરપિંડીની ફરિયાદ | cousin a…

અમદાવાદમાં પિતરાઈ ભાઈએ બહેનના રૂ.1.75 કરોડ ચાઉં કરી લીધા, ત્રણ વિરૂદ્ધ છેતરપિંડીની ફરિયાદ | cousin a...

ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનના F-16 અને JF-17 ફાઈટર જેટ તોડી પડાયા હતા: વાયુસેના ચીફનો ખુલાસો | d…

ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનના F-16 અને JF-17 ફાઈટર જેટ તોડી પડાયા હતા: વાયુસેના ચીફનો ખુલાસો | d...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોનાના વાયદામાં રૂ.1949 અને ચાંદીમાં રૂ.5341ના ઉછાળા સાથે વિક્રમી ટોચે

સોનાના વાયદામાં રૂ.1949 અને ચાંદીમાં રૂ.5341ના ઉછાળા સાથે વિક્રમી ટોચે

9 months ago
ગીર સોમનાથના જંગલમાં મધ પાડવા જવું ભારે પડ્યું, સિંહણે જીવલેણ હુમલો કરતા યુવકને હોસ્પિટલ ખસેડાયો | L…

ગીર સોમનાથના જંગલમાં મધ પાડવા જવું ભારે પડ્યું, સિંહણે જીવલેણ હુમલો કરતા યુવકને હોસ્પિટલ ખસેડાયો | L…

7 months ago
‘રશિયાના ઓઈલથી કોઈ કમાણી નથી કરી, નિયમોનું પાલન કર્યું’, વ્હાઈટ હાઉસના આરોપો પર ભારતનો જવાબ | Puri S…

‘રશિયાના ઓઈલથી કોઈ કમાણી નથી કરી, નિયમોનું પાલન કર્યું’, વ્હાઈટ હાઉસના આરોપો પર ભારતનો જવાબ | Puri S…

1 year ago
ચાંદલોડિયામાં શોરૂમમાં ખરીદીના બહાને ત્રણ મહિલાઓએ ચાલાકીથી કરી ચોરી, CCTV ફૂટેજથી થયો પર્દાફાશ | cha…

ચાંદલોડિયામાં શોરૂમમાં ખરીદીના બહાને ત્રણ મહિલાઓએ ચાલાકીથી કરી ચોરી, CCTV ફૂટેજથી થયો પર્દાફાશ | cha…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News