gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરત પાલિકા સંચાલિત શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં શિક્ષકોની ઘટ મુદ્દે વિપક્ષ અને શાસકો સામ-સામે આવ્ય…

G METRO NEWS by G METRO NEWS
October 3, 2025
in GUJARAT
0 0
0
સુરત પાલિકા સંચાલિત શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં શિક્ષકોની ઘટ મુદ્દે વિપક્ષ અને શાસકો સામ-સામે આવ્ય…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Education Committee : સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં આગામી 2036 ના ઓલિમ્પિક લઈને આયોજન થઈ રહ્યું છે અને તેના ભાગરૂપે શાળામાં ઓલિમ્પિકમાં રમાઈ છે તેવી આધુનિક રમતો માટે આયોજન થઈ રહ્યું છે. જોકે, સ્થિતિ એવી છે કે સમિતિની 400 થી વધુ શાળા છે અને ખેલ શિક્ષકની સંખ્યા માત્ર 50 જ છે. આ મુદ્દે આજે સામાન્ય સભામાં વિપક્ષે, શિક્ષકો સાથે ખેલ શિક્ષક, ચિત્ર શિક્ષક અને સંગીત શિક્ષકોની ભરતી કરવા જણાવ્યું હતું તો શાસકોએ દિવાળી બાદ ભરતી થઈ જશે તેવો દાવો કર્યો હતો. 

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આજે સભા મળી હતી. જેમાં શિક્ષણ સમિતિની શાળામાં 2036 ના ઓલિમ્પિકને ધ્યાને રાખીને આંતરરાષ્ટ્રીય રમત રમાડવા માટે આયોજન કરાયું હોવાની વાત કરવામાં આવી હતી. વિપક્ષી સભ્યએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, આંતરરાષ્ટ્રીય રમત ઘણી સારી વાત છે પંરતુ સમિતિની શાળામાં રમત ગમત માટે બાળકોને પ્રશિક્ષણ આપે તેવા શિક્ષકો જ નથી. જેની સામે શાસક પક્ષના સભ્યોએ વિરોધ કર્યો હતો અને શિક્ષકો છે તેવી વાત કરી હતી કેટલા શિક્ષકો છે તેવું પુછતાં કહ્યું કે 50 શિક્ષકો છે વિપક્ષે કહ્યું 400 શાળામાં 50 રમત ગમતના શિક્ષકો છે તો કઈ રીતે તાલીમ અપાશે. આ મુદ્દે શાસક-વિપક્ષ વચ્ચે ભારે તડાફડી થઈ હતી. 

વિપક્ષના સભ્યએ કહ્યું હતું, છેલ્લા ઘણા વર્ષોથી શાળાઓમાં શિક્ષકોની ખોટને લઈને સતત રજૂઆત કરવામાં આવી છે, પરંતુ સત્તાધીશો માત્ર આશ્વાસન આપતા રહ્યા છે. સમિતિની શાળામાં ખેલ શિક્ષક ઉપરાંત ચિત્રકલા અને સંગીત જેવા વિષયો માટે પણ શિક્ષકોની સંખ્યા અત્યંત ઓછી છે. તેથી, તાત્કાલિક ખેલ, ચિત્ર અને સંગીત શિક્ષકોની નવી ભરતી કરવી જોઈએ તેવી માંગણી કરવામાં આવી.

 શાસક પક્ષના સભ્યોએ કહ્યું હતું કે હાલ શિક્ષકોની ભરતીની પ્રક્રિયા માટે આયોજન થઈ હ્યું છે અને દિવાળી બાદ ખેલ શિક્ષકોની પણ ભરતી કરી દેવામાં આવશે. આમ શિક્ષકો ઉપરાંત શિક્ષકોને સોંપવામાં આવતી બિન શૈક્ષણિક પ્રવૃત્તિ ભારણ અંગેનો મુદ્દો સામાન્ય સભામાં હોટ ટોપિક બન્યો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
જીવનરક્ષક કે જીવલેણ? ડેક્સ્ટ્રોમેથોર્ફન કફ સિરપના કારણે રાજસ્થાન-મધ્ય પ્રદેશમાં 11 માસુમના મોત! | Li…

જીવનરક્ષક કે જીવલેણ? ડેક્સ્ટ્રોમેથોર્ફન કફ સિરપના કારણે રાજસ્થાન-મધ્ય પ્રદેશમાં 11 માસુમના મોત! | Li...

MSUમાં ફાઈન આર્ટસની વિદ્યાર્થિનીના મોત બાદ વિદ્યાર્થીઓની સુરક્ષા માટે SOP તૈયાર થશે | SOP to be prep…

MSUમાં ફાઈન આર્ટસની વિદ્યાર્થિનીના મોત બાદ વિદ્યાર્થીઓની સુરક્ષા માટે SOP તૈયાર થશે | SOP to be prep...

બાવળામાં ગેસ સિલિન્ડરમાં પ્રચંડ બ્લાસ્ટ, બેની હાલત ગંભીર, ત્રણ મકાનોની દિવાલો ધરાશાયી | bavla gas cy…

બાવળામાં ગેસ સિલિન્ડરમાં પ્રચંડ બ્લાસ્ટ, બેની હાલત ગંભીર, ત્રણ મકાનોની દિવાલો ધરાશાયી | bavla gas cy...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહીસાગર અને ગળતી નદીના સંગમ સ્થાને પર્યટકો ઉમટયા | Tourists flock to the confluence of the Mahisagar…

મહીસાગર અને ગળતી નદીના સંગમ સ્થાને પર્યટકો ઉમટયા | Tourists flock to the confluence of the Mahisagar…

11 months ago
સંસદમાં ફરી ઘમસાણ: ખડગેએ પૂછ્યું ‘શું અમે આતંકવાદી છીએ?’, નડ્ડાનો જવાબ- મારી પાસેથી ટ્યુશન લઈ લો | c…

સંસદમાં ફરી ઘમસાણ: ખડગેએ પૂછ્યું ‘શું અમે આતંકવાદી છીએ?’, નડ્ડાનો જવાબ- મારી પાસેથી ટ્યુશન લઈ લો | c…

1 year ago
બંગાળમાં ત્રિશંકુ : આસામમાં ભગવો, કેરળમાં પરિવર્તન | Trishankhu in Bengal: Saffron in Assam change i…

બંગાળમાં ત્રિશંકુ : આસામમાં ભગવો, કેરળમાં પરિવર્તન | Trishankhu in Bengal: Saffron in Assam change i…

5 months ago
અમરેલી: ધારી-બગસરા રોડ પર બાઈક અને મોપેડ વચ્ચે સામસામે ભયાનક ટક્કર, બેના મોત, ત્રણ ઈજાગ્રસ્ત | Amrel…

અમરેલી: ધારી-બગસરા રોડ પર બાઈક અને મોપેડ વચ્ચે સામસામે ભયાનક ટક્કર, બેના મોત, ત્રણ ઈજાગ્રસ્ત | Amrel…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News