gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહીસાગર અને ગળતી નદીના સંગમ સ્થાને પર્યટકો ઉમટયા | Tourists flock to the confluence of the Mahisagar…

G METRO NEWS by G METRO NEWS
November 10, 2025
in GUJARAT
0 0
0
મહીસાગર અને ગળતી નદીના સંગમ સ્થાને પર્યટકો ઉમટયા | Tourists flock to the confluence of the Mahisagar…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– અંબાવ ચોકડી- રેલવે ફાટકે પોલીસ ગોઠવાઈ

– બે રજા હોવાથી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓનું ગળતેશ્વર મહાદેવના દર્શન કરી પાવાગઢ તરફ પ્રયાણ

ઠાસરા : ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકામાં આવેલા ઐતિહાસિક ગળતેશ્વર મહાદેવના દર્શનાર્થે અને મહીસાગર નદીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટયા હતા.  સરકારી કચેરીઓમાં બીજા શનિવાર અને રવિવારની બે રજાઓનો લાભ લોકો સહેલગાહે નીકળ્યા હતા. મહીસાગર અને ગળતી નદીના સંગમ સ્થાને સ્નાનનો લહાવો લેવા અને ગળતેશ્વર મહાદેવના દર્શન કરવા હજારોની સંખ્યામાં પર્યટકો ઉમટયા હતા. ગળતેશ્વરથી પાવાગઢ જવા- આવવા માટેનો ટૂંકો રસ્તો હોવાથી યાત્રિકો ગળતેશ્વર દર્શન કરી નદીમાં સ્નાનનો લ્હાવો લઈ પાવાગઢ તરફ જતા નજરે પડયા હતા. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સેવાલિયા પોલીસ અને સરનાળ ગ્રામ પંચાયતના સહકારથી બંદોબસ્ત ગોઠવાયો હતો. અંબાવથી ગળતેશ્વર અને અંબાવ ચોકડી રેલવે ફાટક સુધી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકાયો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: માણેકચોકમાં જ્વેલર્સની નજર ચૂકવી ઘરેણાં ચોરનાર મહિલા ઝડપાઈ, ચોરી પાછળનું કારણ જાણી પોલીસ પણ…
GUJARAT

May 15, 2026
અમદાવાદ: ચાંદખેડામાં અમરેલીના DySPનું મકાન પચાવી પાડનાર ત્રણ મહિલાઓ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ | L…

સુરત મનપાની ભરતીમાં 2700 જગ્યા માટે 2.39 લાખ ફોર્મ ભરાયા, પાલિકાને ફી પેટે રૂ.10 કરોડની કમાણી! | Sur…

Next Post
ચોટીલાના મોટી મોલડીમાં ગેરકાયદે ખનીજ ખોદકામ ઝડપાયું : 1 કરોડનો મુદ્દામાલ જપ્ત | Illegal mineral mini…

ચોટીલાના મોટી મોલડીમાં ગેરકાયદે ખનીજ ખોદકામ ઝડપાયું : 1 કરોડનો મુદ્દામાલ જપ્ત | Illegal mineral mini...

કામરેજના શખ્સને ચેક રિટર્નના બે કેસમાં એક-એક વર્ષની સજા | Comrade man sentenced to one year each in …

કામરેજના શખ્સને ચેક રિટર્નના બે કેસમાં એક-એક વર્ષની સજા | Comrade man sentenced to one year each in ...

બેફામ સ્પીડથી કાર ચલાવનાર મહિલાએ માતા-પુત્રીને ફંગોળ્યા, પુત્રીનું મોત | Woman driving at high speed…

બેફામ સ્પીડથી કાર ચલાવનાર મહિલાએ માતા-પુત્રીને ફંગોળ્યા, પુત્રીનું મોત | Woman driving at high speed...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શાંતિવાળી જગ્યાએ ફરવા જવું છે? તો આ પાંચ શહેરોમાં પહોંચી જાઓ, મળશે પરમ આનંદ | Top 5 Cities That Help…

10 months ago
ખોડીયાર નગર અને સનફાર્મા રોડ ખાતે ગેરકાયદે દબાણો દૂર કરાયા | Illegal encroachments removed at Khodiy…

3 months ago
વડોદરામાં પ્રધાનમંત્રી આવાસના ડ્રો મુદ્દે અરજદારોનો ભારે હોબાળો | Huge uproar among applicants over …

5 months ago
રોલ – કેમેરા – એક્શન”: સાહિત્ય સરિતા ૨૦૨૬માં સિનેમાનો સર્જનાત્મક મહોત્સવ

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News