gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

MSUમાં ફાઈન આર્ટસની વિદ્યાર્થિનીના મોત બાદ વિદ્યાર્થીઓની સુરક્ષા માટે SOP તૈયાર થશે | SOP to be prep…

G METRO NEWS by G METRO NEWS
October 3, 2025
in GUJARAT
0 0
0
MSUમાં ફાઈન આર્ટસની વિદ્યાર્થિનીના મોત બાદ વિદ્યાર્થીઓની સુરક્ષા માટે SOP તૈયાર થશે | SOP to be prep…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara M S University : એમ.એસ.યુનિવર્સિટીની ફાઈન આર્ટસ ફેકલ્ટીમાં પેઈન્ટિંગની વિદ્યાર્થિનીનું ક્લાસરૂમમાં કરંટ લાગવાથી મોત થયા બાદ યુનિવર્સિટી સત્તાધીશો સફાળા જાગ્યા છે. કેમ્પસમાં અભ્યાસ કરતા 50000 જેટલા વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક હાઈ પાવર કમિટિ બનાવવામાં આવી છે.

 આ કમિટિના કન્વીનર તરીકે સોશ્યલ વર્ક ફેકલ્ટીના પૂર્વ ડીન અને કંટ્રોલર ઓફ એક્ઝામ પ્રો.ભાવના મહેતાની નિમણૂક કરાઈ છે. તેની સાથે કમિટિમાં  હોમસાયન્સ, સાયન્સ, પરફોર્મિંગ આર્ટસ, કોમર્સ, લો ફેકલ્ટીના પાંચ ડીન, આર્ટસ ફેકલ્ટીના પ્રોફેસર હિતેશ રાવિયા, રજિસ્ટ્રાર ડો.ચૂડાસમા અને જોઈન્ટ રજિસ્ટ્રાર મયંક વ્યાસનો સમાવેશ કરાયો છે.

 આ કમિટિ દ્વારા સાત દિવસની અંદર વિદ્યાર્થીઓની ક્લાસરુમની અંદર તેમજ ક્લાસરૂમની બહાર સુરક્ષા માટે એક એસઓપી( સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) તૈયાર કરવામાં આવશે અને યુનિવર્સિટીની તમામ ફેકલ્ટીઓમાં તેનો અમલ કરાશે. આ એસઓપીમાં કેમ્પસમાં કાર્યરત સિક્યુરિટીનો પણ સમાવેશ થશે. કન્વીનર પ્રો.ભાવના મહેતાએ કહ્યું હતું કે, એસઓપી તૈયાર કરવાની સાથે સાથે વિદ્યાર્થિનીના મોતની ચાલી રહેલી પોલીસ તપાસના તારણોને પણ ધ્યાનમાં લેવામાં આવશે. વિદ્યાર્થીઓની સુરક્ષા યુનિવર્સિટીની પ્રાથમિક જવાબદારી છે અને તેમાં ઢીલાશ નહીં રખાય.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…
GUJARAT

July 1, 2026
Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate

જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …

Next Post
બાવળામાં ગેસ સિલિન્ડરમાં પ્રચંડ બ્લાસ્ટ, બેની હાલત ગંભીર, ત્રણ મકાનોની દિવાલો ધરાશાયી | bavla gas cy…

બાવળામાં ગેસ સિલિન્ડરમાં પ્રચંડ બ્લાસ્ટ, બેની હાલત ગંભીર, ત્રણ મકાનોની દિવાલો ધરાશાયી | bavla gas cy...

સુરતના ડિંડોલીમાં માલગાડી ઊથલાવવાનો પ્રયાસ, રેલવે ટ્રેક પર કોઈએ લોખંડની ચેનલ મૂકી | Goods Train Dera…

સુરતના ડિંડોલીમાં માલગાડી ઊથલાવવાનો પ્રયાસ, રેલવે ટ્રેક પર કોઈએ લોખંડની ચેનલ મૂકી | Goods Train Dera...

राजस्थान क्षत्रिय राजपूत समाज सूरत के अध्यक्ष बने शेखावत और सचिव बने चुण्डावत

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કલોલના પાનસર પાસે બાઇક ઝાડ સાથે ટકરાતાં એકનું મોત | One killed as bike hits tree near Pansar Kalol

4 months ago
ધારી પત્રકાર સંઘ દ્વારા વ્યાજબી માંગ – ધારાસભ્ય જે.વી કાકડીયા

3 weeks ago
નગરામા ગામ પાસે કંપનીનો વેસ્ટ દૂર નહીં કરાતા લોકોનો હોબાળો | People protest as company waste is not …

10 months ago
હોડી હોનારતના આરોપી પરેશ શાહ ફરી વિવાદમાં: શરતી જામીનની શરતોનો ભંગ: રાજસ્થાન ફરવા જઈ આવ્યા | harani …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News