gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બાવળામાં ગેસ સિલિન્ડરમાં પ્રચંડ બ્લાસ્ટ, બેની હાલત ગંભીર, ત્રણ મકાનોની દિવાલો ધરાશાયી | bavla gas cy…

G METRO NEWS by G METRO NEWS
October 3, 2025
in GUJARAT
0 0
0
બાવળામાં ગેસ સિલિન્ડરમાં પ્રચંડ બ્લાસ્ટ, બેની હાલત ગંભીર, ત્રણ મકાનોની દિવાલો ધરાશાયી | bavla gas cy…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gas Cylinder Blast in Bavla: અમદાવાદ જિલ્લાના બાવળામાં આજે એક ગંભીર ઘટના બની છે. બાવળાના આબા તળાવ પાસે આવેલા ભરવાડ વાસ વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં અચાનક ગેસ સિલિન્ડર ફાટતાં પ્રચંડ ધડાકો થયો હતો. આ દુર્ઘટનામાં ઘરમાં હાજર બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે, જ્યારે એકને ગંભીર હાલતમાં તાત્કાલિક અમદાવાદ ખસેડવામાં આવ્યો છે.

પ્રાથમિક માહિતી મુજબ જે સમયે આ દુર્ઘટના બની તે સમયે પરિવારના સભ્યો ઘરમાં જમવાનું બનાવી રહ્યા હતા. સિલિન્ડર ફાટવાના કારણે આસપાસના કુલ ત્રણ મકાનોની દિવાલો તૂટી પડી હતી, જેના પરથી વિસ્ફોટની તીવ્રતાનો અંદાજ લગાવી શકાય છે.

ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે પહેલા બાવળાની સ્થાનિક હોસ્પિટલ અને ત્યારબાદ વધુ ગંભીર હાલત હોવાના કારણે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

ઘટનાની જાણ થતા જ બાવળા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ શરૂ કરી છે. સિલિન્ડર ફાટવાના ચોક્કસ કારણો અને અન્ય પાસાઓ જાણવા માટે પોલીસ દ્વારા હવે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ની મદદ લેવામાં આવશે. સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પત્રકાર એકતા પરિષદ બનાસકાંઠા જિલ્લા ના હોદ્દેદારો ની મિટિંગ પાલનપુર કાર્યાલયે મળી..
GUJARAT

March 30, 2026
જામનગરમાં વ્હોરાના હજીરા પાસે ભરાતી ગુજરી બજારમાં બે રેકડી ધારકોના પરિવારો વચ્ચે રેકડી રાખવાના પ્રશ્…

અમરેલી: બાબરાના કોટડા પીઠા ગામે ગૌચરની જમીન મામલે બે પક્ષ વચ્ચે મારામારી, ઈજાગ્રસ્ત વૃદ્ધનું સારવાર …

Next Post
સુરતના ડિંડોલીમાં માલગાડી ઊથલાવવાનો પ્રયાસ, રેલવે ટ્રેક પર કોઈએ લોખંડની ચેનલ મૂકી | Goods Train Dera…

સુરતના ડિંડોલીમાં માલગાડી ઊથલાવવાનો પ્રયાસ, રેલવે ટ્રેક પર કોઈએ લોખંડની ચેનલ મૂકી | Goods Train Dera...

राजस्थान क्षत्रिय राजपूत समाज सूरत के अध्यक्ष बने शेखावत और सचिव बने चुण्डावत

ઇન્સ્ટા પર મિત્રતા ભારે પડી! વિધર્મીએ સુરતની યુવતીને બિભત્સ ફોટા વાઈરલ કરવાની ધમકી આપી 66 હજાર રૂપિય…

ઇન્સ્ટા પર મિત્રતા ભારે પડી! વિધર્મીએ સુરતની યુવતીને બિભત્સ ફોટા વાઈરલ કરવાની ધમકી આપી 66 હજાર રૂપિય...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સરહદે કેમેરા લગાવી રહેલા ભારતીય જવાનો પર પાક.નો બેફામ ગોળીબાર | Pakistan opens indiscriminate fire o…

2 months ago
ગરીબો માટે બનેલી યોજનામાં મળતિયાઓને લાભઃ 1 કરોડ શ્રમિકો ચોપડે નોંધાયા પણ કામ ફક્ત 13 લાખને જ મળ્યું …

8 months ago
ચાંદીમાં મોટી ઉથલપાથલ, અઢી લાખને સ્પર્શ્યા બાદ એકઝાટકે રૂ.21000થી વધુનો કડાકો | Big upheaval in silv…

3 months ago
ગિફ્ટ સિટીમાં વિઝિટર્સને દારૂ પીવાની છૂટ, પરંતુ નિયમો જાણી લોઃ લઘુતમ ઉંમર 21 વર્ષ | Gandhinagar Gift…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News