gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં ગુરુદ્વારા ચોકડી નજીક બે બાઈક સામસામે ટકરાતાં એક દંપત્તિ ઘાયલ | A couple was injured when …

G METRO NEWS by G METRO NEWS
July 27, 2025
in GUJARAT
0 0
0
જામનગરમાં ગુરુદ્વારા ચોકડી નજીક બે બાઈક સામસામે ટકરાતાં એક દંપત્તિ ઘાયલ | A couple was injured when …
1
VIEWS
Share on FacebookShare on Twitter

જામનગરમાં ગુરુદ્વારા ચોકડી નજીક બે મોટરસાયકલ સામસામે અથડાઈ પડ્યા હતા. જે અકસ્માતમાં એક બાઈક માં જઈ રહેલા દંપત્તિને નાની મોટી ઈજા થવાથી હોસ્પિટલમાં સારવાર અપાઇ છે, જ્યારે અન્ય બાઇક ચાલક સામે ફરિયાદ નોંધાવાઈ છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં નાગનાથ ગેઇટ નજીક મહેશ્વરી નગર વિસ્તારમાં રહેતા હિતેશભાઈ હિરજીભાઈ ચાવડા (37) જેઓ ગઈકાલે સવારે 9:30 વાગ્યાના અરસામાં પોતાના પત્ની નિમુબેન (ઉંમર વર્ષ 35)ને બાઇકમાં પાછળ બેસાડીને ગુરુદ્વારા ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હતા. જે સમયે સામેથી પુરપાટ ઝડપે આવી રહેલા જીજે 10 ડી.એચ. 2903  નંબરના બાઈકના ચાલકે ઠોકરે ચડાવતાં બાઈક સવાર યુવાન અને તેના પત્ની નિમુબેન બંનેને નાની મોટી ઈજા થઈ હોવાથી સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા છે જયારે બાઈક ચાલક સામે સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…
GUJARAT

October 5, 2026
છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Next Post
જામનગરની નગર પ્રાથમિક શિક્ષણે સમિતિ હસ્તકની શાળા નંબર 29ના ત્રણ શિક્ષકોની શિક્ષાત્મક બદલી કરાઇ : લડત…

જામનગરની નગર પ્રાથમિક શિક્ષણે સમિતિ હસ્તકની શાળા નંબર 29ના ત્રણ શિક્ષકોની શિક્ષાત્મક બદલી કરાઇ : લડત...

અમદાવાદના દસક્રોઇની મેઘરાજાએ દશા બગાડી: 6 કલાકમાં 9 ઇંચ વરસાદ ખાબકતાં જળ ‘કરફ્યુ’ | gujarat heavy mo…

અમદાવાદના દસક્રોઇની મેઘરાજાએ દશા બગાડી: 6 કલાકમાં 9 ઇંચ વરસાદ ખાબકતાં જળ 'કરફ્યુ' | gujarat heavy mo...

6 એવી વસ્તુઓ જે તમે દરરોજ ખાઓ છો પણ તે ભારતીય નહીં વિદેશી છે, નામ જાણી ચોંકી જશો | popular indian foods with foreign connections

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પેટલાદના કણિયા પાસે બે બાઈક વચ્ચે અકસ્માતમાં એકનું મોત | One killed in accident between two bikes ne…

12 months ago
સાયલા-ચોટીલા હાઈવે પર આઈશર-બાઈક વચ્ચે ટક્કર, 8 વર્ષના માસૂમનું મોત, 3 ઈજાગ્રસ્ત | Accident on Sayla …

6 months ago
જામનગરમાં ગુરુદ્વારા પાસેથી ડબલ સવારી બાઈકમાં જઈ રહેલા બે યુવાનો પર જૂની અદાવત ના મન દુઃખમાં હુમલો: …

11 months ago
રાજ્યના 24 મામલતદાર અને 23 તાલુકા વિકાસ અધિકારીની ઈન-સીટુ બઢતી, જુઓ યાદી | gujarat mamlatdar in situ…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News