gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાયલી ગામે નવી બંધાતી સાઇટ પર જુગાર રમતા બિલ્ડર સહિત ૧૨ ઝડપાયા | 12 people including a builder were …

G METRO NEWS by G METRO NEWS
October 4, 2025
in GUJARAT
0 0
0
ભાયલી ગામે નવી બંધાતી સાઇટ પર જુગાર રમતા બિલ્ડર સહિત ૧૨ ઝડપાયા | 12 people including a builder were …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,ભાયલી ગામે નવી બંધાતી સાઇટની ઓફિસમાં જુગાર રમતા બિલ્ડર અને તેના ૧૧ મિત્રો પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા. પોલીસે જુગારીઓ પાસેથી રોકડા અને ૧૨ મોબાઇલ ફોન સહિત  ૩.૩૦ લાખ રૃપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.

તાલુકા પોલીસને માહિતી મળી હતી કે, ભાયલી ગામ નવરચના યુનિવર્સિટી પાસે આવેલ કિશન એલ્ટિસ સાઇટની ઓફિસમાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. જેથી, પોલીસે ઉપરોક્ત સ્થળે રેડ કરતા ૧૨ જુગારીઓ ઝડપાઇ ગયા હતા. જેમાં (૧)  અલ્પેશ ગોરધનભાઇ નારીયા (રહે. સેવાસી ગામ, કિશન એક્ઝોટિકા) (૨) વિશાલ મોહનભાઇ  પટેલ (રહે. કિશન ફ્લેટ, શ્રીનગર સોસાયટી, અકોટા) (૩) સંજય જમનાદાસ પટેલ (રહે. કિશન પેરેડાઇઝ, ઉર્મિ સોસાયટી પાસે, અકોટા) (૪) મેહુલ જેન્તિભાઇ ઝીંઝુવાડિયા (રહે. ભાયલી, કેશવ સિલ્વોલ વસંત વિહાર) (૫) કુંજન ભરતભાઇ કાલરીયા (રહે. સેવાસી, વેસ્ટર્ન હાઇટ્સ, પ્રિયા ટોકિઝ પાસે) (૬) ભાવેશ મનસુખભાઇ પટેલ (રહે. સિલ્પન બિલ્સ, ભાયલી) (૭) વિપુલ જયભાઇ પટેલ (રહે. રાજનગર સોસાયટી, અકોટા) (૮) સંદિપ કેશવલાલ  પટેલ (રહે. શ્યામલ સોસાયટી, નિલાંબર સર્કલ પાસે, વાસણા) (૯) પીયૂષકુમાર મનસુખલાલ નાદપરા (રહે. નોટિલ્સ એપા, સબરી સ્કૂલ પાછળ, વાસણા) (૧૦) પીયૂષ અશ્વિનભાઇ વાચાણી (રહે. અર્પણ ફ્લેટ, દીવાળીપુરા) (૧૧) નયન ભીમજીભાઇ લિમ્બાચીયા (રહે. એવરેસ્ટ એક્સપીરીયા,ભાયલી) તથા (૧૨) વિમલ મગનભાઇ પટેલ (રહે. શ્યામલ હાર્મનિ, નિલાંબર સર્કલ પાસે, વાસણા) નો સમાવેશ થાય છે. પોલીસે જણાવ્યું હતું કે, જુગાર રમતા પકડાયેલા બિલ્ડર સંજય  પટેલની ભાયલી ગામે નવી બંધાતી કિશન એલ્ટિસ નામની સાઇટની ઓફિસમાં જ જુગાર રમાતો હતો. બિલ્ડર સંજય પટેલ અને તેના ગુ્રપના મિત્રો જુગાર રમવા બેઠા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરના વોર્ડ નં. 4માં ભાજપને ઝટકો : ટિકિટ કપાતાં બે પૂર્વ કોર્પોરેટરો બસપામાં જોડાયા, ચૂંટણી લડશે …
GUJARAT

જામનગરના વોર્ડ નં. 4માં ભાજપને ઝટકો : ટિકિટ કપાતાં બે પૂર્વ કોર્પોરેટરો બસપામાં જોડાયા, ચૂંટણી લડશે …

April 11, 2026
જામનગર મહાનગરપાલિકા ચૂંટણી માટે ભાજપ દ્વારા ગઈકાલે 16 વોર્ડના 64 ઉમેદવારોની યાદી જાહેર કરતા રાજકીય ભ…
GUJARAT

જામનગર મહાનગરપાલિકા ચૂંટણી માટે ભાજપ દ્વારા ગઈકાલે 16 વોર્ડના 64 ઉમેદવારોની યાદી જાહેર કરતા રાજકીય ભ…

April 11, 2026
અમદાવાદ: ધોળકા શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશ મકવાણાનું રાજીનામું, ભાજપ સાથે સાઠગાંઠ ધરાવતા લોકોને ટિકિટ…
GUJARAT

અમદાવાદ: ધોળકા શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશ મકવાણાનું રાજીનામું, ભાજપ સાથે સાઠગાંઠ ધરાવતા લોકોને ટિકિટ…

April 11, 2026
Next Post
સ્કૂલ વાન ચાલકો સામે ઝૂંબેશ શરૃ કરવામાં આવશે | Campaign to be launched against school van drivers

સ્કૂલ વાન ચાલકો સામે ઝૂંબેશ શરૃ કરવામાં આવશે | Campaign to be launched against school van drivers

દાહોદમાં કરોડોની વીજ ચોરીનું કૌભાંડ, 15000 મીટરોની તપાસ, 700 મીટરો જપ્ત | scandal of electricity the…

દાહોદમાં કરોડોની વીજ ચોરીનું કૌભાંડ, 15000 મીટરોની તપાસ, 700 મીટરો જપ્ત | scandal of electricity the...

ફતેગંજની હોટલમાં ઇવેન્ટ યોજી દુબઇના પેકેજના નામે દંપતી સાથે ઠગાઇ કરનાર પેરેડાઇઝ ક્લબને તાળાં | Parad…

ફતેગંજની હોટલમાં ઇવેન્ટ યોજી દુબઇના પેકેજના નામે દંપતી સાથે ઠગાઇ કરનાર પેરેડાઇઝ ક્લબને તાળાં | Parad...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટ્રેનમાં મુસાફરોને બેહોશ કરીને કિંમતી મુદ્દામાલની ચોરી કરતો શખ્સ ઝડપાયો | ahmedabad railway police n…

ટ્રેનમાં મુસાફરોને બેહોશ કરીને કિંમતી મુદ્દામાલની ચોરી કરતો શખ્સ ઝડપાયો | ahmedabad railway police n…

3 weeks ago

લગ્ન પહેલા પાર્ટનર વિશે જાણો 7 મહત્ત્વની વાત, નહીં તો આખી જિંદગી સંબંધ નિભાવવો ભારે પડી શકે છે! | things you should know before marrying someone relationship tips

5 months ago
વડોદરાના દીવા ઝગમગશે કાશીના ઘાટ પર: ડભોઈની મહિલાઓએ ગૌ-છાણમાંથી બનાવ્યા 3 લાખ દીવા | Women in Dabhoi …

વડોદરાના દીવા ઝગમગશે કાશીના ઘાટ પર: ડભોઈની મહિલાઓએ ગૌ-છાણમાંથી બનાવ્યા 3 લાખ દીવા | Women in Dabhoi …

6 months ago
વડોદરા ભાજપના નેતાનું પોતાના ફાર્મહાઉસમાં બે રાઉન્ડ ફાયરિંગ | BJP leadet firing in farm house one in…

વડોદરા ભાજપના નેતાનું પોતાના ફાર્મહાઉસમાં બે રાઉન્ડ ફાયરિંગ | BJP leadet firing in farm house one in…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News