gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દાહોદમાં કરોડોની વીજ ચોરીનું કૌભાંડ, 15000 મીટરોની તપાસ, 700 મીટરો જપ્ત | scandal of electricity the…

G METRO NEWS by G METRO NEWS
October 4, 2025
in GUJARAT
0 0
0
દાહોદમાં કરોડોની વીજ ચોરીનું કૌભાંડ, 15000 મીટરોની તપાસ, 700 મીટરો જપ્ત | scandal of electricity the…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ દાહોદ શહેર સહિતના જિલ્લામાં વીજ મીટર સાથે ચેડા કરીને કરોડો રુપિયાની વીજ ચોરી કરવાનું કૌભાંડ સામે આવ્યું છે.મધ્ય ગુજરાત વીજ કંપનીના દાહોદ ડિવિઝનમાં ફરજ બજાવતા એક અધિકારીને નનામો ફોન કરનાર વ્યક્તિએ જાણકારી આપી હતી કે, દાહોદ અને તેની આસપાસના વિસ્તારમાં ૫૦૦૦ જેટલા વીજ મીટરો સાથે છેડછાડ કરવામાં આવી છે.

એ પછી વીજ કંપનીની ૧૦ જેટલી ટીમોએ છેલ્લા એક મહિના કરતા વધારે સમયથી ચેકિંગ શરુ કરીને ૧૫૦૦૦ જેટલા વીજ જોડાણોની ચકાસણી કરી છે.જેમાં ૭૦૦થી વધારે શંકાસ્પદ વીજ મીટરો જપ્ત કરવામાં આવ્યા છે.આ પૈકી  અત્યાર સુધીમાં ૨૫૪ મીટરોની વીજ લેબોરેટરીમાં તપાસ કરાઈ છે અને તેમાં પૈકી ૨૨૨ જેટલા મીટરોમાં ચેડા કરાયા હોવાનું પૂરવાર થયું છે.આ પૈકી ૯૦ જોડાણોમાં ૧.૩૯ કરોડ રુપિયાની વીજ ચોરી કરાઈ છે.હજી ગણતરી ચાલી રહી છે અને બાકીના મીટરોની ચકાસણી પણ બાકી છે.આમ વીજ ચોરીની રકમ કરોડો રુપિયામાં થવાની શકયતા છે.વીજ ચોરી માટે મીટરો સાથે છેડછાડ કરી આપતી આખી ગેંગ સક્રિય છે તેવું સૂત્રોનું કહેવું છે અને તેમાં સાગર નામના વીજ કંપનીના જ નિવૃત્ત લાઈનમેન પણ સંડોવાયો હોવાનું કહેવાઈ રહ્યું છે.વીજ કંપનીની ઓફિસોમાં ફરજ બજાવતા અન્ય કર્મચારીઓની પણ પૂછપરછ થઈ રહી છે.

લોકોએ મીટરો પૂર્વવત કરવા પણ પૈસા આપ્યા 

મીટરમાં ચેડા કરવાનો ભાવ ૧૦૦૦૦ થી ૧૫૦૦૦ રુપિયા 

ડોકટર, વેપારી, કાઉન્સિલરોના મીટરો પણ શંકાના દાયરામાં વીજ કંપનીના  કર્મચારીઓની સંડોવણી હોવાની શક્યતા 

સૂત્રોનું કહેવું છે કે, મીટરમાં રેઝિસ્ટર મૂકીને મીટર ધીમું ફરે તેવું કરી આપતી ટોળકી દાહોદમાં સક્રિય છે.આ ટોળકી ૧૦૦૦ રુપિયાથી ૧૫૦૦૦ રુપિયામાં મીટર સાથે ચેડા કરી આપતી હતી.આ સમગ્ર કૌભાંડ કેટલાક પૂર્વ અને વર્તમાન વીજ કર્મચારીઓની રહેમ નજર હેઠળ ચાલતું હોવાનું પણ ચર્ચાય  છે.હવે જ્યારે  મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા ચેકિંગ શરુ કરાયું છે ત્યારે લોકો ફરી પૈસા આપીને વીજ મીટરમાં થયેલા ચેડા દૂર કરાવી રહ્યા છે.જોકે વીજ કંપનીના એક અધિકારીએ કહ્યું હતું કે, એક વખત મીટર સાથે ચેડા થયા હોય તો તે લેબોરેટરી ચેકિંગમાં ખબર પડી જ જાય છે.વીજ મીટર સાથે ચેડા કરનારાઓમાં  કેટલાક વેપારીઓ, ડોકટર અને ત્રણ જેટલા કાઉન્સિલરો પણ સામેલ છે.એક આરઓ પ્લાન્ટના સંચાલકે તો આ રીતે દસ લાખ રુપિયાની વીજ ચોરી કરી છે.

એક અધિકારીની બદલી, એક અધિકારીએ સામેથી બદલી માગી

સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે ત્યારે દાહોદના સિટી એન્જિનિયર સી કે બારિયાની તાત્કાલિક ધોરણે ગોધરા ડિવિઝન ખાતે બદલી કરવામાં આવી છે.અધિકારીએ કહ્યું હતું કે, મેં ઈમાનદારીથી ફરજ બજાવી તેનું આ ફળ મળ્યું છે.તો બીજી તરફ આ કૌભાંડને બહાર લાવનાર દાહોદના અન્ય એક અધિકારી સી કે કલાલે પોતે જ અન્ય જિલ્લામાં બદલી કરવાની માગ કરી છે.તેમનું કહેવું છે કે, આ કૌભાંડ બહાર આવ્યા બાદ ભવિષ્યમાં કોઈ સ્થાનિક મને ટાર્ગેટ ના કરે તે માટે બદલી માંગી છે.

લુણાવાડા- સંતરામપુરમાં પણ કૌભાંડની આશંકા, ૪૮ મીટરો જપ્ત 

વીજ કંપનીના અધિકારીઓને શંકા છે કે, મીટર સાથે ચેડા કરવાનું કૌભાંડ મહિસાગર જિલ્લામાં પણ ચાલી રહ્યું છે.જેના કારણે છેલ્લા બે દિવસથી લુણાવાડા અને સંતરામપુર  વિસ્તારમાં પણ વીજ કંપનીની ટીમોએ ચેકિંગ શરુ કરીને ૪૮ જેટલા શંકાસ્પદ મીટરો જપ્ત કર્યા છે.જેમાં પણ વીજ ચોરી ઝડપાવાની પૂરી શક્યતા છે.

વીજ કર્મચારીએ ઉછીની રકમની સામે મીટરમાં સેટિંગ કરી આપ્યું

એવી પણ જાણકારી સામે આવી છે કે, એક વીજ ગ્રાહક એમજીવીસીએલના એક કર્મચારી પાસે ૪૫૦૦૦ રુપિયા માગતો હતો અને તે પૈસા આપવા ના પડે તે માટે વીજ કર્મચારીએ વીજ મીટરમાં સેટિંગ કરી આપ્યું હતું.કૌભાંડ બહાર આવ્યા બાદ આ વીજ કર્મચારીએ પકડાઈ જવાના ડરે આ ગ્રાહકને ત્યાં સ્માર્ટ મીટર નાંખી દીધું હતું અને જૂનું મીટર ચોરાઈ ગયું હોવાનો કેસ ઉભો કર્યો હતો.

વીજ મીટર સાથે કેવી રીતે ચેડા થાય છે?

વોલ્ટેજ અને કરંટ વીજ મીટરના બે મુખ્ય પાસા હોય છે.વીજ મીટર સાથે ચેડા કરનારા કરંટને ખોરવવા માટે ડાયો રેસિસ્ટર ફિટ કરે છે.તેના કારણે મીટરમાં જેટલો કરંટ પાસ થવો જોઈએ તેટલો થતો નથી.આમ વાસ્તવિક વીજ વપરાશની સરખામણીએ મીટરમાં વીજ વપરાશ ઓછો દેખાય છે.જોકે વીજ કંપનીના અધિકારીએ વીજ મીટરના એમ્પિયર ચેક કરતા જ વીજ મીટર સાથે ચેડા થયા હોવાનું ધ્યાનમાં આવી ગયું હતું.

અત્યાર સુધીમાં ૨૨૭ પોલીસ ફરિયાદો નોંધાઈ 

વીજ મીટર સાથે ચેડા થયા હોવાનું સાબિત થાય તો ગ્રાહક સામે કલમ ૧૩૫ અને ૧૩૮ હેઠળ પોલીસ ફરિયાદ થતી હોય છે.ગોધરા ખાતેના જીયુવીએનએલના પોલીસ મથકમાં અત્યાર સુધીમાં આ મામલામાં ૨૨૭ પોલીસ ફરિયાદો નોંધાઈ ચૂકી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન
GUJARAT

ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

August 16, 2026
What is Khushi Kapoor up to?
GUJARAT

What is Khushi Kapoor up to?

August 16, 2026
Next Post
ફતેગંજની હોટલમાં ઇવેન્ટ યોજી દુબઇના પેકેજના નામે દંપતી સાથે ઠગાઇ કરનાર પેરેડાઇઝ ક્લબને તાળાં | Parad…

ફતેગંજની હોટલમાં ઇવેન્ટ યોજી દુબઇના પેકેજના નામે દંપતી સાથે ઠગાઇ કરનાર પેરેડાઇઝ ક્લબને તાળાં | Parad...

ભાયલી ગેંગ રેપ કેસમાં વધુ ત્રણ સાક્ષીની જુબાની લેવામાં આવી | Three more witnesses testified in Bhayl…

ભાયલી ગેંગ રેપ કેસમાં વધુ ત્રણ સાક્ષીની જુબાની લેવામાં આવી | Three more witnesses testified in Bhayl...

૧૭ વર્ષની કિશોરીની સાથે શારીરિક સંબંધ બાંધતા ગર્ભવતી થઇ | 17 year old girl Got pregnant while having…

૧૭ વર્ષની કિશોરીની સાથે શારીરિક સંબંધ બાંધતા ગર્ભવતી થઇ | 17 year old girl Got pregnant while having...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શુભાંશુ શુક્લા આઈએસએસ મિશન પછી ભારત પાછા ફર્યા | Shubhanshu Shukla returns to India after ISS missio…

શુભાંશુ શુક્લા આઈએસએસ મિશન પછી ભારત પાછા ફર્યા | Shubhanshu Shukla returns to India after ISS missio…

12 months ago
ત્રિમંદિર નજીક બસમાં બેસવા જતી મહિલાના પર્સમાંથી ૨.૪૮ લાખની ચોરી | Rs 2 48 lakh stolen from woman’s …

ત્રિમંદિર નજીક બસમાં બેસવા જતી મહિલાના પર્સમાંથી ૨.૪૮ લાખની ચોરી | Rs 2 48 lakh stolen from woman’s …

12 months ago
VIDEO : પંજાબથી બિહાર જઈ રહેલી ટ્રેનમાં ભીષણ આગ, એક કોચ સળગીને ખાખ | Punjab Bihar : Massive Fire Bro…

VIDEO : પંજાબથી બિહાર જઈ રહેલી ટ્રેનમાં ભીષણ આગ, એક કોચ સળગીને ખાખ | Punjab Bihar : Massive Fire Bro…

10 months ago
વઢવાણના નવા 80 ફૂટ રોડ પરની નવકાર સોસા.ના મકાનમાં ટાઇલ્સ ગરમ થઇ ગઇ | Tiles got hot in Navkar Sosa’s …

વઢવાણના નવા 80 ફૂટ રોડ પરની નવકાર સોસા.ના મકાનમાં ટાઇલ્સ ગરમ થઇ ગઇ | Tiles got hot in Navkar Sosa’s …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News