gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

૧૭ વર્ષની કિશોરીની સાથે શારીરિક સંબંધ બાંધતા ગર્ભવતી થઇ | 17 year old girl Got pregnant while having…

G METRO NEWS by G METRO NEWS
October 4, 2025
in GUJARAT
0 0
0
૧૭ વર્ષની કિશોરીની સાથે શારીરિક સંબંધ બાંધતા ગર્ભવતી થઇ | 17 year old girl Got pregnant while having…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,૧૭ વર્ષની કિશોરી સાથે શારીરિક સંબંધ બાંધતા તે ગર્ભવતી થઇ હતી. જે અંગે પરિવારને જાણ થતા આરોપી સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે.

વડોદરા નજીકના એક ગામમાં રહેતી ૧૭ વર્ષની કિશોરીનો ઇન્સ્ટાગ્રામ પર ભાયલી ગામમાં રહેતા જીગર રાજેશભાઇ ખાંટ સાથે થયો હતો. ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા થતા તે અવાર – નવાર  કિશોરીને મળવા માટે ભાયલી ગામની અવાવરૃ જગ્યામાં મળવા માટે બોલાવતો હતો. જ્યાં તેણે કિશોરીની મરજી વિરૃદ્ધ  તેની  સાથે એકથી વધુ વખત શારીરિક સંબંધ બાંધ્યા હતા. જેના  પરિણામે કિશોરી ગર્ભવતી થઇ ગઇ હતી. કિશોરીની તબિયત સારી રહેતી નહી હોવાથી માતાએ પ્રેમ પૂર્વક પૂછતા તેણે સઘળી હકીકત જણાવી  હતી. જેથી, તાલુકા પોલીસે જીગર સામે  ગુનો દાખલ કર્યો છે. તપાસ કરતા પી.આઇ.જે.જી. દેસાઇએ જણાવ્યું છે કે, આરોપીની ઉંમર ૧૯ વર્ષની છે અને  હાલમાં તે સંતરામપુર જેલમાં પોક્સોના એક કેસમાં મદદગારીના ગુનામાં છે. જ્યાંથી ટ્રાન્સફર વોરંટથી તેનો કબજો લેવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

Next Post
જો કોંક્રિટમાં વાંસના રેસા નાખીને રોડ બનાવાય તો ક્રેક ઓછી પડે, ટકાઉ બને | If a road is built by addi…

જો કોંક્રિટમાં વાંસના રેસા નાખીને રોડ બનાવાય તો ક્રેક ઓછી પડે, ટકાઉ બને | If a road is built by addi...

કાશ્મીરમાં સિઝનની પ્રથમ હિમવર્ષા, સફેદ ચાદરથી પહાડો ઢંકાયા, પર્યટકોમાં ખુશીનો માહોલ

સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત મુકાઈ નરોડા પાટિયા ફલાયઓવરબ્રિજ માટે ૩૦મીટરનો રોડ ૪૫ મીટરનો કરાશે | P…

સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત મુકાઈ નરોડા પાટિયા ફલાયઓવરબ્રિજ માટે ૩૦મીટરનો રોડ ૪૫ મીટરનો કરાશે | P...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નસવાડીમાં ડીઝલ માટે ‘પડાપડી’: કાળઝાળ ગરમીમાં ખેડૂતો 5-5 કલાક લાઈનમાં ઊભા રહેવા મજબૂર | naswadi diese…

3 months ago
શહેરના ઉત્તર વિસ્તારમાં કેમિકલની તીવ્ર દુર્ગંધથી નાગિરકો પરેશાન | Citizens troubled by strong chemic…

5 months ago
રાજકોટ અકસ્માત કેસ: સિટી બસના કોન્ટ્રાક્ટની શરતો- ડ્રાઈવરોનો ઓવરટાઈમ પણ જવાબદાર? | Rajkot City Bus A…

1 year ago
વડોદરા પોલીસ પહોંચે તે પહેલાં MP પોલીસે છોડી દેતાં અઠંગ વાહનચોર 17 વર્ષ બાદ પકડાયો | vehicle thief c…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News