gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં હરિયા કોલેજ રોડ પર રહેતી કોલેજીયન યુવતિ કોલેજે અભ્યાસ માટે ગયા બાદ લાપત્તા | college girl …

G METRO NEWS by G METRO NEWS
October 4, 2025
in GUJARAT
0 0
0
જામનગરમાં હરિયા કોલેજ રોડ પર રહેતી કોલેજીયન યુવતિ કોલેજે અભ્યાસ માટે ગયા બાદ લાપત્તા | college girl …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : જામનગરમાં હરિયા કોલેજ રોડ પર સરદાર નગર શેરી નંબર-4 માં રહેતી મયુરીબેન જીતેન્દ્રભાઈ વ્યાસ નામની 19 વર્ષની કોલેજીયન યુવતી કે જે જામનગરની મહિલા કોલેજમાં અભ્યાસ કરે છે. જ્યાં તેના પિતા અભ્યાસ કરવા માટે પોતાના વાહનમાં મુકવા માટે ગયા હતા.

 ગત 29મી તારીખે પોતાની પુત્રીને કોલેજમાં અભ્યાસ કરવા માટે પિતા મૂકી આવ્યા બાદ બપોરના 12.00 વાગ્યાના અરસામાં તેમની પુત્રી મયુરીને કોલેજે પરત લેવા માટે જતાં તેણી એકાએક લાપત્તા બની ગઈ હતી, અને તેણીનો મોબાઇલ ફોન પણ સ્વીચ ઓફ થઈ ગયો હતો. જેનો અનેક સ્થળે શોધખોળ કર્યા પછી પણ પત્તો સાંપડયો ન હતો.

 આખરે વિપ્ર યુવતીના પિતા દ્વારા જામનગરના સીટી બી ડિવિઝન પોલીસ મથકનો સંપર્ક કરવામાં આવ્યો હતો, અને પોતાની પુત્રી ગુમ થયાની જાણવાજોગ એન્ટ્રી કરાવતાં પોલીસ તેને શોધી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Jackie Shroff, Rajinikanth to Suniel Shetty: Pan-Indian Actors from the 90s era who’re still ruling …
GUJARAT

October 2, 2026
ગાંધી જયંતીના દિવસે પણ વલભીપુરમાં સ્વચ્છતાના દાવાની પોલ ખૂલી!

સ્વચ્છતા અભિયાનના ફોટા ગૂગલ પર, પણ રાજપરા રોડ પર ગંદકીના ઢગલા!

Next Post
બાબરા નજીક ગમખ્વાર અકસ્માત: કન્ટેનર ટ્રકે બાઇકને હડફેટે લેતાં મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત…

બાબરા નજીક ગમખ્વાર અકસ્માત: કન્ટેનર ટ્રકે બાઇકને હડફેટે લેતાં મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત...

કેનેડાના પી.આર. કરાવી આપવાના બહાને સાડા ચાર લાખ પડાવી લીધા | 4 50 lakhs fraud on the pretext of gett…

કેનેડાના પી.આર. કરાવી આપવાના બહાને સાડા ચાર લાખ પડાવી લીધા | 4 50 lakhs fraud on the pretext of gett...

વડોદરામાં આજે સાંજે દિવ્યાંગ ગરબા મહોત્સવ : ગુજરાતભરના 4000થી વધુ દિવ્યાંગ ખેલૈયાઓ ગરબા રમશે | Divya…

વડોદરામાં આજે સાંજે દિવ્યાંગ ગરબા મહોત્સવ : ગુજરાતભરના 4000થી વધુ દિવ્યાંગ ખેલૈયાઓ ગરબા રમશે | Divya...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રિઝર્વ બેન્કના કુલ ગોલ્ડ રિઝર્વમાંથી 65 ટકા જેટલું સોનું હવે ઘરઆંગણે | 65% of the Reserve Bank’s tot…

11 months ago
રાજકીય સ્થિરતાએ ભારતમાં રોકાણકારોનો વિશ્વાસ જાળવી રાખ્યો’, 38 દેશ સાથે ટ્રેડ ડીલ પર બોલ્યા PM મોદી |…

8 months ago
કયા કપડાં પહેરું?’ યુવાનો સામાન્ય નિર્ણયો માટે પણ AI પર નિર્ભર, મનોચિકિત્સકોએ વ્યક્ત કરી ચિંતા | Psy…

1 year ago
ક્રોધાવેશમાં ભાન ભૂલેલા પતિએ કુહાડી ઝીંકી પત્નીની હત્યા કરી | Out of rage husband kills wife with ax…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News