gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પત્રકારે કોની કોની સાથે તોડ કર્ર્યો? પોલીસ સ્ટેશનોમાંથી વિગતો મંગાવાઇ | ahmedabad crime branch get m…

G METRO NEWS by G METRO NEWS
October 4, 2025
in GUJARAT
0 0
0
પત્રકારે કોની કોની સાથે તોડ કર્ર્યો? પોલીસ સ્ટેશનોમાંથી વિગતો મંગાવાઇ | ahmedabad crime branch get m…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શનિવાર

એક જાણીતા મિડીયા હાઉસની વેબસાઇટમાં કામ કરતા પત્રકારે જ્વેલર્સ સાથે ૧૦ લાખ રૂપિયાનો તોડ કર્યાની ફરિયાદ બાદ શરૂ કરેલી તપાસમાં અનેક ખુલાસા થઇ રહ્યા છે. જેમાં ક્રાઇમબ્રાંચને અમદાવાદની ડીસીપી ઓફિસ ઉપરાંત, અન્ય પોલીસ મથકોમાં દિર્ઘાયુ વ્યાસે ખંડણી માંગવાની સાથે ધમકી આપ્યાની વિગતો સામે આવી છે. જે અનુસંધાનમાં ગુનો નોંધવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.

પત્રકારે કોની કોની સાથે  તોડ કર્ર્યો? પોલીસ સ્ટેશનોમાંથી વિગતો મંગાવાઇ 2 - imageન્યુઝની એક વેબસાઇટના પત્રકાર દિર્ઘાયુ વ્યાસે ક્રાઇમબ્રાંચમાં જ્વેલર્સ અને તેના ભાગીદારો વિરૂદ્ધ દાખલ થયેલી અરજીનો નિકાલ કરી આપવાનું કહીને ૧૦ લાખ રૂપિયા લીધા હોવાની ફરિયાદ અનુસંધાનમાં પોલીસે તપાસ શરૂ કરી છે. જેમાં શનિવારે દિર્ઘાયુ વ્યાસના સહકર્મીઓને નિવેદન માટે બોલાવવાનું શરૂ કર્યું છે. સુત્રોના જણાવ્યા મુજબ પોલીસને ખાનગી રાહે તપાસ કરતા  ચોંકાવનારી વિગતો મળી છે કે દિર્ઘાયુ વ્યાસ તેને કેટલાંક સહર્મીઓના નિયમિત સંપર્કમાં હતો અને જીએસટીમાં કેસ કરવાની ધમકી પણ તેમના કહેવાથી આપી હતી. આ ઉપરાંત, ૧૦ લાખની રકમ પૈકીનો આર્થિક વ્યવહાર પણ કરાયો હતો. ત્યારે માહિતીના આધારે ક્રાઇમબ્રાંચના અધિકારીઓએ તપાસના આદેશ આપ્યા છે.  બીજી તરફ શહેરના પશ્ચિમ વિસ્તારના એક ડીસીપીની ઓફિસ તેમજ  પૂર્વ વિસ્તારના ત્રણ પોલીસ મથકોમાં દિર્ઘાયુ વ્યાસે તોડ કરવાની કે ધમકી આપ્યાની વિગતો સામે આવી છે. જે અંગે ક્રાઇમબ્રાંચે વિવિધ પોલીસ મથકોના અધિકારીઓને બોલાવીને પુરાવા અને માહિતી એકત્ર કરવાની શરૂ કરી છે. જે અનુસંધાનમાં ગુનો નોંધવા માટે આદેશ પણ અપાયા છે. સાથે સાથેે ક્રાઇમબ્રાંચે અન્ય પોલીસ સ્ટેશનોમાંથી પણ માહિતી મંગાવી છે. ત્યારે આગામી દિવસોમાં આ કૌભાંડમાં મોટા ખુલાસાની શક્યતા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: કૃષ્ણનગરમાં પ્રેમલગ્ન કરી પરત ફરેલી દીકરી અને જમાઈ પર પરિવારનો હુમલો, પોલીસ સ્ટેશનમાં મચાવ્…
GUJARAT

અમદાવાદ: કૃષ્ણનગરમાં પ્રેમલગ્ન કરી પરત ફરેલી દીકરી અને જમાઈ પર પરિવારનો હુમલો, પોલીસ સ્ટેશનમાં મચાવ્…

May 26, 2026
અમદાવાદ: પ્રેમ લગ્નમાં દગો! પતિએ દેવું થયાનું બહાનું કરી પત્ની પાસેથી લાખો પડાવ્યા, પૈસા અન્ય પ્રેમિ…
GUJARAT

અમદાવાદ: પ્રેમ લગ્નમાં દગો! પતિએ દેવું થયાનું બહાનું કરી પત્ની પાસેથી લાખો પડાવ્યા, પૈસા અન્ય પ્રેમિ…

May 26, 2026
અમદાવાદ: ‘ભુવાજી તકલીફ દૂર કરશે’, કહી નરોડામાં હજારોની છેતરપિંડી, મોપેડ સવાર બે ગઠિયા સામે પોલીસ ફરિ…
GUJARAT

અમદાવાદ: ‘ભુવાજી તકલીફ દૂર કરશે’, કહી નરોડામાં હજારોની છેતરપિંડી, મોપેડ સવાર બે ગઠિયા સામે પોલીસ ફરિ…

May 26, 2026
Next Post
શ્રીનગરમાં પોલીસની મોટી કાર્યવાહી, TRFના આતંકવાદી સજ્જાદ ગુલનું ઘર જપ્ત | jammu kashmir trf terroris…

શ્રીનગરમાં પોલીસની મોટી કાર્યવાહી, TRFના આતંકવાદી સજ્જાદ ગુલનું ઘર જપ્ત | jammu kashmir trf terroris...

VIDEO | અમરેલી: સાવરકુંડલામાં દીપડાના હુમલામાં બાળકીનું મોત, ફોરેસ્ટ વિભાગ ઘટનાસ્થળે | Girl dies in …

VIDEO | અમરેલી: સાવરકુંડલામાં દીપડાના હુમલામાં બાળકીનું મોત, ફોરેસ્ટ વિભાગ ઘટનાસ્થળે | Girl dies in ...

કેન્દ્ર સરકારે વાહન ચાલકો માટે જાહેર કર્યો નવો નિયમ, ટોલ પર UPIથી પેમેન્ટ કરનાર યુઝર્સને આપી મોટી રા…

કેન્દ્ર સરકારે વાહન ચાલકો માટે જાહેર કર્યો નવો નિયમ, ટોલ પર UPIથી પેમેન્ટ કરનાર યુઝર્સને આપી મોટી રા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અંબાજી – “શ્રી શ્યામ મિત્ર મંડળ દ્વારા તા.૧૨ એપ્રિલ ની સાંજે ભવ્ય ભજન સંધ્યા કાર્યક્રમ યોજાશે.

અંબાજી – “શ્રી શ્યામ મિત્ર મંડળ દ્વારા તા.૧૨ એપ્રિલ ની સાંજે ભવ્ય ભજન સંધ્યા કાર્યક્રમ યોજાશે.

2 months ago
બંગાળનું પૂર કુદરતી નહીં પણ માનવ સર્જિત : મુખ્યમંત્રી મમતાનો દાવો

બંગાળનું પૂર કુદરતી નહીં પણ માનવ સર્જિત : મુખ્યમંત્રી મમતાનો દાવો

8 months ago
નર્મદા પંચકોશી પરિક્રમા અંતિમ ચરણમાં, શનિ-રવિમાં 1.50 લાખ તો કુલ 8 લાખ શ્રદ્ધાળુઓ ઉમટ્યા | Narmada P…

નર્મદા પંચકોશી પરિક્રમા અંતિમ ચરણમાં, શનિ-રવિમાં 1.50 લાખ તો કુલ 8 લાખ શ્રદ્ધાળુઓ ઉમટ્યા | Narmada P…

1 month ago
ચિકન, ફિશ, મંટન, કેક, મોમોજ સહિતના જથ્થાનો નાશ કરાયો | Chicken fish mantan cakes momos etc were dest…

ચિકન, ફિશ, મંટન, કેક, મોમોજ સહિતના જથ્થાનો નાશ કરાયો | Chicken fish mantan cakes momos etc were dest…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News