gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

VIDEO | અમરેલી: સાવરકુંડલામાં દીપડાના હુમલામાં બાળકીનું મોત, ફોરેસ્ટ વિભાગ ઘટનાસ્થળે | Girl dies in …

G METRO NEWS by G METRO NEWS
October 4, 2025
in GUJARAT
0 0
0
VIDEO | અમરેલી: સાવરકુંડલામાં દીપડાના હુમલામાં બાળકીનું મોત, ફોરેસ્ટ વિભાગ ઘટનાસ્થળે | Girl dies in …
2
VIEWS
Share on FacebookShare on Twitter

Amreli News: અમરેલીના સાવરકુંડલાના મોટા ભમોદ્રા ગામે દીપડાએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. ગામની સીમ વિસ્તારમાં પરપ્રાંતીય મજૂરની 5 વર્ષની બાળકી પર દીપડાએ હુમલો કરતાં બાળકીનું મોત નીપજ્યું છે. સમગ્ર ઘટનાને લઈને વનવિભાગની ટીમે ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને મૃતકને હોસ્પિટલે પી.એમ.અર્થે ખસેડવાની કાર્યવાહી કરી છે. 

સાવરકુંડલામાં દીપડાના હુમલામાં બાળકીનું મોત

મળતી માહિતી મુજબ, સાવરકુંડલાના મોટા ભમોદ્રા ગામના વાડી વિસ્તારમાં મૂળ મધ્યપ્રદેશનો એક મજૂર પરિવાર વિપુલભાઈ પારડીયા કપાસ વીણી રહ્યા હતા, આ દરમિયાન દીપડો આવીને બાળકીને ઉઠાવીને શિકાર કર્યો હતો. જેમાં ચૂટકી શેરુભાઈ પારડીયા નામની બાળકીનું મોત નીપજ્યું છે. 

VIDEO | અમરેલી: સાવરકુંડલામાં દીપડાના હુમલામાં બાળકીનું મોત, ફોરેસ્ટ વિભાગ ઘટનાસ્થળે 2 - image

આ પણ વાંચો: અરબ સાગરમાં વિકરાળ સ્વરૂપ લઈ રહેલું ‘શક્તિ’ વાવાઝોડું ગુજરાત તરફ ક્યારે ફંટાશે? મહારાષ્ટ્રમાં પણ ઍલર્ટ

સમગ્ર ઘટનાને લઈને સાવરકુંડલાની વન  વિભાગની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. દીપડાના હુમલા મામલે ધારી ગીર પૂર્વના DCFએ જણાવ્યું હતું કે, ‘દીપડાના હુમલામાં બાળકીનું મોત નીપજ્યું છે. બાળકીના મૃતદેહને પીએમ માટે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે દીપડાને પકડી પાડવા માટે વન વિભાગની ટીમે પાંજરા ગોઠવવાની કામગીરી કરી છે.’

VIDEO | અમરેલી: સાવરકુંડલામાં દીપડાના હુમલામાં બાળકીનું મોત, ફોરેસ્ટ વિભાગ ઘટનાસ્થળે 3 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન
GUJARAT

ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

August 16, 2026
What is Khushi Kapoor up to?
GUJARAT

What is Khushi Kapoor up to?

August 16, 2026
Next Post
કેન્દ્ર સરકારે વાહન ચાલકો માટે જાહેર કર્યો નવો નિયમ, ટોલ પર UPIથી પેમેન્ટ કરનાર યુઝર્સને આપી મોટી રા…

કેન્દ્ર સરકારે વાહન ચાલકો માટે જાહેર કર્યો નવો નિયમ, ટોલ પર UPIથી પેમેન્ટ કરનાર યુઝર્સને આપી મોટી રા...

યુપીના ફર્રુખાબાદના એક કોચિંગ સેન્ટરમાં ભયાનક વિસ્ફોટ, બે વિદ્યાર્થીઓના મોત, પાંચ ઘાયલ | farrukhabad…

યુપીના ફર્રુખાબાદના એક કોચિંગ સેન્ટરમાં ભયાનક વિસ્ફોટ, બે વિદ્યાર્થીઓના મોત, પાંચ ઘાયલ | farrukhabad...

‘પ્રેમાનંદ મહારાજનું સ્વાસ્થ્ય ઠીક નથી…’, આશ્રમથી આપવામાં આવી માહિતી, ભક્તોની ચિંતા વધી | Vrindava…

'પ્રેમાનંદ મહારાજનું સ્વાસ્થ્ય ઠીક નથી...', આશ્રમથી આપવામાં આવી માહિતી, ભક્તોની ચિંતા વધી | Vrindava...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમરેલી: જાફરાબાદના બાબરકોટમાં બે લોકો પર હુમલો કરનાર સિંહનું શંકાસ્પદ મોત, હડકવા થયો હોવાની આશંકા | …

અમરેલી: જાફરાબાદના બાબરકોટમાં બે લોકો પર હુમલો કરનાર સિંહનું શંકાસ્પદ મોત, હડકવા થયો હોવાની આશંકા | …

2 months ago
કરજણમાં નારેશ્વર ચોકડી પાસે માછી અને દરબાર સમાજના જૂથો વચ્ચે હિંસક અથડામણ, રાયોટીંગના ગુનામાં 11ની ધ…

કરજણમાં નારેશ્વર ચોકડી પાસે માછી અને દરબાર સમાજના જૂથો વચ્ચે હિંસક અથડામણ, રાયોટીંગના ગુનામાં 11ની ધ…

12 months ago
વિમાનના વોશરૃમમાં બોમ્બની લખેલું ટિસ્યુ પેપર મળ્યું ધમકીના પગલે દોડધામ | Ewe angangen kutta porausen…

વિમાનના વોશરૃમમાં બોમ્બની લખેલું ટિસ્યુ પેપર મળ્યું ધમકીના પગલે દોડધામ | Ewe angangen kutta porausen…

11 months ago
અમદાવાદના સાયન્સ સિટીમાં સગીરે પૂરપાટ ઝડપે કાર હંકારી યુવકને ઉડાવ્યો, ઘટના સીસીટીવીમાં કેદ | Ahmedab…

અમદાવાદના સાયન્સ સિટીમાં સગીરે પૂરપાટ ઝડપે કાર હંકારી યુવકને ઉડાવ્યો, ઘટના સીસીટીવીમાં કેદ | Ahmedab…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News