gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિવાદિત કફ સિરપકાંડના પગલે રાજકોટ સિવિલ હોસ્પિટલ એલર્ટ | Rajkot Civil Hospital on alert following co…

G METRO NEWS by G METRO NEWS
October 4, 2025
in GUJARAT
0 0
0
વિવાદિત કફ સિરપકાંડના પગલે રાજકોટ સિવિલ હોસ્પિટલ એલર્ટ | Rajkot Civil Hospital on alert following co…
0
VIEWS
Share on FacebookShare on Twitter

રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં બાળકોના મોત થતાં સાવચેતી : સરકારી દવાખાનાઓમાં ડેક્સટ્રોમેથોર્ફન બેઈઝ કફ સિરપની સપ્લાય થાય છે, જે પણ બાળકો માટે જોખમી

 રાજકોટ, : રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કફ સિરપ પીવાથી 12 માસૂમ બાળકોના મોત થયાના અહેવાલો સામે આવ્યા બાદ ત્રણ દિવસે ગુજરાતમાં આરોગ્ય વિભાગ જાગ્યો છે અને વિવાદિત કોલ્ડ્રિફ અને નેક્સટ્રો-ડીએસ કફ સિરપ બાબતે તપાસ કરવાના આદેશ આપ્યા છે. જેના પગલે રાજકોટ સિવિલ હોસ્પટલ પણ એલર્ટ બની છે. 

આરોગ્ય વિભાગની પ્રાથમિક તપાસમાં જણાયું છે કે, વિવાદિત કોલ્ડ્રિફ અને નેક્સટ્રો-ડીએસ કફ સિરપ ગુજરાતમાં વેચાતા નથી. પરંતુ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ખુલાસો કર્યો છે કે, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં બાળકોના મોત નિપજ્યા છે, એ કફ સિરપ ડેક્સટ્રોમેથોર્ફન આધારિત ફોર્મ્યુલેશન છે, જે બાળકોના ઉપયોગ માટે યોગ્ય નથી. આ બાબતે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કફ સિરપ આપવા અંગે ખાસ સાવચેતી રાખવાની ગાઈડલાઈન આપવામાં આવી છે. જો કે, ગુજરાતમાં મહાનગરોની સિવિલ હોસ્પિટલોથી માંડીને ગ્રામીણ આરોગ્ય કેન્દ્રો સુધી ગુજરાત મેડીકલ સર્વિસિસ કોર્પોરેશન લિ.ના માધ્યમથી ડેક્સટ્રોમેથોર્ફન કફ સિરપ પહોંચી રહ્યા છે, જે બાળકો માટે જોખમી ગણી શકાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદમાં ઓવૈસીના UCC પર પ્રહાર: ‘લગ્ન વગરના સંબંધો અયોગ્ય, આદિવાસીઓ વિના આ સમાન કાયદો કેવી રીતે?’ …
GUJARAT

April 4, 2026
વડોદરા શહેરમાં સિટી બસમાં હકડેઠઠ મુસાફરોથી સરેઆમ નિયમ ભંગ : રૂટ પર સર્વિસ વધારવી જરૂરી | Violation o…

વડોદરાના અટલાદરા સત્સંગ કોમ્પ્લેક્સ આસપાસ ઉભરાતી ગટરોની સમસ્યાનો ઉકેલ નથી : લોકોનો આક્રોશ | People’s…

Next Post
શક્તિ વાવાઝોડાની અસરથી દરિયામાં કરંટ : માંગરોળ બંદર 3 નંબરનું સિગ્નલ | Currents in the sea due to th…

શક્તિ વાવાઝોડાની અસરથી દરિયામાં કરંટ : માંગરોળ બંદર 3 નંબરનું સિગ્નલ | Currents in the sea due to th...

ઉના નજીક ગરાળ ગામે રોડ રિપેર કરવા આવેલું ડમ્પર જ ભ્રષ્ટાચારના ખાડામાં ખૂંપી ગયું! | The dumper that …

ઉના નજીક ગરાળ ગામે રોડ રિપેર કરવા આવેલું ડમ્પર જ ભ્રષ્ટાચારના ખાડામાં ખૂંપી ગયું! | The dumper that ...

કોંગ્રેસે વોટ ચોર ગણાવેલો ભાજપ જૂનાગઢમાં વેરા ચોર પણ નીકળ્યો! | Congress called BJP a vote thief but…

કોંગ્રેસે વોટ ચોર ગણાવેલો ભાજપ જૂનાગઢમાં વેરા ચોર પણ નીકળ્યો! | Congress called BJP a vote thief but...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં પ્રધાનમંત્રી આવાસના ડ્રો મુદ્દે અરજદારોનો ભારે હોબાળો | Huge uproar among applicants over …

4 months ago
અમદાવાદમાં લગ્નપ્રસંગમાં લાઉડ સ્પીકર પર ગીતો વગાડવા મુદ્દે બબાલ, ટોળાએ કર્યો હુમલો, ફરિયાદ નોંધાઈ | …

1 month ago
મિસરી’: મીઠાશ, મસ્તી અને મોહબ્બતની ત્રણ દિનની ડીલ, જે દિલ સુધી પહોંચી.

5 months ago
‘Free Fire’ની મિત્રતા બની ‘કાળ’: અમદાવાદની 16 વર્ષની વિદ્યાર્થિનીનું અપહરણ અને દુષ્કર્મ, આરોપી પશ્ચિ…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News