gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કોંગ્રેસે વોટ ચોર ગણાવેલો ભાજપ જૂનાગઢમાં વેરા ચોર પણ નીકળ્યો! | Congress called BJP a vote thief but…

G METRO NEWS by G METRO NEWS
October 5, 2025
in GUJARAT
0 0
0
કોંગ્રેસે વોટ ચોર ગણાવેલો ભાજપ જૂનાગઢમાં વેરા ચોર પણ નીકળ્યો! | Congress called BJP a vote thief but…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ભાજપ કાર્યાલયનાં કોર્પોરેટ ઓફિસ જેવાં બાંધકામ રેકર્ડ પર ખુલ્લા પ્લોટ  : દર વર્ષે હજારો રૂપિયાના ટેક્સની ચોરી : જિલ્લા કાર્યાલયને 7 વર્ષ, શહેરનાં કાર્યાલયને 2 વર્ષ થયા છતાં બાંધકામની આકારણી નથી થતી 

જૂનાગઢ,: જૂનાગઢમાં ભાજપનાં બે કાર્યાલય છે. આ પૈકી શહેર કાર્યાલયનું નામ ગિરનાર કમલમ, જ્યારે જિલ્લા ભાજપ કાર્યાલયનું નામ દીન દયાળ ભવન છે. આ બંને કાર્યાલયનાં બાંધકામ કોર્પોરેટ ઓફિસથી પણ સારા છે પરંતુ મહાનગરપાલિકાને આ બાંધકામ જાણે કે હજુ સુધી ધ્યાનમાં આવતા જ નથી. આટલા મોટા બાંધકામ હોવા છતાં બંને કાર્યાલયનો માત્ર ખુલ્લા પ્લોટનો જ ટેક્સ ભરાય છે અને મનપા દ્વારા આ બાંધકામની વર્ષોથી આકરાણી પણ થતી નથી. બંને કાર્યાલય મનપાના રેકર્ડ પર ખુલ્લા પ્લોટ બોલે છે. હાલ કોંગ્રેસે વોટ ચોરી મુદ્દે આંદોલન છેડયું છે ત્યારે જૂનાગઢમાં તો ભાજપ વેરા ચોર પણ નીકળ્યાની શંકા ચર્ચાઈ રહી છે.

જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય સામે થોડા સમય પહેલા ખુદ ભાજપના જ નેતા જવાહર ચાવડાએ ગેરકાયદેસર બાંધકામ અંગેના આક્ષેપો કર્યા હતા. વર્ષ 2017માં આ કાર્યાલયને ખુલ્લું મુકવામાં આવ્યું હતું ત્યારથી હજુ સુધી તેને બીયુ સર્ટી મળ્યું નથી. આ ઉપરાંત માર્જીનની જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ ખડકી દેવામાં આવ્યું છે. તેવી જ રીતે શહેર ભાજપ કાર્યાલયને પણ બીયુ સર્ટી ન હોવાના આક્ષેપ ઉઠી રહ્યા છે. શહેર ભાજપ કાર્યાલયને બે વર્ષ પહેલા ખુલ્લું મુકવામાં આવ્યું છે. જિલ્લા ભાજપ કાર્યાલયને આઠ વર્ષ થયા છે છતાં પણ આ બંને કાર્યાલયના બાંધકામ પૂર્ણ થઈ ગયા બાદ નિયમ મુજબ તેનો ટેક્ષ ભરવામાં આવતો નથી. હજુ આ બંને સ્થળના ખુલ્લા પ્લોટનો જ ટેક્ષ ભરવામાં આવે છે.

આ બંને બિલ્ડીંગોના બાંધકામ મુજબ ટેક્ષની આકરાણી થાય તો વાર્ષિક 70,000થી 1 લાખ રૂપિયા જેટલો ટેક્ષ ભરવો પડે તેમ છે. આ ટેક્ષ ભરવો ન પડે તે માટે બાંધકામ પૂર્ણ થઈ ગયું તેવું દર્શાવાતું નથી અને મનપાના ધ્યાનમાં પણ આવતું નથી. જિલ્લા ભાજપ કાર્યાલય દ્વારા 70,000 લેખે 7 વર્ષના 4,90,000 અને શહેર ભાજપ કાર્યાલયના  70,000 લેખે બે વર્ષના 1,40,000 વેરો ભરવામાં આવતો નથી. સામાન્ય લોકો પર કડક ઉઘરાણી અને વેરા વસૂલાત માટે ધોકા પછાડતું મનપાનું તંત્ર ભાજપ કાર્યાલય માટે ધૃતરાષ્ટ્ર બની ગયું હોય તેમ આટલા વર્ષો બાદ પણ મનપાના અધિકારીઓને શહેર અને જિલ્લા ભાજપનું બાંધકામ ધ્યાનમાં આવતું નથી. સત્તાધારી ભાજપ માટે અને સામાન્ય લોકો માટે મનપામાં કાયદાના ત્રાજવા અલગ-અલગ હોવાનું વધુ એકવાર સામે આવ્યું છે.

ખુલ્લા પ્લોટ તરીકેનો ટેક્સ પણ ચડત છે

 શહેર ભાજપ કાર્યાલય 1173 મીટર જગ્યા પર ઉભું છે જ્યારે જિલ્લા ભાજપ કાર્યાલય 1225 મીટર જગ્યા પર ખડકાયું છે. જિલ્લા ભાજપ કાર્યાલયનો 2 વર્ષનો ખુલ્લા પ્લોટનો પણ 12,692 રૂપિયા ટેક્સ ભરવામાં આવ્યો નથી. જ્યારે શહેર ભાજપ કાર્યાલયની ખુલ્લા પ્લોટની જગ્યાનો પણ 5934 રૂપિયાનો ટેક્સ બાકી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
ભારતીય આર્મી સ્વદેશી બનાવટની એર ડિફેન્સ સિસ્ટમ એકે-630 ખરીદશે

ભારતીય આર્મી સ્વદેશી બનાવટની એર ડિફેન્સ સિસ્ટમ એકે-630 ખરીદશે

ભારત બુલડોઝર નહીં પણ કાયદાના શાસનથી ચાલે છે : સીજેઆઇ ગવઇ

ભારત બુલડોઝર નહીં પણ કાયદાના શાસનથી ચાલે છે : સીજેઆઇ ગવઇ

ધોકાનો ધોખો નહીં કરતાઃ આ દિવાળી કાળી ચૌદશ તા. 20ના, તા. 22 નૂતનવર્ષ | This Diwali Kali Chaudash will…

ધોકાનો ધોખો નહીં કરતાઃ આ દિવાળી કાળી ચૌદશ તા. 20ના, તા. 22 નૂતનવર્ષ | This Diwali Kali Chaudash will...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ટેરિફ બોમ્બ’ થી બચવા અને અમેરિકા-ચીન ટ્રેડ વૉર વચ્ચે ભારતને રઘુરામ રાજનની મહત્ત્વની સલાહ | US China…

‘ટેરિફ બોમ્બ’ થી બચવા અને અમેરિકા-ચીન ટ્રેડ વૉર વચ્ચે ભારતને રઘુરામ રાજનની મહત્ત્વની સલાહ | US China…

1 year ago
સરદારનગરમાં રેલવે કર્મચારીઓના ચાર ઘરને નિશાન બનાવી ભરબપોરે ચોરી | theft at railway colony

સરદારનગરમાં રેલવે કર્મચારીઓના ચાર ઘરને નિશાન બનાવી ભરબપોરે ચોરી | theft at railway colony

4 months ago
સાત ગામના અસરગ્રસ્ત ખેડૂતો હવે સત્યાગ્રહ છાવણી ઉપર ઉપવાસ આંદોલન શરૃ કરશે | Affected farmers from sev…

સાત ગામના અસરગ્રસ્ત ખેડૂતો હવે સત્યાગ્રહ છાવણી ઉપર ઉપવાસ આંદોલન શરૃ કરશે | Affected farmers from sev…

9 months ago
દિલ્હીમાં મોટા આંદોલનની તૈયારીમાં ‘કોકરોચ જનતા પાર્ટી’, અભિજિત દીપકે આવશે ભારત | Cockroach Janata Pa…

દિલ્હીમાં મોટા આંદોલનની તૈયારીમાં ‘કોકરોચ જનતા પાર્ટી’, અભિજિત દીપકે આવશે ભારત | Cockroach Janata Pa…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News