gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

PM મોદીએ BIMSTEC દેશો વચ્ચે વેપાર અને ટુરિઝમને વેગ આપવા UPI સાથે લિંક કરવા મૂક્યો પ્રસ્તાવ | pm modi…

G METRO NEWS by G METRO NEWS
April 4, 2025
in INDIA
0 0
0
PM મોદીએ BIMSTEC દેશો વચ્ચે વેપાર અને ટુરિઝમને વેગ આપવા UPI સાથે લિંક કરવા મૂક્યો પ્રસ્તાવ | pm modi…
1
VIEWS
Share on FacebookShare on Twitter

PM Modi In Thailand BIMSTEC Summit: થાઈલેન્ડમાં આયોજિત BIMSTEC સમિટમાં વડાપ્રધાન મોદીએ ઉપસ્થિત તમામ દેશોની પેમેન્ટ સિસ્ટમ્સને યુપીઆઈ સાથે લિંક કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આનાથી જૂથના સભ્ય દેશો વચ્ચે વેપાર અને ટુરિઝમને પ્રોત્સાહન આપવામાં મદદ મળશે. BIMSTEC માં બાંગ્લાદેશ, ભૂતાન, ભારત, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા અને થાઈલેન્ડ સમાવિષ્ટ છે.

વડાપ્રધાને આ સાત દેશોના જૂથની છઠ્ઠી સમિટમાં સ્થાનિક ચલણમાં વેપાર વધારવા માટે BIMSTEC ચેમ્બર ઑફ કોમર્સની સ્થાપના કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. વડાપ્રધાન મોદીએ વધુમાં કુદરતી અને કુત્રિમ આપત્તિમાં રાહત, બચાવ અને તૈયારીઓ માટે સજ્જ અને સહકાર આપવા માટે ભારતમાં BIMSTEC સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર ડિઝાસ્ટર મેનેજમેન્ટની સ્થાપના કરવાની ભલામણ પણ કરી હતી. BIMSTEC સમિટમાં બંગાળની ખાડી ક્ષેત્રમાં સમૃદ્ધિ, સુરક્ષા અને સમાવેશિતા પ્રત્યે પ્રતિબદ્ધતા સાકાર કરવા માટે બેંગકોંગ વિઝન 2030 અપનાવવામાં આવ્યું છે. 

આ પણ વાંચોઃ ટ્રમ્પે ટ્રેડવૉરની શરૂઆત કરાવી: ચીને આપ્યો વળતો જવાબ, અમેરિકા પર 34 ટકા ટેરિફની જાહેરાત

UPI થી સાયબર સુરક્ષા વધશે

વડાપ્રધાન મોદીએ BIMSTEC દેશોની પેમેન્ટ સિસ્ટમને યુપીઆઈ સાથે લિંક કરાવવાના પ્રસ્તાવ પર કહ્યું હતું કે, તેનાથી આ સાત દેશો વચ્ચે વેપાર ગતિવિધિ ઝડપી અને સરળ બનશે. આ પ્લેટફોર્મ સાયબર ક્રાઈમ, સાયબર સુરક્ષા ખતરા, આતંકવાદ તેમજ ડ્રગ અને માનવ તસ્કરી સામેની લડાઈમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. આ સંદર્ભે હું ભારતમાં તેની પ્રથમ બેઠક 2025માં યોજવાનો પ્રસ્તાવ મૂકું છું. BIMSTEC ગ્રૂપ હેઠળ ક્ષમતાઓ સતત વધારવા પર પણ ભાર મૂક્યો હતો.

આ સિવાય વડાપ્રધાન મોદીએ ભારતમાં સસ્ટેનેબલ મેરીટાઇમ ટ્રાન્સપોર્ટ સેન્ટરની સ્થાપનાની પણ વાત કરતાં જણાવ્યું હતું કે, “તેનાથી કેન્દ્ર ક્ષમતા નિર્માણ, સંશોધન, ઈનોવેશન અને દરિયાઈ નીતિઓમાં સંકલન પર ધ્યાન કેન્દ્રિત કરશે અને દરિયાઈ સુરક્ષામાં સહકારને પણ પ્રોત્સાહન આપશે.”

PM મોદીએ BIMSTEC દેશો વચ્ચે વેપાર અને ટુરિઝમને વેગ આપવા UPI સાથે લિંક કરવા મૂક્યો પ્રસ્તાવ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

RSS પ્રમુખ મોહન ભાગવતે કરી આંતરજ્ઞાતિય લગ્નોની તરફેણ, જુઓ સમાજને શું સલાહ આપી | RSS Chief Mohan Bhag…
INDIA

May 8, 2026
VIDEO: ઈન્ડોનેશિયામાં જ્વાળામુખીમાં પ્રચંડ વિસ્ફોટ, 10 કિ.મી. ઊંચે રાખ ઊડી, 3 ટુરિસ્ટ જીવતા બળી ગયા …

3 દાવેદારોમાંથી કોંગ્રેસે કેરળના મુખ્યમંત્રી ફાઇનલ કર્યાની ચર્ચા, જાણો ક્યારે થઈ શકે શપથ સમારોહ | kc…

Next Post
જામનગરમાં શહીદ થયેલા જવાનને અંતિમ સલામ, આખું ગામ હિબકે ચડ્યું: 10 જ દિવસ પહેલા થઈ હતી સગાઈ

યુનુસ સાથેની બેઠકમાં PM મોદીએ હિન્દુઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો, ઘૂસણખોરી પર પણ ચર્ચા

તમિલનાડુમાં ભાજપના સ્ટાર નેતા અન્નામલાઈ પ્રદેશ પ્રમુખ પદ છોડશે, કહ્યું- હું રેસમાં નથી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

BIG BREAKING: અડાલજ હત્યાકાંડના આરોપી વિપુલનું એન્કાઉન્ટર, સાયકો કિલરે પોલીસ પર કર્યો હતો હુમલો | Ah…

8 months ago
ભારતમાં સોશિયલ મીડિયા માટે નક્કી કરાશે ઉંમર? બાળકોમાં ‘ડિજિટલ વ્યસન’ અંગે સરકાર ચિંતિત | social medi…

3 months ago
અમદાવાદ: દીકરીને તેડવા બે બસ બુક કરાવી, ટ્રાવેલ્સ એજન્ટ 34,000 વધુ વસૂલીને છેલ્લી ઘડીએ હાથ અધ્ધર કરી…

5 months ago
ડિજિટલ અરેસ્ટમાં સામેલ ડિવાઈસ આઈડી બ્લોક કરવા આદેશ | Order to block device IDs involved in digital a…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News