gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મૃત પશુની ખાલ ઉતારવાનું કામ કરતા વૃદ્ધ પર ૪ શખ્સોનો હુમલો | 4 men attack elderly man who was skinnin…

G METRO NEWS by G METRO NEWS
August 26, 2025
in GUJARAT
0 0
0
મૃત પશુની ખાલ ઉતારવાનું કામ કરતા વૃદ્ધ પર ૪ શખ્સોનો હુમલો | 4 men attack elderly man who was skinnin…
1
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગર નજીક આવેલા ખોડીયાર ગામમાં

જાતિ વિષયક શબ્દો બોલીને છરી વડે માર મારવામાં આવ્યો  ઘાયલને સારવાર માટે ખસેડાયા ઃ પોલીસ દ્વારા તપાસ

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક આવેલા ખોડીયાર ગામમાં મૃત પશુની ખાલ
ઉતારવાનું કામ કરતા અડાલજના વૃદ્ધ ઉપર ચાર જેટલા શખ્સો દ્વારા છરી વડે હુમલો
કરવામાં આવ્યો હોવાની ઘટના બહાર આવી છે. જે સંદર્ભે હાલ અડાલજ પોલીસ દ્વારા ગુનો
દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે અડાલજ
ગામમાં રોહિત વાસ ખાતે રહેતા મહેન્દ્રભાઈ આત્મારામ પરમાર વર્ષોથી તેમના પરિવારની
રીતે મુજબ મૃત પશુઓની ખાલ ઉતારવાનું કામ કરે છે. ગત ૨૫ ઓગસ્ટના રોજ કુડાસણ ખાતે
મૃત ગાય તેમના પરિચિત લઈ આવ્યા હતા અને તે ખોડીયાર ગામના પરા ખાતે આવેલા લેટેસ્ટ
હાઉસમાં રાખવામાં આવી હતી અને મહેન્દ્રભાઈને જાણ કરવામાં આવતા તેઓ આ લેટેસ્ટ હાઉસ
ખાતે પહોંચ્યા હતા અને ગાયનો નિકાલ કરવાનું કામ કરી રહ્યા હતા. તે દરમિયાન
, ચાર છોકરાઓ ત્યાં
આવ્યા અને તેમને જીવતા ઢોર કેમ કાપે છે તેમ પૂછયું હતું
. જવાબમાં
મહેન્દ્રભાઈએ પોતાની જાતિ હિન્દુ ચમાર હોવાનું અને આ તેમનો વંશ પરંપરાગત જાતીય
વ્યવસાય હોવાનું જણાવ્યું હતું.

આ સાંભળીને,
કાળી ટી-શર્ટ પહેરેલા અને દાઢીવાળા સચિન સુથારે તેમને જાતિ વિષયક શબ્દો બોલી
ગાળો બોલવાનું શરૃ કર્યું હતું. સચિને છરી કાઢી
, જેના કારણે બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ દરમિયાન, અન્ય ત્રણ શક્ષોએ
લોખંડની પાઈપ અને ધોકા વડે મહેન્દ્રભાઈને માર માર્યો હતો. સચિને તેમને પીઠની જમણી
બાજુ અને ડાબા હાથની હથેળી પર છરી મારી ઇજા પહોંચાડી હતી.

મહેન્દ્રભાઈની બૂમાબૂમ સાંભળીને જાસપુર ગામના વિષ્ણુભાઈ
સવજીભાઈ સોલંકીએ તેમને વધુ મારથી બચાવ્યા હતા. ત્યારબાદ પોલીસને બોલાવી હતી. ઇજાઓ
થઈ હોવાથી
, તેમને
૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા
હતા. આ અંગે અડાલજ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना
GUJARAT

रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

September 26, 2026
Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…
GUJARAT

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

September 26, 2026
Next Post
વટવામાં મહિલાને વાહન ચાલકે ટકકર મારી મોતને ઘાટ ઉતારી | Ewe fefin a tori me a ninniilo ren emon chon …

વટવામાં મહિલાને વાહન ચાલકે ટકકર મારી મોતને ઘાટ ઉતારી | Ewe fefin a tori me a ninniilo ren emon chon ...

બાપુપુરા કેનાલ પાસે અજાણ્યા વાહનની ટક્કરે યુવકનું મોત | Youth dies after being hit by unknown vehicl…

બાપુપુરા કેનાલ પાસે અજાણ્યા વાહનની ટક્કરે યુવકનું મોત | Youth dies after being hit by unknown vehicl...

વટવા ગ્રીનની ચૂંટણીમાં બે પેનલો આમનેસામને | election of Vata Greens

વટવા ગ્રીનની ચૂંટણીમાં બે પેનલો આમનેસામને | election of Vata Greens

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લગ્ન પ્રસંગે વતન ગયેલા પરિવારના ઘરમાંથી પાંચ તોલા સોનાના દાગીનાની ચોરી | 5 tolas of gold jewelry sto…

લગ્ન પ્રસંગે વતન ગયેલા પરિવારના ઘરમાંથી પાંચ તોલા સોનાના દાગીનાની ચોરી | 5 tolas of gold jewelry sto…

9 months ago
ઘડિયાળી પોળના સોનીનો ફાંસો ખાઇને આપઘાત | Soni commits suicide by hanging himself

ઘડિયાળી પોળના સોનીનો ફાંસો ખાઇને આપઘાત | Soni commits suicide by hanging himself

5 months ago
પાકિસ્તાનની નવી પોલ ખુલી, ઓપરેશન સિંદૂર વખતે સેટેલાઈટ તસવીરમાં કેદ થઈ ‘પાક. નૌકાદળ’ની ડરપોક હરકત | P…

પાકિસ્તાનની નવી પોલ ખુલી, ઓપરેશન સિંદૂર વખતે સેટેલાઈટ તસવીરમાં કેદ થઈ ‘પાક. નૌકાદળ’ની ડરપોક હરકત | P…

1 year ago
વક્ફ કરતાં પણ વધુ 7 કરોડ હેક્ટર જમીન કેથોલિક ચર્ચ પાસે, આરએસએસએ સરકારનું ધ્યાન દોર્યું | The Catholi…

વક્ફ કરતાં પણ વધુ 7 કરોડ હેક્ટર જમીન કેથોલિક ચર્ચ પાસે, આરએસએસએ સરકારનું ધ્યાન દોર્યું | The Catholi…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News