gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કલોલ તાલુકામાં બે માર્ગ અકસ્માતમાં બેનાં મોત | Two killed in two road accidents in Kalol taluka

G METRO NEWS by G METRO NEWS
October 5, 2025
in GUJARAT
0 0
0
કલોલ તાલુકામાં બે માર્ગ અકસ્માતમાં બેનાં મોત | Two killed in two road accidents in Kalol taluka
0
VIEWS
Share on FacebookShare on Twitter

કલોલ : કલોલના ખાત્રજ અને છત્રાલમાં સર્જાયેલા વાહન અકસ્માતોમાં બે
લોકોના મોત થયા હતા ખાત્રજમાં રાહદારીને આઈવા ટ્રકે ટક્કર મારતા તેનું ગંભીર
ઇજાઓના પગલે મોત થયું હતું અને છત્રાલમાં રાહદારીને બાઈક ચાલકે ટક્કર મારતા તેમનું
સારવાર દરમિયાન મોત થયું હતું અકસ્માતના બંને બનાવો અંગે પોલીસે જવાબદાર વાહન
ચાલકો સામે ગુનો દાખલ કરી તપાસ ચલાવી છે.

આ બાબતે મળતી વિગતો અનુસાર કલોલ તાલુકાના ખાત્રજ ગામે રહેતા
અમરેન્દ્ર બીરગુ સાહ રોડ ઉપરથી ચાલતા પસાર થઈ રહ્યા હતા ત્યારે નંબર યલ ૧૮ મા૪૮૭
ના ચાલકે તેમને ટક્કર મારી હતી ટ્રકની ટક્કરથી યુવકને ગંભીર ઇજાઓ તથા તેનું ઘટના
સ્થળે મોત થયું હતું અકસ્માત અંગે પોલીસે રાજનકુમાર ની ફરિયાદના આધારે અકસ્માત
કરીને ટ્રક મૂકી ફરાર થઈ ગયેલા ચાલક સામે ગુનો દાખલ કરી તપાસ ચલાવી છે અકસ્માતના
અન્ય એક બનાવવામાં કલોલ તાલુકાના છત્રાલ ગામે આવેલા નિરમા કંપનીની કોલોની માં
રહેતા છગનભાઈ મગનભાઈ તડવી છત્રેશ્વર મહાદેવ પાસેના સવસ રોડ ઉપરથી ચાલતા પસાર થઈ
રહ્યા હતા ત્યારે અજાણ્યા બાઈક ચાલકે તેમને સામેથી ટક્કર મારી હતી આ અકસ્માતમાં
તેમને શરીરે ઇજાઓ પહોંચતા તેમને સારવાર માટે અમદાવાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું અકસ્માત અંગે પોલીસે તેમના પુત્ર સંજયભાઈ
ની ફરિયાદના આધારે ફરાર થઈ ગયેલા બાઈક ચાલક સામે ગુનો દાખલ કરી તપાસ ચલાવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વ્યાજખોરીના આતંક સામે ગુજરાત પોલીસની “સર્જિકલ સ્ટ્રાઈક”
GUJARAT

April 21, 2026
રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટ દ્વારા કોળીયાક સ્થિત નિષ્કલંક પ્રાથમિક શાળા, ખાતે સ્માર્ટ બોર્ડનું સફ…

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬’ અંતર્ગત કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે રાજ્ય પોલીસ વડા ડો. કે. …

Next Post
પતિને વિદેશ જવા ૨૦ લાખ આપવાની ના પાડતાં સગર્ભા પત્ની માર મારી કાઢી મૂકી | Ekkewe polis seni Naroda r…

પતિને વિદેશ જવા ૨૦ લાખ આપવાની ના પાડતાં સગર્ભા પત્ની માર મારી કાઢી મૂકી | Ekkewe polis seni Naroda r...

ચંદ્રાલા પાસે ડાલામાં વિદેશી દારૃના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લેવાયો | A man was arrested with a qua…

ચંદ્રાલા પાસે ડાલામાં વિદેશી દારૃના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લેવાયો | A man was arrested with a qua...

માણસાના પ્રતાપનગર પાસેથી ૨.૬૩ લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 2 63 lakh seized from Pratapnagar …

માણસાના પ્રતાપનગર પાસેથી ૨.૬૩ લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 2 63 lakh seized from Pratapnagar ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

PM મોદી, નીતિશ કુમાર અને મૈથિલી ઠાકુર વિશે વાંધાજનક પોસ્ટ કરનારા શખસની જામનગરમાં ધરપકડ | Insta posts…

5 months ago
રાણપુરમાં તલાટી મંત્રી સાથે સફાઇ કર્મીના અસભ્ય વર્તનના વિરોધમાં શહેર સજ્જડ બંધ | City shut down in p…

8 months ago
અમદાવાદમાં 15 દિવસમાં બે લાખ રિક્ષાની પોલીસમાં નોંધણી કરી સ્ટીકર લગાવવા કમિશનરનો આદેશ | Ahmedabad Po…

6 months ago
ઉતરાખંડમાં વડોદરાના 5 પ્રવાસીઓ ફસાયા, તમામ સુરક્ષિત | 5 tourists from Vadodara stranded in Uttarakha…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News