gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા શહેરમાં ગોલ્ડન ચોકડી જંકશને નવી વરસાદી ગટર નાખવા અંગે આજથી 15-20 દિવસ રસ્તા બંધ | Road closur…

G METRO NEWS by G METRO NEWS
April 7, 2026
in GUJARAT
0 0
0
વડોદરા શહેરમાં ગોલ્ડન ચોકડી જંકશને નવી વરસાદી ગટર નાખવા અંગે આજથી 15-20 દિવસ રસ્તા બંધ | Road closur…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરા શહેરમાં મોટાભાગના રોડ રસ્તા જુદા જુદા કારણોસર ખોદી નાખ્યા હતા. જ્યારે હવે મોટાભાગની તમામ સ્કૂલોમાં બાળકોની વાર્ષિક પરીક્ષા આજથી શરૂ થઈ રહી છે ત્યારે આવી કામગીરીથી બાળકોના વાલીઓ તથા સ્કૂલ વાન, સ્કૂલની ઓટોરિક્ષા ચાલકોને ભારે હેરાનગતિ થશે. તંત્ર દ્વારા શહેરના છેવાડે ગોલ્ડન જંકશન, આજવા જંકશન, કપુરાઈ જંકશન, વાઘોડિયા જંકશન અને તરસાલી જંકશન પર નવી વરસાદી ગટર (બોક્સ કન્વર્ટર) આજથી આગામી 15થી 20 દિવસ સુધી તમામ પ્રકારના વાહન વ્યવહાર તેમજ અવરજવર માટે કામગીરી પૂર્ણ થતા સુધી આ રસ્તા બંધ રહેશે. જેના વિકલ્પે અન્ય રસ્તાઓ નો ઉપયોગ કરવા જણાવ્યું હતું.

 ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય મહિનાઓથી શહેરના વિવિધ રોડ રસ્તાઓ જુદી જુદી કામગીરી અંગે તંત્ર દ્વારા ખોદી નાખવામાં આવ્યા છે. આ રોડ રસ્તાના ખાડાઓ હજી પણ જેમના તેમ છે. અવારનવાર નાના મોટા અકસ્માતો થાય છે. છતાં પણ કામગીરી મંથરગતિએ ચાલતી હોવાના વારંવાર આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે, હવે પાલિકા તંત્ર દ્વારા શહેરના છેવાડે આવેલા ગોલ્ડન જંકશન, આજવા જંકશન, વાઘોડિયા જંકશન, અને તરસાલી જંકશન ખાતે નવી વરસાદી ગટર (બોક્સ ક્લવર્ટર) નાખવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા જે તે જગ્યાએ હેવી મશીનરી, કામદારોની હેરફેર સહિતના અન્ય કામકાજ અંગે આ રોડ રસ્તા પૈકી બાકી રહેલા ગોલ્ડન જંકશન ખાતે આજે તા. 7થી આગામી 15થી 20 દિવસ સુધી તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે કામ પૂરું થતાં સુધી સંપૂર્ણપણે બંધ રહેશે. પરંતુ વાહન ચાલકોને અન્ય વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવા પાલિકા તંત્ર દ્વારા જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે હાલમાં પાલિકા દ્વારા સફળતાપૂર્વક વાઘોડિયા જંકશન, કપુરાઈ જંકશન તથા તરસાલી જંકશન ખાતે માલ સામાનની કામગીરી પૂરી કરાઇ છે, બાકી રહેલા ગોલ્ડન જંકશન ખાતે એવી મશીનરી મજૂરો, કારીગરોની હેરફેર માટે આ જંકશન ઉપર વૈકલ્પિક રૂટમાં વાહન વ્યવહાર ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. જોકે આ તમામ રૂટ પૈકી ગોલ્ડન ચોકડી જંકશન ખાતે જરૂરી કામગીરી અંગે નિયત સમય દરમિયાન રોડ રસ્તા બંધ રહેશે તેની નોંધ લેવા જણાવ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

September 22, 2026
RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત
GUJARAT

RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

September 22, 2026
Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.
GUJARAT

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

September 22, 2026
Next Post
વડોદરામાં આચાર સંહિતાનો કડક અમલ શરૂ : ભાજપના ઝંડા, બેનરો ઉતારાયા | Strict implementation of code of …

વડોદરામાં આચાર સંહિતાનો કડક અમલ શરૂ : ભાજપના ઝંડા, બેનરો ઉતારાયા | Strict implementation of code of ...

વડોદરામાં જર્જરિત શાળા તોડવાની કામગીરીથી ધૂળના કારણે લોકોને શ્વાસમાં તકલીફ અકસ્માતનો ભય, દુકાનોમાં ધ…

વડોદરામાં જર્જરિત શાળા તોડવાની કામગીરીથી ધૂળના કારણે લોકોને શ્વાસમાં તકલીફ અકસ્માતનો ભય, દુકાનોમાં ધ...

સાવધાન! તમે જે ભાત ખાઓ છો તે પ્લાસ્ટિક તો નથી ને? ઘરે આ રીતે કરો અસલી-નકલીની ઓળખ | How to Identify Plastic Rice 5 Simple Home Tests to Check Rice Purity and Safety

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવરાત્રિના વ્રતમાં સિંધવ મીઠું કેમ ખવાય છે? ધર્મ જ નહીં પણ સ્વાસ્થ્ય સાથે છે કનેક્શન | why sendha namak rock salt is consumed during navratri fasting know religious and health benefits

1 year ago
સાયલાના ભાડુકા ગામમાંથી 24 લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 24 lakh seized from Bhaduka village i…

સાયલાના ભાડુકા ગામમાંથી 24 લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 24 lakh seized from Bhaduka village i…

7 months ago
વડોદરામાં ગોરવાના ગંગાનગરના મકાનમાંથી ગાંજા સાથે મહિલા પકડાઈ, પુત્ર ફરાર | Woman caught with ganja f…

વડોદરામાં ગોરવાના ગંગાનગરના મકાનમાંથી ગાંજા સાથે મહિલા પકડાઈ, પુત્ર ફરાર | Woman caught with ganja f…

5 months ago
બાંગ્લાદેશમાં તારિક રહેમાનની વાપસી કેમ ભારત માટે ગુડ ન્યૂઝ? 5 પોઈન્ટમાં સમજો, PM મોદીએ આપી શુભેચ્છા …

બાંગ્લાદેશમાં તારિક રહેમાનની વાપસી કેમ ભારત માટે ગુડ ન્યૂઝ? 5 પોઈન્ટમાં સમજો, PM મોદીએ આપી શુભેચ્છા …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News