gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચંદ્રાલા પાસે ડાલામાં વિદેશી દારૃના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લેવાયો | A man was arrested with a qua…

G METRO NEWS by G METRO NEWS
October 5, 2025
in GUJARAT
0 0
0
ચંદ્રાલા પાસે ડાલામાં વિદેશી દારૃના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લેવાયો | A man was arrested with a qua…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ચિલોડા-હિંમતનગર હાઇવે ઉપર

પોલીસે ૪.૨૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને દારૃ મોકલનાર શખ્સ સામે ગુનો દાખલ કર્યો

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લામાં દેશી વિદેશી દારૃની હેરાફેરી વધી રહી છે
ત્યારે ચિલોડા પોલીસ દ્વારા ચંદ્રાલા પાસે રાજસ્થાનથી પીકઅપ ડાલામાં લઈ જવાઈ રહેલા
વિદેશી દારૃના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો અને ૪.૨૦ લાખ રૃપિયાનો
મુદ્દામાલ જપ્ત કરી દારૃ મોકલનાર વ્યક્તિ સામે પણ ગુનો દાખલ કર્યો છે.

રાજ્યમાં દારૃબંધી હોવા છતાં પર પ્રાંતમાંથી મોટા પ્રમાણમાં
વિદેશી દારૃનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે ત્યારે પોલીસ પણ
બાતમીદારોને સક્રિય કરીને દારૃ ભરેલા આવા વાહનોને પકડી રહી છે. આ સ્થિતિમાં ચિલોડા
પોલીસની ટીમ ચંદ્રાલા પાસે વાહન ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે
, એક પીકઅપ ડાલામાં
વિદેશી દારૃનો જથ્થો ભરીને હિંમતનગર તરફથી અમદાવાદ તરફ જઈ રહ્યો છે. જે બાતમીના
પગલે પોલીસ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી અને ડાલુ આવતા તેને રોડ સાઈડમાં ઊભા
રહેવા ઈશારો કરવામાં આવ્યો હતો. જેના પગલે ડાલુ ઉભું રહેતા પોલીસે તેના ચાલકની
પૂછપરછ કરતા તે રમેશ મનજીભાઈ દરંગા રહે
,
રોબીયાગામ, ખેરવાડા
રાજસ્થાન હોવાનું જણાવ્યું હતું. પોલીસે આ ડાલાની અંદર તપાસ કરતા વિદેશી દારૃની
નાની મોટી ૭૮૨ જેટલી બોટલ મળી આવી હતી. જેથી ડાલુ
, દારૃ અને મોબાઈલ સહિત ૪.૨૦ લાખ રૃપિયાનો મુદ્દામાં જપ્ત કરી
લેવામાં આવ્યો હતો તો આ વિદેશી દારૃ સંદર્ભે પુછપરછ કરવામાં આવતા દારૃનો જથ્થો
શાંતીલાલ ડામોર રહે. શુખલાલ ગામ
,
જી. ઉદેપુર, રાજસ્થાનએ
ભરી આપ્યો હતો. આ માલ નાના ચિલોડા અમદાવાદ ખાતે આપવાનો હતો. હાલ પોલીસે ગુનો દાખલ
કરીને વધુ તપાસ શરૃ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં વસ્તી ગણતરી પર બ્રેક! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને પગલે સરકારનો મોટો નિર્ણય | postpone cen…
GUJARAT

ગુજરાતમાં વસ્તી ગણતરી પર બ્રેક! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને પગલે સરકારનો મોટો નિર્ણય | postpone cen…

April 3, 2026
વડોદરામાં વોર્ડ નં.7ના લઘુમતી વિસ્તારમાં પૂરતું પાણી, કચરાની ગાડીની અસુવિધાથી ત્રાસ : ચૂંટણી બહિષ્કા…
GUJARAT

વડોદરામાં વોર્ડ નં.7ના લઘુમતી વિસ્તારમાં પૂરતું પાણી, કચરાની ગાડીની અસુવિધાથી ત્રાસ : ચૂંટણી બહિષ્કા…

April 3, 2026
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ : પીલરો પર તોતિંગ વજનના ગર્ડરો મૂકવા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ | Bullet Train P…
GUJARAT

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ : પીલરો પર તોતિંગ વજનના ગર્ડરો મૂકવા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ | Bullet Train P…

April 3, 2026
Next Post
માણસાના પ્રતાપનગર પાસેથી ૨.૬૩ લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 2 63 lakh seized from Pratapnagar …

માણસાના પ્રતાપનગર પાસેથી ૨.૬૩ લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 2 63 lakh seized from Pratapnagar ...

ફાફડાની લાઈનમાં થયેલી તકરારની અદાવત રાખી યુવાન પર છરીથી હુમલો | A young man was attacked with a knif…

ફાફડાની લાઈનમાં થયેલી તકરારની અદાવત રાખી યુવાન પર છરીથી હુમલો | A young man was attacked with a knif...

કમરમાં પેન્ટ અને માથા પર શર્ટ વિંટાળી ચોરી, લૂંટ કરતી આંતર જિલ્લા ટોળકી | Inter district gang commit…

કમરમાં પેન્ટ અને માથા પર શર્ટ વિંટાળી ચોરી, લૂંટ કરતી આંતર જિલ્લા ટોળકી | Inter district gang commit...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉત્તર કાશીની ૧૫૦૦ વર્ષ જૂની શક્તિ પરંપરાનું અંબાજીમાં પુનર્જાગરણ

ઉત્તર કાશીની ૧૫૦૦ વર્ષ જૂની શક્તિ પરંપરાનું અંબાજીમાં પુનર્જાગરણ

3 months ago
પ્રેમ દરવાજા પાસેના ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં પીપડાની આડમાં છુપાવેલો દારૂનો જથ્થો મળી આવ્યો | PCB sta…

પ્રેમ દરવાજા પાસેના ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં પીપડાની આડમાં છુપાવેલો દારૂનો જથ્થો મળી આવ્યો | PCB sta…

3 months ago
જિલ્લાની સરકારી પ્રા.શાળાઓમાં ગણિત-વિજ્ઞાનના 155 શિક્ષકોની નિમણૂક | Appointment of 155 Maths and Sci…

જિલ્લાની સરકારી પ્રા.શાળાઓમાં ગણિત-વિજ્ઞાનના 155 શિક્ષકોની નિમણૂક | Appointment of 155 Maths and Sci…

4 months ago
વિશ્વભરમાં FDI ઘટયું, ભારતે 28 અબજ ડોલર સાથે સ્તર જાળવી રાખ્યું | FDI declines worldwide India maint…

વિશ્વભરમાં FDI ઘટયું, ભારતે 28 અબજ ડોલર સાથે સ્તર જાળવી રાખ્યું | FDI declines worldwide India maint…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News