gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઓએનજીસી સામે ફ્લેટમાં એમડી ડ્રગ્સ વેચતી મહિલા અને યુવક પકડાયા,5લાખનું ડ્રગ્સ કબજે | Woman and youth …

G METRO NEWS by G METRO NEWS
October 5, 2025
in GUJARAT
0 0
0
ઓએનજીસી સામે ફ્લેટમાં એમડી ડ્રગ્સ વેચતી મહિલા અને યુવક પકડાયા,5લાખનું ડ્રગ્સ કબજે | Woman and youth …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ શહેરના મકરપુરા રોડ પરના એક ફ્લેટમાં એમડી ડ્રગ્સનું વેચાણ કરતી મહિલા અને એક યુવકને પોલીસે ઝડપી પાડયા છે.

ઓએનજીસીની સામે રિધ્ધિ એવેન્યૂ  એપાર્ટમેન્ટમાં ડ્રગ્સનું વેચાણ થઇ રહ્યું હોવાની વિગતોને પગલે એસઓજીની ટીમે દરોડો પાડયો હતો.પોલીસે મમતાદેવી ઉર્ફે માયા સુરેન્દ્રભાઇ ભગત(મૂળ રહે.શિવશક્તિ નગર-૨,મકરપુરા ડેપો પાસે)ને ઝડપી પાડી હતી.

મહિલા સાથે ડ્રગ્સના વેચાણમાં મદદ કરતો પાર્થ વિષ્ણુભાઇ પટેલ(ગાયત્રીપાર્ક, તુલસીધામ સોસાયટી પાસે,માંજલપુર) પણ ફ્લેટમાંથી પકડાઇ ગયો હતો.પોલીસે રૃ.૫.૧૯ લાખની કિંમતનું એમડી ડ્રગ્સ,બે મોબાઇલ અને ડિજિટલ વજનકાંટો કબજે કર્યા હતા.

પૂછપરછ  દરમિયાન એમડી ડ્રગ્સ રતલામ પાસેના જાવરા ગામે રહેતો મજહરી નામનો શખ્સ સપ્લાય કરતો હોવાની વિગતો ખૂલી હતી.જેથી તેને વોન્ટેડ જાહેર કરી મોબાઇલ નંબરને આધારે પણ તપાસ કરવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રાફિક અને પાવર બ્લોક | Traffic and power block at Vadodara railway station
GUJARAT

June 19, 2026
અમદાવાદ : મહિલાને પરિણીત યુવક સાથે પ્રેમ કરવો ભારે પડ્યો | A weires ngeni ena fefin an epwe tongei e…

ઓપરેશન મ્યુલ હન્ટ: અમદાવાદના શાહીબાગમાંથી સાયબર ઠગાઈના નાણાં સગેવગે કરતો આરોપી ઝડપાયો | Rs 2 35 lakh…

Next Post
માણેજામાં કારના શો રૃમના કર્મચારી દ્વારા ૧૦ લાખની છેતરપિંડી | Car showroom employee in Maneja cheate…

માણેજામાં કારના શો રૃમના કર્મચારી દ્વારા ૧૦ લાખની છેતરપિંડી | Car showroom employee in Maneja cheate...

ફાસ્ટેગના વાર્ષિક પાસનો નોન કોમર્શિયલ વાહનોમાં દુરુપયોગ | Misuse of FASTag annual pass in non commer…

ફાસ્ટેગના વાર્ષિક પાસનો નોન કોમર્શિયલ વાહનોમાં દુરુપયોગ | Misuse of FASTag annual pass in non commer...

વાઘેશ્વરી માતા મંદિરમાં મંજુસરની મહિલાએ બાધા પૂરી કરી અને ૨૦ ગ્રામની ચેન ગુમાવી | gold chain theft i…

વાઘેશ્વરી માતા મંદિરમાં મંજુસરની મહિલાએ બાધા પૂરી કરી અને ૨૦ ગ્રામની ચેન ગુમાવી | gold chain theft i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં રિક્ષામાં પેસેન્જર તરીકે બેઠેલા એક મહિલાની સોનાની બંગડી ડરાવી ધમકાવી લૂંટી લેનાર ધાડપાડુ ગ…

10 months ago
એપસ્ટિન ફાઈલો મુદ્દે મહિલા કોંગ્રેસનો વિરોધ, કાર્યકરોની અટકાયત | Women’s Congress protests over Epst…

3 months ago
દિગ્ગજ ફિલ્મ એક્ટ્રેસ બરાબરની ફસાઈ, DRIએ ફટકાર્યો 102 કરોડનો દંડ, જાણો કેસ | Gold Smuggling Case Act…

પિતા – પુત્રની ઉઘરાણીથી કંટાળીને ફેક્ટરી માલિકે ઝેર પી લીધું | Factory owner fed up with father son’…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News