gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જિલ્લા પંચાયતમાં અધિકારી રાજ, સત્તાધારી સભ્યો કઠપૂતળી : વિપક્ષ | Officer rule in district panchayat …

G METRO NEWS by G METRO NEWS
October 5, 2025
in GUJARAT
0 0
0
જિલ્લા પંચાયતમાં અધિકારી રાજ, સત્તાધારી સભ્યો કઠપૂતળી : વિપક્ષ | Officer rule in district panchayat …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– સામાન્ય સભામાં રોડ, આરોગ્ય-આંગણવાડીના પ્રશ્ને પક્ષ-વિપક્ષ વચ્ચે શાબ્દિક ઘમસાણ 

– જિલ્લામાં 217 આંગણવાડી કેન્દ્રો જર્જરીત હોવાનો એકરાર, જીએસટીના ઠરાવ મુદ્દે વિપક્ષનો વોકઆઉટ

ભાવનગર : ભાવનગર જિલ્લા પંચાયતની પાંચ માસ બાદ મળેલી સામાન્ય સભા તોફાની બની હતી. પ્રશ્નોત્તરી કાળમાં વિપક્ષે રોડ-રસ્તા, આંગણવાડી અને આરોગ્યના પ્રશ્ને તીખા તેવર દેખાડતા શાસકો અને અધિકારીઓ જવાબ દેવામાં ગેંગેં ફેંફેં.. કરવા લાગ્યા હતા.

જિ.પં.ની સામાન્ય સભાના પ્રશ્નોત્તરી કાળમાં આંગણવાડી કેન્દ્ર બાબતે પૂછાયેલા સવાલના જવાબમાં ચોંકાવનારી હકીકતો બહાર આવી હતી. જિલ્લા પંચાયતના પોતાના મકાન ધરાવતી ૧૧૩૭ આંગણવાડી છે. તે પૈકીની ૨૧૭ આંગણવાડી કેન્દ્રો જર્જરીત હાલતમાં છે. કુલ ૧૫૮૬ આંગણવાડી કેન્દ્રો પૈકી ૩૨૦ આંગણવાડી ભાડાના મકાનમાં અને ૧૨૯ આંગણવાડી કેન્દ્રો અન્ય મકાનમાં બેસતા હોવાનું અધિકારીએ સ્વીકાર્યું હતું. તેમજ ૧૩૫ આંગણવાડીની દરખાસ્ત કરવામાં આવી છે અને ૬૫ આંગણવાડી કેન્દ્રોની ટેન્ડર પ્રક્રિયા શરૂ હોવાની હકીકત જાહેર કરી હતી. આંગણવાડીઓ જર્જરીત હોવાથી બાળકો જીવના જોખમે ભણતર લઈ રહ્યા છે. અધિકારી એસી ચેમ્બરમાં જ બેઠા રહે છે, ગામમાં ડોકાતા નથી અને જો આવે તો જાણ કરતા ન હોવાનો વિપક્ષે આક્ષેપ કરી વિવિધ વિસ્તારમાં નવી આંગણવાડી બનાવવાની માંગણી કરી હતી.

કોંગ્રેસના સભ્યોએ જિલ્લામાં બિસ્માર રસ્તા, આરોગ્યની સુવિધા અને અન્ય સમસ્યાઓને લઈ શાસક પક્ષ અને અધિકારીઓને ભીંસમાં લેતા એક તબક્કે શાસક અને વિપક્ષના સભ્યોએ સામ-સામે આવી જઈ શાબ્દિક યુદ્ધ છેડયું હતું. વિપક્ષના નેતા બળદેવ સોલંકીએ ભાજપના શાસનને નિષ્ફળ ગણાવી જિલ્લા પંચાયતમાં અધિકારી રાજ ચાલે છે, શાસક પક્ષના પ્રમુખ અને સભ્યો કઠપૂતળીની જેમ કામ કરે છે, શિક્ષણમાં મોટાપાટે ભ્રષ્ટાચાર થતો હોવાનો આરોપ લગાવી પ્રશ્નોનો સંતોષકારક જવાબ ન મળ્યાંનો બળાપો ઠાલવ્યો હતો. ઉપપ્રમુખે સામાન્ય સભા સફળ રહ્યાનું અને ૧૮ કામને મંજૂરી આપ્યાની રેકર્ડ વગાડી હતી.

કરો વાત.. પંચાયત હસ્તકના 184 રસ્તા ટનાટન, એકમાં જ ફરિયાદ!

જિલ્લામાં ૧૨ મહિનામાં ૫૨ અને ૧૨ માસથી છેલ્લા ૨૪ માસમાં ડામર અને સીસી રોડના ૭૦ કામ થયા છે. પંચાયત હસ્તકના ૧૮૫ રસ્તા ગેરેંટી પીરિયડમાં છે, તેમાંથી માત્ર એક રસ્તાની જ ફરિયાદ આવ્યાનો બચાવ કરાયો હતો. જેને લઈ વિપક્ષે ખરાબ રસ્તાઓનું લાંબુ લચક લિસ્ટ મુકતા જોવા જેવી થઈ હતી. વધુમાં કુડાથી કોળિયાક રોડના કામમાં મટીરિયલના સેમ્પલ ફેઈલ થતાં કામ બંધ કરાવી એજન્સીને ૨૦ લાખનો દંડ ફટકાર્યાનું કા.ઈ.એ જણાવ્યું હતું. ટીમાણા-કુંઢેલી રોડ પર શેત્રુંજી નદીના પુલના કામમાં કંપનીને બ્લેકલિસ્ટ કરી નોટિસ ફટકારી એક માસની મુદ્દત આપી હોવાનું કહ્યું હતું. તેમજ તળાજા તાલુકાના નીચડી ગામે સુવિધાપથમાં સીસી રોડ બનાવવાના કામને લઈ અધિકારી-પ્રમુખ સાથે ચકમક ઝરી હતી.

13 સીએચસીમાં તજજ્ઞા ડોક્ટર પૂરતા ન હોવાનો એકરાર

જિલ્લા પંચાયત હસ્તકના ૧૩ સીએચસી અને ૪૯ પીએચસી સેન્ટરમાં ઈસીજી મશીન ઉપલબ્ધ હોવાનો દાવો કરાયો હતો. તેની સામે વરતેજ સીએચસીમાં ઈસીજી મશીન ન હોવાથી એક વ્યક્તિનું મૃત્યુ થયાનો વિપક્ષના નેતાએ આક્ષેપ કર્યો હતો. ૧૩ સીએચસીમાં સરકારના રેગ્યુલર તજજ્ઞા ડોક્ટર પ્રમાણમાં ઓછા હોવાનો આરોગ્ય અધિકારીએ એકરાર કરી સીએમ સેતુ યોજના હેઠળ અને સીપીએસ બોન્ડેડ તબીબો પૂરતા હોવાનું કહ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
બેંક ડિપોઝીટમાં ઘટાડો બીજીતરફ મ્યુ. ફંડ અને શેરબજારમાં રોકાણનો ગાડરિયો પ્રવાહ | Decline in bank depo…

બેંક ડિપોઝીટમાં ઘટાડો બીજીતરફ મ્યુ. ફંડ અને શેરબજારમાં રોકાણનો ગાડરિયો પ્રવાહ | Decline in bank depo...

ભારતીય આર્મી સ્વદેશી બનાવટની એર ડિફેન્સ સિસ્ટમ એકે-630 ખરીદશે | Indian Army to buy indigenously made…

ભારતીય આર્મી સ્વદેશી બનાવટની એર ડિફેન્સ સિસ્ટમ એકે-630 ખરીદશે | Indian Army to buy indigenously made...

સાયલા હાઇવે પર ડમ્પરનો કહેર, દસ બકરાને અડફેટે લેતાં મોત | Dumper crashes on Sayla Highway kills ten …

સાયલા હાઇવે પર ડમ્પરનો કહેર, દસ બકરાને અડફેટે લેતાં મોત | Dumper crashes on Sayla Highway kills ten ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદની 17 વર્ષીય સગીરા સાથે માઉન્ટ આબુમાં દુષ્કર્મ, 14 વર્ષની સગીરા અને યુવક મિત્ર સામે ફરિયાદ | …

અમદાવાદની 17 વર્ષીય સગીરા સાથે માઉન્ટ આબુમાં દુષ્કર્મ, 14 વર્ષની સગીરા અને યુવક મિત્ર સામે ફરિયાદ | …

5 months ago
ઓપરેશન મ્યૂલ હન્ટ: 2289 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ, 913 મ્યૂલ એકાઉન્ટ સામે કાર્યવાહી, 565 FIR અને…

ઓપરેશન મ્યૂલ હન્ટ: 2289 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ, 913 મ્યૂલ એકાઉન્ટ સામે કાર્યવાહી, 565 FIR અને…

2 months ago
કાફલામાં વૈભવી કાર, ઓફિસમાં PM મોદી સાથે ફોટો…. શું ધનખડે આવી માગણીઓ કરી હતી? | did jagdeep dhankh…

કાફલામાં વૈભવી કાર, ઓફિસમાં PM મોદી સાથે ફોટો…. શું ધનખડે આવી માગણીઓ કરી હતી? | did jagdeep dhankh…

1 year ago
મોરવાહડફના સાગવાડામાં લાયસન્સ વગર સંગ્રહ કરેલો ફટાકડાનો જથ્થો ઝડપાયો, વેપારીની ધરપકડ | A quantity of…

મોરવાહડફના સાગવાડામાં લાયસન્સ વગર સંગ્રહ કરેલો ફટાકડાનો જથ્થો ઝડપાયો, વેપારીની ધરપકડ | A quantity of…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News