gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારતીય આર્મી સ્વદેશી બનાવટની એર ડિફેન્સ સિસ્ટમ એકે-630 ખરીદશે | Indian Army to buy indigenously made…

G METRO NEWS by G METRO NEWS
October 5, 2025
in INDIA
0 0
0
ભારતીય આર્મી સ્વદેશી બનાવટની એર ડિફેન્સ સિસ્ટમ એકે-630 ખરીદશે | Indian Army to buy indigenously made…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– ઓપરેશન સિંદૂરમાં મળેલી સફળતા ઉપયોગી નીવડી

– એકે-630 પ્રતિ મિનિટમાં ત્રણ હજાર રાઉન્ડ ફાયર કરવાની ક્ષમતા ધરાવે છે અને ૪ કિ.મી. દૂર સુધી ફાયર કરી શકે

નવી દિલ્હી : ભારતીય લશ્કર મિશન સુદર્શન ચક્ર હેઠળ ભારતીય કંપની પાસેથી છ એકે-૬૩૦ એમએમની બંદૂકો ખરીદવાની તૈયારી કરી રહ્યું છે. ઓપરેશન સિંદૂર દરમિયાન મળેલા પદાર્થપાઠ પર કામ કરતાં એર ડિફેન્સ સિસ્ટમની ખરીદી માટે ટેન્ડર જારી કરવામાં આવી ચૂક્યું છે. પાક.ની સરહદ પર આવેલા વસ્તીવાળા વિસ્તારો અને ધાર્મિક સ્થળોની રક્ષા કરવા માટે આ પગલું લેવામાં આવી રહ્યું છે. 

ભારત-પાકિસ્તાન વચ્ચે સશસ્ત્ર સંઘર્ષ દરમિયાન પાકિસ્તાનના લશ્કરે જમ્મુ-કાશ્મીર અને પંજાબમાં નાગરિક વિસ્તારો પર અને ધાર્મિક ઇમારતો પર હુમલા કર્યા હતા. હવે લશ્કર આ બનાવનું પુનરાવર્તન ન થાય તેની તૈયારી કરી રહ્યું છે.

સંરક્ષણ અધિકારીઓએ જણાવ્યું હતું કે લશ્કરે આ માટે સ્વદેશી કંપની સાથે છ એકે૬૩૦  એર ડિફેન્સ ગન સિસ્ટમ ખરીદવા માટે આરએફપી જારી કરી છે. આ એક ૩૦ એમએમની મલ્ટિ-બેરલ મોબાઇલ એર ડિફેન્સ  ગન સિસ્ટમ છે, જેનાથી સતત હાઈ લેવલ ફાયરિંગ કરી શકાય છે. આ ગનસિસ્ટમને એક ટ્રેલર પર લઈ જવામાં આવશે અને હાઇ મોબિલિટી વાહન પરથી લઈ જઈ શકાશે.

તેમણે જણાવ્યું હતું કે એકે૬૩૦નો ઉપયોગ યુઆરએએમ એટલે કે ડ્રોન, રોકેટ, તોપખાના અને મોર્ટારથી પેદા થયેલા ભયનો સામનો કરવા માટે કરવામાં આવશે. તેનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય સરહદ અને અંકુશરેખાની જોડે વધુ વસ્તીવાળા શહેરો અને ધાર્મિક સ્થળોની સલામતી માટે કરવામાં આવશે.

આ ગન સિસ્ટમ પ્રતિ મિનિટ ત્રણ હજાર રાઉન્ડ ફાયર કરી શકે છે અને ચાર કિ.મી. સુધીના લક્ષ્યાંકને ભેદી શકે છે. તેમા બધા જ મોસમાં કામ કરી શકે તેવી ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ ફાયર કંટ્રોલ સિસ્ટમ લાગેલી હશે, જે કોઈપણ વાતાવરણમાં લક્ષ્યાંકની ઓળખ કરી શકે છે. તેને સુદર્શન ચક્ર કવચ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. તેને સંપૂર્ણપણે એર ડિફેન્સ સંરચના સાથે જોડવામાં આવશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગભરાશો નહીં, અફવાથી બચો: એનર્જી સપ્લાયની સમીક્ષા બાદ રાજનાથ સિંહનું મોટું નિવેદન | defence minister …
INDIA

ગભરાશો નહીં, અફવાથી બચો: એનર્જી સપ્લાયની સમીક્ષા બાદ રાજનાથ સિંહનું મોટું નિવેદન | defence minister …

May 11, 2026
SIRએ TMCનો ખેલ બગાડ્યો? મમતા બેનરજીના દાવા પર સુપ્રીમ કોર્ટે કહ્યું- તમે અરજી કરવા સ્વતંત્ર | suprem…
INDIA

SIRએ TMCનો ખેલ બગાડ્યો? મમતા બેનરજીના દાવા પર સુપ્રીમ કોર્ટે કહ્યું- તમે અરજી કરવા સ્વતંત્ર | suprem…

May 11, 2026
તમિલનાડુમાં ફરી રાજકીય ભૂકંપ! AIADMKમાં ‘મહારાષ્ટ્ર’ જેવો ખેલ, 30થી વધુ ધારાસભ્યો નારાજ | aiadmk cri…
INDIA

તમિલનાડુમાં ફરી રાજકીય ભૂકંપ! AIADMKમાં ‘મહારાષ્ટ્ર’ જેવો ખેલ, 30થી વધુ ધારાસભ્યો નારાજ | aiadmk cri…

May 11, 2026
Next Post
સાયલા હાઇવે પર ડમ્પરનો કહેર, દસ બકરાને અડફેટે લેતાં મોત | Dumper crashes on Sayla Highway kills ten …

સાયલા હાઇવે પર ડમ્પરનો કહેર, દસ બકરાને અડફેટે લેતાં મોત | Dumper crashes on Sayla Highway kills ten ...

ચીન ખાતેથી આયાત થતા કોલ્ડ રોલ્ડ ફલેટ સ્ટેનલેસ સ્ટીલની એન્ટી ડમ્પિંગ તપાસ શરૂ | Anti dumping investig…

ચીન ખાતેથી આયાત થતા કોલ્ડ રોલ્ડ ફલેટ સ્ટેનલેસ સ્ટીલની એન્ટી ડમ્પિંગ તપાસ શરૂ | Anti dumping investig...

મહુવામાં વરસાદી-ગટરના પાણી લોકોના ઘરમાં ઘૂસ્યા | Rainwater and sewage water entered people homes in …

મહુવામાં વરસાદી-ગટરના પાણી લોકોના ઘરમાં ઘૂસ્યા | Rainwater and sewage water entered people homes in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ-બગોદરા હાઈવે પર ‘સ્વચ્છતા અભિયાન’ના લીરેલીરા, કેમિકલ વેસ્ટના ગેરકાયદે ડમ્પિંગથી આરોગ્ય જોખમમ…

અમદાવાદ-બગોદરા હાઈવે પર ‘સ્વચ્છતા અભિયાન’ના લીરેલીરા, કેમિકલ વેસ્ટના ગેરકાયદે ડમ્પિંગથી આરોગ્ય જોખમમ…

7 months ago
પ.બંગાળમાં 58 લાખ મતદારોના નામ કપાયા, 1.9 કરોડને નોટિસ, SIRમાં કેવી-કેવી ગબરડ પકડાઈ?

પ.બંગાળમાં 58 લાખ મતદારોના નામ કપાયા, 1.9 કરોડને નોટિસ, SIRમાં કેવી-કેવી ગબરડ પકડાઈ?

5 months ago
રાજસ્થાનના અલવરમાં કેમિકલ ફેક્ટરીમાં પ્રચંડ ધડાકા બાદ ભીષણ આગ, 7 શ્રમિકોના મોત | 7 Dead in Massive F…

રાજસ્થાનના અલવરમાં કેમિકલ ફેક્ટરીમાં પ્રચંડ ધડાકા બાદ ભીષણ આગ, 7 શ્રમિકોના મોત | 7 Dead in Massive F…

3 months ago
એર ઇન્ડિયાએ મંજૂરી નહોતી તે ફ્લાઇટ કેનેડા મોકલી, વચ્ચેથી પરત ફરવુ પડયું | Air India sent an unauthor…

એર ઇન્ડિયાએ મંજૂરી નહોતી તે ફ્લાઇટ કેનેડા મોકલી, વચ્ચેથી પરત ફરવુ પડયું | Air India sent an unauthor…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News