gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘શક્તિ’ વાવાઝોડાં અંગે લેટેસ્ટ અપડેટ, આજે આ વિસ્તારોમાં ભારે વરસાદની IMDની આગાહી | Cyclone Shakhti L…

G METRO NEWS by G METRO NEWS
October 5, 2025
in GUJARAT
0 0
0
‘શક્તિ’ વાવાઝોડાં અંગે લેટેસ્ટ અપડેટ, આજે આ વિસ્તારોમાં ભારે વરસાદની IMDની આગાહી | Cyclone Shakhti L…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Shakhti Cyclone: અરબ સાગરમાં ‘શક્તિ’ નામના ચક્રવાતી વાવાઝોડાની ગતિવિધિઓ તીવ્ર બની છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના જણાવ્યાનુસાર, હાલમાં આ વાવાઝોડું 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સાથે ફૂંકાઈ રહ્યું છે અને ગુજરાતમાં દ્વારકાથી લગભગ 420 કિલોમીટર દૂર કેન્દ્રિત છે.

વાવાઝોડાની દિશા અને નબળું પડવાની શક્યતા

હવામાન વિભાગ અનુસાર, ‘શક્તિ’ વાવાઝોડું પશ્ચિમ-દક્ષિણ તરફ આગળ વધવાની સંભાવના છે અને તે  રવિવારે (પાંચમી ઓક્ટોબર) ઉત્તરપશ્ચિમ અને નજીકના પશ્ચિમ-મધ્ય અરબ સાગરમાં પહોંચી શકે છે. જોકે, રાહતની વાત એ છે કે સોમવાર (છઠ્ઠી ઓક્ટોબર) સવારથી તે ઉત્તર-પૂર્વ તરફ આગળ વધશે અને ધીમે ધીમે નબળું પડશે.

ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાકાંઠે અસર

ચક્રવાતી વાવાઝોડાની અસરને કારણે રવિવારે ગુજરાત-ઉત્તર મહારાષ્ટ્ર દરિયાકાંઠે અને પાકિસ્તાન દરિયાકાંઠે દરિયાની સ્થિતિ તોફાનીથી ખૂબ તોફાની રહેવાની ધારણા છે. હવામાન વિભાગે માછીમારોને સ્પષ્ટ ચેતવણી આપી છે કે તે મંગળવાર (સાતમી ઓક્ટોબર) સુધી ઉત્તર-પશ્ચિમ અરબ સાગર, ઉત્તરપૂર્વ અરબ સાગરના અડીને આવેલા વિસ્તારો, મધ્ય અરબ સમુદ્ર અને ગુજરાત-ઉત્તર મહારાષ્ટ્ર દરિયાકાંઠે ન જાય.

રાજ્યમાં વરસાદનું ઍલર્ટ

અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદની શકયતા રહેલી છે અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડી શકે છે, દરિયાકાંઠાના વિસ્તારોમાં 40થી 50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે અને આગામી 24 કલાક માટે બંદરો પર LCS-3 સિગ્નલ લાગુ કરાયું છે, દક્ષિણના દરિયાકાંઠે DC-1 સિગ્નલ લગાવાયું છે અને અમદાવાદમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે, ગુજરાતના પશ્ચિમ ભાગમાં વરસાદી માહોલ રહી શકે છે.

આ પણ વાંચો: મ્યુનિસિપલ તંત્ર ઉંઘતુ ઝડપાયું , પીરાણા ડમ્પસાઈટ ઉપર જ કેમિકલયુકત પાણી બેરોકટોક છોડાયું

મુંબઈ પર કેટલી અસર?

‘શક્તિ’ વાવાઝોડાને કારણે મુંબઈ સહિત મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદનું એલર્ટ અપાયું છે. જોકે, હવામાન વિભાગના મતે આઠમી ઓક્ટોબર સુધી મુંબઈમાં ફક્ત હળવો, છૂટોછવાયો વરસાદ અથવા ઝરમર વરસાદ પડવાની શક્યતા છે. ઉત્તર મહારાષ્ટ્ર કિનારે 45-55 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન અને 65 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. મરાઠવાડા અને પૂર્વી વિદર્ભના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અરબ સાગરમાં ચક્રવાતની સ્થિતિ

ઉલ્લેખનીય છે કે અરબ સાગરમાં બંગાળની ખાડી કરતાં ઓછા ચક્રવાતો આવે છે. આ અગાઉ અરબ સાગરમાં તૌક્તે (2021) અને બિપોરજોય (2023) જેવા મોટા તોફાનો આવી ચૂક્યા છે. આ ચક્રવાતનું નામ ‘શક્તિ’ શ્રીલંકા દ્વારા સૂચવવામાં આવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…
GUJARAT

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…

August 9, 2026
અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…
GUJARAT

અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…

August 9, 2026
સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….
GUJARAT

સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….

August 9, 2026
Next Post
દાર્જિલિંગમાં મોટી દુર્ઘટના, ભારે વરસાદ વચ્ચે બાલાસોન નદી પરનો બ્રિજ ધરાશાયી, 6ના મોત | Bridge over …

દાર્જિલિંગમાં મોટી દુર્ઘટના, ભારે વરસાદ વચ્ચે બાલાસોન નદી પરનો બ્રિજ ધરાશાયી, 6ના મોત | Bridge over ...

‘આ મોદી સરકારની નિષ્ફળતા…’ પાકિસ્તાનને રશિયા દ્વારા ફાઈટર જેટ એન્જિન આપવાના નિર્ણય સામે ભડકી કોંગ્…

'આ મોદી સરકારની નિષ્ફળતા...' પાકિસ્તાનને રશિયા દ્વારા ફાઈટર જેટ એન્જિન આપવાના નિર્ણય સામે ભડકી કોંગ્...

મધ્યપ્રદેશમાં ‘જીવલેણ’ કફ સિરપ પ્રિસ્ક્રાઈબ કરનારા ડૉક્ટરની ધરપકડ, 10 બાળકોના મોત બાદ કાર્યવાહી | ma…

મધ્યપ્રદેશમાં 'જીવલેણ' કફ સિરપ પ્રિસ્ક્રાઈબ કરનારા ડૉક્ટરની ધરપકડ, 10 બાળકોના મોત બાદ કાર્યવાહી | ma...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગૌમાતાને રાજમાતાનો દરજ્જો આપવા કોંગ્રેસે ગુજરાત વિધાનસભામાં બિલ લાવ્યું, હવે શું કરશે ભાજપ? | Gujara…

ગૌમાતાને રાજમાતાનો દરજ્જો આપવા કોંગ્રેસે ગુજરાત વિધાનસભામાં બિલ લાવ્યું, હવે શું કરશે ભાજપ? | Gujara…

5 months ago
કરાઇ સાઇફન તરફના રોડ પર ગાડી બેરિયર સાથે ટકરાતાં મુસાફરનું મોત | Passenger dies after car collides w…

કરાઇ સાઇફન તરફના રોડ પર ગાડી બેરિયર સાથે ટકરાતાં મુસાફરનું મોત | Passenger dies after car collides w…

8 months ago
1962ના યુદ્ધમાં 600 કિલો સોનું દાનમાં આપનારા મહારાણીની વસમી વિદાય, સ્વતંત્રતાના સંઘર્ષમાં પણ હતું યો…

1962ના યુદ્ધમાં 600 કિલો સોનું દાનમાં આપનારા મહારાણીની વસમી વિદાય, સ્વતંત્રતાના સંઘર્ષમાં પણ હતું યો…

7 months ago
નકલીની ભરમારઃ બોર્ડના પરિણામની તારીખને લઈને વાઈરલ થઈ ફેક અખબારી યાદી, બોર્ડે કરી સ્પષ્ટતા | Gujarat …

નકલીની ભરમારઃ બોર્ડના પરિણામની તારીખને લઈને વાઈરલ થઈ ફેક અખબારી યાદી, બોર્ડે કરી સ્પષ્ટતા | Gujarat …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News