gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

હવામાન વિભાગે 16 રાજ્યોમાં કરી વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ | imd forecast rain in 16 states la…

G METRO NEWS by G METRO NEWS
October 5, 2025
in INDIA
0 0
0
હવામાન વિભાગે 16 રાજ્યોમાં કરી વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ | imd forecast rain in 16 states la…
3
VIEWS
Share on FacebookShare on Twitter

Rain Forecast: ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આજે રવિવારે (5 ઓક્ટોબર) માટે દેશના જુદા જુદા ભાગોમાં તેજ પવન સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને પૂર્વ ભારતમાં સ્થિતિ ગંભીર રહી શકે છે, જ્યાં બિહાર અને પશ્ચિમ બંગાળ તેમજ સિક્કિમમાં અત્યંત ભારે વરસાદ (Extremely Heavy Rainfall) માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા 16 રાજ્યોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

ક્યાં છે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી?

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દેશના વિવિધ ભાગોમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ થઇ ગયું કન્ફર્મ! કેજરીવાલ રાજ્યસભાની ચૂંટણી નહીં લડે, જુઓ કોને ઉમેદવાર બનાવાયા

રેડ એલર્ટ

બિહાર અને પશ્ચિમ બંગાળ તથા સિક્કિમમાં વિવિધ જગ્યાએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. આ વિસ્તારો માટે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે.

હવામાન વિભાગે 16 રાજ્યોમાં કરી વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 2 - image

યલો એલર્ટ

અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, ઝારખંડ, કેરળ, માહે, પંજાબ, તમિલનાડુ, પુડુચેરી, પશ્ચિમ રાજસ્થાન અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદ પડવાની સંભાવના છે.

વીજળી અને વાવાઝોડા સાથે વરસાદ

વીજળીના કડાકા, વાવાઝોડું અને 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપના પવન સાથે હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, પંજાબ અને ઉત્તરાખંડના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.

આ પણ વાંચોઃ ભારતના આ રાજ્યની જેલમાં કેદ છે સૌથી વધુ વિદેશી કેદીઓ, NCRBના રિપોર્ટમાં ખુલાસો

આ સિવાય બિહાર, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, ઝારખંડ, ઉત્તર આંતરિક કર્ણાટક, ઓડિશા, તેલંગાણા, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, પશ્ચિમ રાજસ્થાન અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 30-40 કિ.મી પ્રતિ કલાકના પવન અને વીજળી સાથે ભારે પવનની આશંકા છે. 

હિમાચલમાં હિમવર્ષા? 

આ સિવાય હિમાચલ પ્રદેશ અને પંજાબના વિવિધ પ્રદેશમાં ભારે વરસાદ સાથે કરા પડી રહી શકે છે. તેમજ આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારો અને તેની નજીકના સોમાલિયાના કિનારે 45 કિમીથી 55 કિમી પ્રતિ કલાકની ઝડપના સખત સપાટીય પવન (Strong Surface Winds) ફૂંકાવાની આગાહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ટ્રેક્ટર ટ્રોલીમાં વજનદાર લોખંડનો પોલ ચઢાવતા યુવાનને પૂરઝડપે આવતી કારે ટક્કર મારતા મોત | Youth dies …

ટ્રેક્ટર ટ્રોલીમાં વજનદાર લોખંડનો પોલ ચઢાવતા યુવાનને પૂરઝડપે આવતી કારે ટક્કર મારતા મોત | Youth dies ...

ગિરનારના ગોરખનાથ મંદિરમાં તોડફોડ, મૂર્તિ તોડી જંગલમાં ફેંકી દીધી, ભક્તોમાં ભારે રોષ | gujarat girnar…

ગિરનારના ગોરખનાથ મંદિરમાં તોડફોડ, મૂર્તિ તોડી જંગલમાં ફેંકી દીધી, ભક્તોમાં ભારે રોષ | gujarat girnar...

એર ઈન્ડિયાની વધુ એક ફ્લાઈટમાં ખામી સર્જાઈ, અમદાવાદની જેમ RAT એક્ટિવ કરવું પડ્યું | air india flight …

એર ઈન્ડિયાની વધુ એક ફ્લાઈટમાં ખામી સર્જાઈ, અમદાવાદની જેમ RAT એક્ટિવ કરવું પડ્યું | air india flight ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાત AAPમાં મોટું ભંગાણ, નારાજ ખેડૂત નેતા રાજુ કરપડાએ રાજીનામું ધર્યું, ભાજપમાં જોડાશે? | Major ri…

ગુજરાત AAPમાં મોટું ભંગાણ, નારાજ ખેડૂત નેતા રાજુ કરપડાએ રાજીનામું ધર્યું, ભાજપમાં જોડાશે? | Major ri…

5 months ago
મગફળીનું ઉત્પાદન 66 લાખ ટન અને સરકાર માત્ર 12.62 લાખ ટન ખરીદશે | Groundnut production is 66 lakh ton…

મગફળીનું ઉત્પાદન 66 લાખ ટન અને સરકાર માત્ર 12.62 લાખ ટન ખરીદશે | Groundnut production is 66 lakh ton…

10 months ago
બિહારમાં વીજળી પડવાથી 19નાં મોત, રાજસ્થાનમાં બાળકો પાણી ભરાઈ જતા ફસાયા

બિહારમાં વીજળી પડવાથી 19નાં મોત, રાજસ્થાનમાં બાળકો પાણી ભરાઈ જતા ફસાયા

12 months ago
પૂ .મોરારી બાપુના સાનિધ્યમાં કાગધામે (મજાદર)પદ્મશ્રી કવિ કાગબાપુની પુણ્યતિથિ નિમિતે કાગ એવોર્ડ એનાયત…

પૂ .મોરારી બાપુના સાનિધ્યમાં કાગધામે (મજાદર)પદ્મશ્રી કવિ કાગબાપુની પુણ્યતિથિ નિમિતે કાગ એવોર્ડ એનાયત…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News