gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાધનપુર પાસે ગમખ્વાર અકસ્માત, 5 વાહનોની એકબીજા સાથે ટક્કર, ચારના મોત, અનેક ઈજાગ્રસ્ત | Radhanpur Acc…

G METRO NEWS by G METRO NEWS
October 5, 2025
in GUJARAT
0 0
0
રાધનપુર પાસે ગમખ્વાર અકસ્માત, 5 વાહનોની એકબીજા સાથે ટક્કર, ચારના મોત, અનેક ઈજાગ્રસ્ત | Radhanpur Acc…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Accident In Radhanpur: પાટણ જિલ્લાના રાધનપુર નજીક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક સાથે પાંચ વાહનો અથડાયા હતા. રાધનપુરના મોટી પીપળી નજીક બનેલી આ ભયાનક દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 4 લોકોનાં મોત નિપજ્યાં છે, જ્યારે 15થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમા 3 લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ટ્રાફિક ક્લિયર કરીને વધુ તપાસ હાથ ધરી છે. 

કેવી રીતે અકસ્માત સર્જાયો

મળતી માહિતી અનુસાર, અકસ્માતનું પ્રાથમિક કારણ એક બાજુના રસ્તાનું કામ ચાલુ હોવાથી ટ્રેલરનું રોંગ સાઇડમાં આવી જવું માનવામાં આવે છે. રોંગ સાઈડમાં આવી રહેલા ટ્રેલર અને બોલેરો પિકઅપ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ ટક્કર બાદ પાછળ આવી રહેલી એક જીપ અને બે બાઇક પણ આ વાહનો સાથે અથડાઈ હતી, જેના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમાં એક ટ્રેલર, બે બાઇક, એક જીપ અને એક બોલેરો પિકઅપ સહિત પાંચ વાહનોનો સમાવેશ થાય છે. તમામ વાહનોને ભારે નુકસાન પહોંચ્યું છે.

રાધનપુરના PI આર.કે. પટેલે જણાવ્યું હતું કે, ‘એક ટ્રેલર રાધનપુરથી વારાહી બાજુ જઈ રહી હતી અને સામે બોલેરો પિકઅપ જેમાં 10થી 12 લોકો સવાર હતા. આ ઉપરાંત બે બાઇકમાં જેમાં 4 લોકો સવાર હતા. આ તમામ વાહનો વચ્ચે અકસ્માત થયો છે. પ્રાથમિક તપાસમાં પિકઅપ અને ટ્રેલર વચ્ચે સૌ પ્રથમ ટક્કર થઈ હતી.’  

આ પણ વાંચો: ધોલેરા-ભાવનગર હાઈવે પર બે લક્ઝરી બસ વચ્ચે ટક્કર, 3ની હાલત ગંભીર, 10 ઈજાગ્રસ્ત

ઇજાગ્રસ્તો હોસ્પિટલમાં, ધારાસભ્ય સ્થળ પર

અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક રાધનપુરની રેફરલ હોસ્પિટલ તેમજ આસપાસની અન્ય હોસ્પિટલોમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એર ઈન્ડિયાના મુસાફરો માટે મહત્ત્વના સમાચાર: 29 માર્ચથી અમદાવાદની તમામ ફ્લાઈટ્સ ટર્મિનલ-2 પરથી ઉડાન ભ…
GUJARAT

એર ઈન્ડિયાના મુસાફરો માટે મહત્ત્વના સમાચાર: 29 માર્ચથી અમદાવાદની તમામ ફ્લાઈટ્સ ટર્મિનલ-2 પરથી ઉડાન ભ…

March 27, 2026
અમદાવાદ: શેઠ C.N. PTC કોલેજમાં છેડતીનો વિવાદ, પ્રોફેસરને નોકરીમાંથી કરાયા ફરજમુક્ત
GUJARAT

અમદાવાદ: શેઠ C.N. PTC કોલેજમાં છેડતીનો વિવાદ, પ્રોફેસરને નોકરીમાંથી કરાયા ફરજમુક્ત

March 27, 2026
ગુજરાત વહીવટી તંત્રમાં મોટા ફેરફાર: IAS, GAS અને મહેસૂલ વિભાગમાં મોટાપાયે બદલી-બઢતી | Gujarat admini…
GUJARAT

ગુજરાત વહીવટી તંત્રમાં મોટા ફેરફાર: IAS, GAS અને મહેસૂલ વિભાગમાં મોટાપાયે બદલી-બઢતી | Gujarat admini…

March 27, 2026
Next Post
થઇ ગયું કન્ફર્મ! કેજરીવાલ રાજ્યસભાની ચૂંટણી નહીં લડે, જુઓ કોને ઉમેદવાર બનાવાયા | aap announced indus…

થઇ ગયું કન્ફર્મ! કેજરીવાલ રાજ્યસભાની ચૂંટણી નહીં લડે, જુઓ કોને ઉમેદવાર બનાવાયા | aap announced indus...

ભારતના આ રાજ્યની જેલમાં કેદ છે સૌથી વધુ વિદેશી કેદીઓ, NCRBના રિપોર્ટમાં ખુલાસો | west bengal jails h…

ભારતના આ રાજ્યની જેલમાં કેદ છે સૌથી વધુ વિદેશી કેદીઓ, NCRBના રિપોર્ટમાં ખુલાસો | west bengal jails h...

સુરતના એક સમાજના યુવક મંડળની અનોખી પહેલ, ઘારી વેચાણથી સમાજસેવા | A unique initiative of a youth grou…

સુરતના એક સમાજના યુવક મંડળની અનોખી પહેલ, ઘારી વેચાણથી સમાજસેવા | A unique initiative of a youth grou...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બોરસદ બાર એસોસિએશનની ચૂંટણીમાં ભાજપના બે હોદ્દેદારો વચ્ચે જંગ જામશે | There will be a fight between …

બોરસદ બાર એસોસિએશનની ચૂંટણીમાં ભાજપના બે હોદ્દેદારો વચ્ચે જંગ જામશે | There will be a fight between …

4 months ago
‘ચાલુ ડાન્સમાં અચાનક જ લાગી આગ’… 25ના મોત: ગોવા નાઈટ ક્લબ અગ્નિકાંડના ખૌફનાક VIDEO | Goa Night Clu…

‘ચાલુ ડાન્સમાં અચાનક જ લાગી આગ’… 25ના મોત: ગોવા નાઈટ ક્લબ અગ્નિકાંડના ખૌફનાક VIDEO | Goa Night Clu…

4 months ago
ધ્રોળના હાડાટોડામાં પતિના ડરના કારણે બાઇકમાંથી પત્ની કુદી જતાં પતિએ માર માર્યો : પતિ સામે પોલીસ ફરિય…

ધ્રોળના હાડાટોડામાં પતિના ડરના કારણે બાઇકમાંથી પત્ની કુદી જતાં પતિએ માર માર્યો : પતિ સામે પોલીસ ફરિય…

2 weeks ago
જનતા પરેશાન થાય તેવા નિયમ-કાયદા ન હોવા જોઈએ: ઈન્ડિગો સંકટ વચ્ચે PM મોદીનું મોટું નિવેદન | pm modi sa…

જનતા પરેશાન થાય તેવા નિયમ-કાયદા ન હોવા જોઈએ: ઈન્ડિગો સંકટ વચ્ચે PM મોદીનું મોટું નિવેદન | pm modi sa…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News